________________
मंगल-विधिः
---
परां तपः-संयम-योगकाष्ठा
मारुह्य सम्प्राप्य च पूर्णधाम । दिदेश यो विश्वहितामहिंसां
श्रीपार्श्वदेवः प्रणिधीयते सः ॥ यो विश्वमैत्री दिशति स्म लोके
प्रासारयत् सार्वजनीनधर्मम् । विद्याप्रचारे यतते स्म चोग्रं
श्रीधर्मसूरिः प्रणिपत्यते सः॥
-न्यायविजयः
અર્થન૧) તપ, સંયમ અને યોગની પરાકાષ્ઠાએ પહોંચી અને પૂર્ણ
પ્રકાશને પ્રાપ્ત કરી જેણે અખિલ જગતને હિતાવહ અહિંસા ઉપદેશી છે, એવા શ્રીપાદેવને સ્મરું છું. (૨) જેમણે જનસમૂહમાં વિશ્વ મૈત્રીને ઉપદેશ કર્યો છે. સાર્વજનિક ધર્મને પ્રસાર કર્યો છે અને વિદ્યાના પ્રચારકાર્યમાં ઉગ્ર પુરુષાર્થ ફેરવ્યો છે એ શ્રીવિજયધર્મસૂરિને વદન હે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com