________________
અધકાર : ૧ :
( ૧૫')
આન્યા. ‘ આ રાજકુમાર તપખપમાં કઈ જાણે નહિં, છતાં એક તાપસિશામિણ આગળ આ પ્રમાણે તપની બાબતમાં અનધિકારચેષ્ટા કરે છે !' એવું એને લાગ્યું. અહુકાર અને ઈર્ષ્યાથી એનું મન ગરમ થવા માંડ્યું. એણે કહ્યું:
‘રાજકુમારે તે અશ્વક્રીડા કરી જાણે. તપની ખાખતમાં કે ધર્મના વિષયમાં એમને ગમ ન પડે. એ તેા અમારા તપસ્વીઓના વિષય છે. એમાં બીજાએ માથુ' મારવાનું ન હેાય. ’
પાર્શ્વ તુરત પેાતાના માણસ પાસે કુ'ડમાંથી, જેમાં સાપ ખળી રહ્યો છે તે કાષ્ઠને કઢાવે છે અને ફડાવે છે, ત્યારે એમાંથી મળતા સાપ નીકળે છે. દયાલુ પાર્શ્વ કુમારની વિશ્વવત્સલ અમૃતદૃષ્ટિના ચેગે સાપ ભગવત્સ્યરણ કરવા ભાગ્યશાલી થાય છે, અને તત્ક્ષણાત્ મરીને નાગદેવલાકના ‘ ધરણુ ' નામા અધિપતિ થાય છે. ખળતા કાષ્ઠમાંથી ક્રિયમાણુ સપ નીકળતાં અને પાર્શ્વના સત્યવાદના મહિમા પ્રસરતાં કઠે તાપસનું મુખ ફીકુ પડી જાય છે. અભિમાનના આવેશ એનામાં ખૂબ ઇર્ષ્યા જન્માવે છે. પાર્શ્વના એક વખતના (પૂર્વનિર્દિષ્ટ પ્રથમ ભવના) સગા અને તે જ ભવમાં સગાઈની જગાએ કટ્ટર શત્રુતાને વરેલા, અને પછી ભવે ભવે ( દરેક જન્મે ) પૂર્વ વૈરાનુખન્યને પાષતા આવેલા એવા ‘ કઠ' તાપસના પૂર્વ ભવાનુગામી વૈર સસ્કાર પાર્શ્વ કુમારે અગ્નિકુંડમાંથી કાષ્ટ કઢાવી, ફડાવી એમાંથી અળતા સાપને કઢાવવાથી પુનઃ ઉત્તેજિત થાય છે. પાર્શ્વ તરફ વૈરવૃત્તિને ધરતા કઠ મરીને ‘ મેઘમાલી ’ દેવ થાય છે.
પાર્શ્વ ત્રીશ વર્ષની ઉમ્મરે ચારિત્ર ગ્રહણ કરે છે. આત્મધ્યાનમાં નિમગ્ન યોગમૂર્તિસમા પાર્શ્વને જોઇ એ મેઘમાલી દેવને પૂર્વાનુખદ્ધ વૈર ઉપડી આવે છે. એ પાશ્ર્વને અનેકાનેક ભીષણ ઉપદ્રવા કરે છે. જલવૃષ્ટિ એટલી કરે છે કે ધ્યાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com