________________
વિહાર
(૩૧). આવતાં રાજા સુવર્ણ બાહુએ, જાણે કે બીજી લક્ષમી હોય એવી પદ્મા સાથે ગાન્ધર્વ વિવાહથી લગ્ન કર્યું. रत्नावली ततः प्रोचे राजानं जनितोत्सवम् । पनाहृदयपद्मस्य त्वं सूर्याभव सर्वदा! ॥२६० ॥
–જેણે ઉત્સવ વર્તાવ્યું છે એવા રાજાને રત્નાવલીએ કહ્યું તમે પદ્માના હૃદયરૂપ મને માટે સદા સૂર્યસમા બને !
* * * * पत्या सह गमिष्यामि मात तः परं मम । स्थानमन्यत्र तद् ब्रूहि भूयोऽपि द्रक्ष्यसे कदा? ॥२६६ ।।
–(પદુભા માતાને નમસ્કાર કરી ગગદયુક્ત કહે છેઃ ) પતિની સાથે હું જઈશ. મા ! હવે આજથી મારું સ્થાન બીજે નથી. તું મને હવે ક્યારે મળીશ?
भ्रातृनिवोद्यानतरून् मृगडिम्भान् सुतानिव । मुनिकन्याश्च भगिनीरिव त्यक्ष्यामि ही कथम् ॥२६७॥
–ભ્રાતા સમા ઉધાનવૃક્ષો, પુત્રસમા મૃગ–બાલકે અને ભગિની સમી મુનિ-કન્યાઓ, હાય! મારાથી કેમ છેડાશે? असौ गर्जति पर्जन्ये षड्जस्वरमनोज्ञवाक् ॥ कलापी तांडवकलां कस्याग्रे दर्शयिष्यति ? ॥ २६८ ॥
–મેઘની ગર્જના થતાં વછૂજ સ્વરેથી મને રમ વાણીવાળો આ મેર કેની આગળ પોતાની તાંડવ-કલા દેખાડશે? बकुलाशोकमाकन्दानमृन सम्प्रति मां विना।। कः पाययिष्यति पयो मातः स्तन्यं सुतानिव १ ॥२६९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com