________________
(૩૦)
તપવનततो रत्नावली-पना-नन्दाभिः सहितो ययौ। राज्ञः पार्श्व कुलपती राज्ञा चोत्थाय सत्कृतः ॥ २५५ ॥
– પછી રત્નાવલી, પમા અને નન્દા સાથે કુલપતિ રાજાની પાસે જાય છે. રાજા ઊભો થઈ એમને સત્કાર કરે છે. अभ्यधाद् गालवं राजा द्रष्टुमुत्कंठितोऽद्य वः । अहमप्याजिगमिषं किं यूयं स्वयमागताः ? ॥ २५६ ॥
–રાજાએ ગાલવને કહ્યું હુંજ આપનાં દર્શન માટે ઉત્કંઠિત હતે. અને મેં (આપનાં દર્શન માટે) આવવાની ઈચ્છા કરેલી. આપે પોતે શા માટે તકલીફ લીધી? बभाषे गालवोऽप्येवमन्योऽपि ह्याश्रमागतः । आतिथेयेन पूज्यो नस्त्वं तु त्राता विशेषतः ॥ २५७ ॥
–ગાલવે કહ્યું: આશ્રમમાં આવેલ અન્ય માણસ પણ અમારે સત્કાર કરવા ગ્ય છે, તે આપ તો લેકરક્ષક હોઈ વિશેષરૂપેણ સમ્માનભાજન છે. बामेयी मे त्वसौ पद्मा पत्नी ते ज्ञानिनोदिता । अस्याः पुण्यस्त्वमायासीस्तदिमामुद्वहाऽधुना ॥ २५८ ।।
–આ મારી ભાણજી પદ્માને જ્ઞાનીએ આપની પત્ની જણાવેલી છે. એણના પુણ્યથી જ આપ અહીં પધાર્યા છે. તે આપ આ વખતે એની સાથે લગ્ન કરે. इत्युक्तो मुनिना तेन पद्मा पनामिवापराम् । गान्धर्वेण विवाहेन स्वर्णवाहुरुपायत ॥२५९ ॥ –આ પ્રમાણે એ મુનિ (કુલપતિ ગાલવ) તરફથી કહેવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com