SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (२८) तीन–રાજા વિચાર કરવા લાગ્યુંમારું આ આકસ્મિક અશ્વાપહરણ એ ખરેખર વિધિની આ બાલા સાથેનું મારું મિલન કરાવવા માટેની ઉપાયભૂત ભેજના છે. सोऽथाललाप केदानी भद्रे ! कुलपतिर्वद । तद्दर्शनेन मे भूयादधुनाऽऽनन्दकन्दलः ॥ २४७ ॥ –રાજાએ પૂછયું: ભદ્ર! હમણાં કુલપતિ ક્યાં છે? એમનાં દર્શન કરી હું આનન્દ પામું. सख्याचख्यौ विहत्तुं तं प्रस्थितं मुनिमन्यतः । अनुगन्तुं गतोऽस्त्यद्य तं नमस्कृत्य चैष्यति ॥ २४८॥ –સખીએ કહ્યુંઃ કુલપતિ અન્યત્ર વિહાર કરવાને અહીંથી રવાના થયેલા એ મુનિને વળાવવા ગયા છે. આજે એમને નમસ્કાર કરી આવશે. पद्मामानय हे नन्दे ! कुलपत्यागमक्षणः । वर्त्ततेऽसाविति तदा काप्याख्यद् वृद्धतापसी ॥ २४९ ॥ -~-मेटबाम वृद्ध तापसी मोसीहै नन् ! सपतिना આવવાને વખત થયું છે. પદ્માને લઈ આવ. (१६) राजाऽप्यश्वखुरवज्ञातसैन्यागमोऽवदत् । यातं युवामहमपि रक्षामि बलमाश्रमात् ॥ २५० ।। (१६) राजा-( आत्मगतम् । ) अहो ! धिक् पौरा अस्मदन्वेषिणस्वपोवनमुपरुन्धन्ति । भवतु । प्रतिगमिष्यामस्तावत् । + + + + राजा-( ससम्भ्रमम् ) गच्छन्तु भवत्यः। वयमप्याश्रमपीडा यथा न मवति तथा प्रयतिष्यामहे । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035206
Book TitlePrakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherChunilal Ghelachand Kapadia
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy