Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
Catalog link: https://jainqq.org/explore/011543/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮૦ છે. શ્રી નિન તવનાવી. જ શ્રી મહામુનિરાજ શ્રી વિરવિજય મહારાજના આશયથી. ( રચનાર ભાવસાર જેઠાલાલ વિ. માણેકચંદ. છપાવી પ્રસિદ્ધ કરનાર. ભાવસાર જેઠાલાલ વિ. માણેકચંદ. વોરા. હરચંદ ધરમશી. - ભાવનગર પ્રત ૧૦૦૦ પ્રથમવૃત્તિ. (આ પુસ્તક સબંધી સર્વ હક્ક આધિન છે માટે કેઈએ છાપવી તથા છપાવવી નહિ. ) અમદાવાદમાં મામાની હવેલી મધ્યે યુનાઇટેડ પ્રિન્ટિંગ અને જનરલ એજન્સી કંપની લિમિટેડના પ્રેસમાં રણછોડલાલ ગંગારામે છાપ્યું. સંવત ૧૯૪૫. સન ૧૮૮૮. કિંમત ૦-૩-૦ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ [૩૬૮૦ થી શ્રી વિર સ્તવનાવશ્રી. વી. શ્રી મહામુનિરાજ શ્રી વિરવિજય મહારાજના આશ્રયથી. આ રચનાર ભાવસાર જેઠાલાલ વિ. માણેકચંદ. છપાવી પ્રસિદ્ધ કરનાર. ભાવસાર, જેઠાલાલ વિ. માણેક વોરા. હરીચંદ ધરમશી. ભાવનગર. પ્રત ૧૦૦૦ પ્રથમવૃત્તિ. (આ પુસ્તક સબંધી સર્વ હક્ક સ્વાધિન છે માટે કોઈએ છાપવી તથા છપાવવી નહિ.) અમદાવાદમાં મામાની હવેલી મધ્યે યુનાઇટેડ પ્રિન્ટિંગ અને જનરલ એજન્સી કંપની “લિમિટેડ”ના પ્રેસમાં રણછોડલાલ ગંગારામે છાપ્યું. સંવત ૧૮૪૫. સન ૧૮૮૮. કિંમત ૦-૩-૦ રાજા સર Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ ' તે જ ' કાકી Asીરો ** મારા પ્રિય મિત્ર શા. મગનલાલ વિ. લક્ષ્મીચંદે આ લઘુ ગ્રંથ રચવા વગેરેમાં સંપુર્ણ સહાય કરી છે. તેને સદાને માટે આભારી છું. હે પ્રિય જેનબંધુઓ ! મારી સ્વલ્પ મતિથી રચાએલા આ પુસ્તકમાં જે જે દોવો આપને દષ્ટિગોચર થાય તિ સુધારી વાંચવા વંચાવવા વગેરે સસ્તી લઈ અને તે દેવોની ક્ષમામા અપી મને વિદિત કરશો જેથી હું તે દોષો સુધારૂં. આ પુસ્તકનો સદુપયોગ કરી મારા પરમપ્રિય જન બંધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની દુર્લભ કૃપાને સત્વર પ્રાપ્ત કરશે. તથાસ્તુ! ગ્રંથકd. " 1. * I RE Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પરમપ્રિય ન બધુઓ ! લખવાને મારી લેખિનીને તથા મારા મનને અતિ હર્ષ થાય છે કે કેટલાંક વર્ષથી જૈનબંધુઓની સેવા બજાવ્યા તુલ્ય કોઈ પણ ગ્રંથ યથાશકિતથી રચી તેએ શ્રીના કરકમળ વિશે અર્પણ કરવો. તે દુર્લભ લાભ શ્રી જિનેશ્વર ભગવાનની કૃપાથી મારી વહાલી લેખિનીને અને મારા અત્યાતુર ઉરને પરમાનંદ પ્રાપ્ત કરાવે છે. આવાં સુકૃત્યો શ્રી અહંત ભગવન સાફલ્ય કરે. પ્રિય જૈનમિત્રો! આધુનિક સમયમાં બહુધા નાટકરૂપે નવીન નવીન રાગરાગણીઓથી ભરપૂર રસમય કાવ્ય (ગામન) સહીત રચાએલાં પુસ્તકો વિષેશે કરી દ્રષ્ટી મયાદામાં આવે છે. એ રાગોમાં રચેલી કાવ્યને સર્વ જન વૃદ્ધ કે બાળ, શ્રીમંત કે ગરીબ, તથા સાક્ષર કે નિર્ભર સર્વ જન તન મન ને ધનથી ચાહે છે. તથા તે કાવ્યોને મુખપાઠ કરી સર્વ વખતે સકળસ્થાને યથાશકિતથી સંગિત્તશાસ્ત્ર-વિધિને અનુસરી અનુભવ્યા (ગાયા) કરે છે. આ પ્રમાણે એ કાવ્યના મહાન શિકી સર્વને નિરખી મારા પરમપ્રિય જન બંધુઓ અમંદાનંદદાયક શ્રી જિનેશ્વર ભગવંતનું સ્મરણ અહર્નિશ કરે તેટલા માટે એવા રસિક રાગમાં શ્રી જિનેશ્વરસ્તવનો રચવાને હું શ્રમિત છું. તે સુસ્તવને તેઓ શ્રીને જ અર્પણ કરું છું, Page #10 -------------------------------------------------------------------------- ________________ અહે જૈન બ્રાતે! ભારી ઇચછાનુસાર આ સ્તવનેને ઊંપયોગ કરવાને થોડા વિસ્તારથી કેટલુંક કથન કથી આપને શ્રમિત કરું છું તે વિશે કૃપા કરી ક્ષમા આપશે. એવી આશા છે. હે મિત્રો આપની સ્મૃતિમાંજ હશે કે વિધાદેવીના પ્રસાદથી પ્રાપ્ત થએલા એક અક્ષરની પણ આશાતના કરવી એ ઉચિત નથી; તે હવે શ્રી અરિહંત ભગવંત એ સત્વર મેક્ષદાયક પરમ નામનું કેટલું મહાત્મ્ય છે, તે વિશે દીધદ્રષ્ટીથી વિચાર કરી અમારી વિનતિ લક્ષમાં લેશે. કઈ અશુદ્ધ સ્થાન વિશે આ પુસ્તક પ્રહીને જવું નહિ, તથા અશુદ્ધ વસ્ત્ર કે અશુદ્ધ મુખ હોય તે સમયે તે લઘુ ગ્રંથને સ્પર્શ કરવો નહિ, તથા વાંચવો નહિ; ઈત્યાદિક દેથી કદિ પણ વિસ્મૃત થવું નહિ. અને કદાપિ એમ થવાય તે શ્રી ગુરૂમહારાજ પ્રતિ વિનતિ કરી તે દેશનું નિર્વાણ સમજી યથાશક્તિ તથા શુદ્ધ શ્રદ્ધાથી વૃત્તાદિ કરવાં. જેથી પ્રાયશ્ચિતની વૃદ્ધિ વિશેષ થઈ શકે નહિ, અર્થાત પ્રાયશ્ચિતથી મુક્ત થવાય.. . આ પુસ્તકની પ્રસિદ્ધિ કરવા સારૂ મારા પ્રિય મિત્રોએ મને જે મદદ કરી છે તેને માટે હું તેઓ શ્રીને અને ત્યંત ઉપકાર માની સદાને માટે તેમને આભારી છું. Page #11 -------------------------------------------------------------------------- ________________ श्रीजिन-स्तवनावळी. મી જગત્પતિ, પ્રભુ આપ સન્મતિ. એ રાહ) શ્રીજિકુંદ દેવ, સાય તખેવ, શુભ કામના પ્રસંગે, થાઓ નિત્ય મેવ. શ્રી નિણંદ. (ટેક) રૂષભદેવજી રક્ષા કરજો, શાંતિ કરે નિજ શાંત; નેમનાથ રેમે નજર કરીને, ભાગ સઘળી બ્રાંત. શ્રીજિર્ણદ. પાર્શ્વનાથ પ્રભુ કૃપા કરીને, આશા પૂરે મુજ; વર્ધમાન જિન જશ ગુણ વૃદ્ધિ, કરવા સમર્થ તું જ.શ્રીજિર્ણદ. ગૌત્તમ ગુણેશ લબ્ધિ દાતા, જ્ઞાન ગુણ ભરપૂર; અરિહંતાદિક નવ પદ ધ્યાને, દુઃખ ચિંતા ચકચૂર થીજિસુંદ. સિદ્ધ ચક્ર સિદ્ધિ પદ આપો, સકળ સુક્રત્યો માંય; સમકિતવંતા સર્વે થાઓ, સાસન–દેવી સાય. શ્રીજિર્ણ. જ્ઞાન વૃદ્ધિ શ્રીગુરૂ પ્રતાપે, કહે છે જેઠાલાલ; શુદ્ધશ્રાવક સુખસંપત્તિ પામે,જયજય મંગળમાળ. શ્રીજિણું. કુંડળીઓ છંદ. પિલા પદથી સમરિયે, અરિહંત ભગવાન આચાર્ય ઉવઝાયજી, સાધુ નમે ગુણ ખાણ; સાધુ નમો ગુણ ખાણ, પંચમા'વૃત્ત સુવાણ દર્શ જ્ઞાન ચારિત્ર, કરે તપ કુકર્મની હાઉં; આદિ શાંતિ નેમ પાર્શ્વ જિન,વીરપ્રભાતની વેળા; Page #12 -------------------------------------------------------------------------- ________________ ઘમશી–સુત માંગલ્ય દાઈ, નિત્ય સમર પદ પલા. શ્રીચનુરવિંશતિજિન-નામયુકત સ્તવન, વિનતિ ધરજે ધ્યાન, જિન સહુ વિનતિ (એ રાહ) ચોવિશ જિનવર દેવ, પ્રણમે; વિશ જિનવર દેવ. ટક) , અજિત, સંશવ, અભિનંદન, સુમતિ, પત્ર પ્રભુ, સેવ પ્રણમે વિશ. શ્રીસુપા, ચંદ્રપ્રભુ, સુવિધિ, ભવદવ શિતળ, કર વ. પ્રણયે; વિશ. શ્રી યશ, વાસુપૂજ્ય, વિમળજિન, અનંત, ધર્મ, ધરટેવ. પણ વિશ. શાનિંજિન, યુન્નિ, એરંજિન, મદ્ધિ, મુનિસુવર, સેવપ્રણમે ચોવિશ. નમિનાથ નેમનાથ, પાજંજિન, મહાવીરસ્વામિન પદ સેવ. પ્રણ; ચેવિશ. ઉધ, અધે, તિચ્છા લોક આદિક; . વહરમાન ભાવીદેલ. પ્રણ; ચોવિશ. અતીત, અનાગત, વર્તમાન જિન શાસ્વતા, અશાસ્વતા, જેહ. પ્રમોવિશ. Page #13 -------------------------------------------------------------------------- ________________ (૯) સધ ભવી અવિચળ પદ વરવા; જિન પૂજે નિત્ય મેવ. પ્રણ; ચોવિશ. ચતુર વિંશતિજિનેશ્વર-સતવન પ્રારંભ શ્રી કૃષભદેવનું સ્તવન. શૃંગાર શું હવે સજીએ, ગુણરે દાસી; શૃંગાર. (એ રાહ) તુજ મૂત્તિ અતિ પ્યારી, પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. (ર) હરિ, હર, બ્રહ્મા, પુરંધરની છબી; તુજ સમિપે સહુ હારી. પ્રથમ પ્રભુ; તુજ મૂર્તિ. રાગ, દ્વેષ, મેહ, મદથી ભરપૂર; ક્રર દ્રષ્ટિ, ક્રોધી ભારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. અનેક દેવ હસ્તમાં શસ્ત્ર ધરે વળી; મેરલી કરમાં ધારી. પ્રથમ પ્રભુ; તુજ મૂત્તિ. કોઈ જપ જાપ કરે, કેઈ નાચે; નેહ રાખે સંગમાં નારી. પ્રથમ પ્રભુ; તુજ મૂર્તિ. પર આશા કરતાં એહ દીઠા; કેમ પૂરે આશા તે મારી પ્રથમ પ્રભુ, તુજ મૂરિ. માટે પ્રભુ તુમ હારે હું આવ્યો; દીઠી મુદ્રા તિમિર હારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. નાભિ નરેશ–સુત નયનથી નિરખી; પામ્યો સુખ હું અપારી. પ્રથમ પ્રભુ તુજ મૂર્તિ. નિરાગી નિર્દોષી નિરંજન; નિર્લોભી નિરાકારી. પ્રથમ પ્રભુ, તુજ મૂત્તિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ આદિ જિનેશ્વર પરમકૃપાળુ; મમ વિનતિ ધ્યાનમાં ધારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. ભવ–દવ શિતળ કરો સર્વેશ્વર, છે સદા સહુને સુખકારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. કુમતિ–સંગ છોડી કર દ્રય જોડી; ચાચું સેવા તમારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. જેઠાલાલના પ્રભુ ઘો અચળ પદ; ગનિ જન્મ મર્ણની નિવારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ, શ્રી અજિતનાથનું સતવન, દુઃખ હસ્ત થઈ દુઃખ કેમ આપે? એ રહ.) અજિત જિનેશ્વર આપ કૃપા નિધિ; મુજ વિનતિ સ્વીકારો રે, અજિત જિનેશ્વર. (ટેક) નર્ક નિગોદાદિ અનેક ગતિનાં; સહ્યાં મેં દુઃખ અપાશેરે, અજિત જિનેશ્વર. મુજ મુખથી શું કરું હું વર્ણન: છે સર્વજ્ઞ કિરતાર રે, અજિત જિનેશ્વર. પ્રભુ-મૂર્તિ દેખી અતિ હર્ષિત; રેમ સકળ ઉલશીઆ રે, અજિત જિનેશ્વર. ભૂખ્યા ભોજન તરસ્યા અમિ રસ; સેવક ચરના ચંદ્ર રશીઆ રે, અજિત જિનેશ્વર. દિનકર-દર્શથી કમલ પ્રફુલ્લિત; જેમ ચક્ષુ પામે અંધ રે, અજિત જિનેશ્વર. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પુર્ણ સુખ પામ્યો હું તેઓ પેઠે; દેખી પ્રભુ–મુખ ચંદ્રરે, અજિત જિનેશ્વર. જિત્ર શ રાજન–કુળ-દિનકર; વિજયા માતાના નદન રે, અજિત જિનેશ્વર. સૂર નર, નૃપ, વિધા ધરને પુજ્ય; પ્રભુને કરૂં નિશ દિન વંદન રે, અજિત જિનેશ્વર આપ-શરણ પામી હવે ક્ષણ પણ ન રહું આપથી પ્રભુ દૂર રે, અજિત જિનેશ્વર. આશ્રિત સદાને પ્રણામ કરી પ્રભુ; ઉભો આપ–હજૂર રે, અજિત જિનેશ્વર. શિવ-સુખ દાયક, લાયક, નાયક; નાથ જિદ્ર તું મારો રે, અજિત જિનેશ્વર. અવર દેવ દેવી સહુ તજિયાં; મુજ મન તું સહુ આધાર રે, અજિત જિનેશ્વર. કલ્પ વૃક્ષ ચિંતામણી સૂર ધેનુ; દાતા સુબોધ ઘો પૂરો રે, અજિત જિનેશ્વર. જેઠાલાલ–પ્રભુ શિવ-સુખ આપી; ભવ-ભયને કરે રે રે, અજિત જિનેશ્વર શ્રી સંભવનાથનું સ્તવન, પ્રિય કરો શંભુનાથ. (એ રહ) સાય કરે સંભવનાથ,(ર) અરજ કરૂં સનમુખ રહી; વેગે રહો મુજ હાથ,(૨) બોલાવો સેવક કહી. સાયકરે. (ક) Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આવ્યો આપને દ્વાર, (૨) ભવાટથી ભમતાં આ પળે; પામ્યો છું હું અપાર, (૨) દુ:ખ દુર્ગધ દવાનળે. સાયકો વરતેજ ગુણ મણ ધામ, (૨) આપ–મંદીર સોહામણું; પુર્ણ-શશિ સમ મુખ, (૨) દીસંતુ રળીઆણું. સાય કરે. ઉપજ્યો પ્રભુ પરમાનંદ, (૨) આપ–ભક્તિ કરી પ્રીતથી; રોમે રોમ આનંદ, (૨) નિર્ધનને જેમ વિત્તથી. સાય કરે. જિતારિ પ–સુત, (૨) સેનામાતા કુક્ષે નિમણું; સાવથી પૂસ્પતિ, (૨) એક નજર કરો મુજ ભણી. સાય કરો. વિનવે સેવક આજ, (૨) આપ સમક્ષ ઉભે રહી; યાચું પ્રભુ સેવ, (૨) સકળભવે આપશો સહી. સાય૦ અહે! જગત-જિનરાજ, (૨) સ્વામી અક્ષયપદ હું વડું; કરે સઘસનાથ, (૨) શિવ સુખદાતા–સેવા કરું. સાય કરે. ( શ્રી અભિનંદન સ્વામીનું સતવન ભરથરી ભ્રાતા વિચારીને, તમે કરે હું ઉપર કોપ. (એ રાહ) અભિનંદન જિનરાજજી, વેશે અભય પદ કિરતાર; કરે અરજ આજ, (ર) લક્ષે લે જગદાધાર. અભિછે સર્વેશ્વર, (૨) દયાનિધિ ગરિબ નિવાજ; પર ઉપકારી જગતગુરૂ, દિસે છે અહે મહારાજ. અભિ“રાગી દેવી મહી, (ર) મદ મસર દેષÈી ભરિયા, હરિહરાદિકને સહુ, મિથ્યાત્વી દેવ પરહરિયા.” અભિo રાગદેષ મોહ, (ર) મદ મત્સર દેષ (સ) નિવારી; સમતા જ્ઞાન સુસંગતિ, થયા મેક્ષ ગતિ-દાતારી,અભિ૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સૂણે જગદીશ્વર, (૨) શ્રી અભિનંદન આણંદ ભવાટવી–ભય નિવારીને, પ્રભુ આપ પરમાનંદ. શ્રી અ નહિ અવર દેવ, (૨) જગમાં પ્રભુ તુમ જેડી; ગ્રહું શરણ કહે હું કોણનું? પ્રભુ શરણ તમારું છોડી.શ્રી. સવ વો મુજને, (ર) આપ–ચર્ણ તણું સ્વામી સેવા; જેઠાલાલ સનાથ થઈ, નિત્ય પૂજે દેવાધિશ દેવા. શ્રી. શ્રી સુમતિનાથનું અસ્તવન. ખે આજ તાપ વિલાપમાં, બધુ તારે વિક્રમાદિત્ય રે. (એ રાહ.) આવ્યો આજ શરણે હું આપને શુણે સુમતિનાથ જિનેરે.(ટેક) ભો નર્કનિગોદે હું બહુ, શી! વાત વિપત્તિની કહું? આપ જાણે છે તે સર્વદા, અહદાયક અત્યાનંદરે. આવ્યો. દેવીદેવ’ જગમાં છે બહુ, રાગી દેવી મહી તે સહું; જપે જાપ મોરલી કરધરે, ધરે સંગે નારી વૃંદરે. આવ્યો. જગમાં જતાં પ્રભુ સહુ સમે, આપ-મૂર્તિ મનને બહુ ગમે; સર્વ રેમ માંહે ઉપજે, અહોનાથ ! અમદાનંદરે. આ છડું નહિ પાઘવ આપને, આપથી ન રહે ક્ષણ પરે; કરજેડી ઉભો દ્વારમાં, આપ–ધ્યાનમાં અવિંદ રે. આવ્યો. મેરાયટ કુળે છે દિનમણી, મંગલા–સુસુત મંગલતણી; સુમતિ સદા મુને ધો તથા, આપ-વર્ણસેવા અખંડશે. આ Page #18 -------------------------------------------------------------------------- ________________ સર્વેશ આપ–સેવકો સદા, પામ્યા છે અતિ સુખ સંપદા; જેઠાલાલ શ્રી જિન પૂજતાં, ચિત્તવૃત્તિ શરદ ચંદરે આવ્યો. બી પદ્મ પ્રભુનું સ્તવન, ગાર હવે સજીએ, ગુણરે દાસી, શૃંગાર. (એ રાહ.) પદ્મ પ્રભુની સેવા કરેરે ભવી; પદ્મપ્રભુની સેવા. (ટેક.) સકળ સુખદાયક છે પ્રભુ-ભક્તિ; સમર્થ શિવ પદ દેવા, કોરે ભવી; પદ્મપ્રભુની. પુર્ણ–શશી સમમુખ સુચક્ષુ; સુંદર સુમતા ધરેવા, કરે ભવી. પદ્મ પ્રભુની. સહસ્ત્ર “વસૂ મુનિ લક્ષણ ધારી; ભિંતર ગુણ ભરવા, કરે ભવી. પદ્મ પ્રભુની. સુરનર કિન્નર પ વિધા ધરે; ઉમંગે ભક્તિ કરવા, કરે ભવી. પદ્મ પ્રભુની. દેવીદેવાદિક બહુછે જગતમાં; નહિ એઓ પ્રભુ આપ જેવા. કરોરેવી. પા પ્રભુની. પ્રભુ-પૂજને મહામ્ય બહુ ભાવે; જુઓ, જિનસૂત્રો અનેવા, કરે ભવી. પદ્મ પ્રભુની. નિશદિન “નમણુ વિલેપના દિક; દ્રવ્ય પૂજન ધર હવા, કરે ભવી. પા પ્રભુની. ધર' નરેશકુળે દિનકર પ્રકટો; વ મુનિ અઠોતેર. Page #19 -------------------------------------------------------------------------- ________________ પદ્મ પ્રભુની. (૧૫) મિથ્થા સઘ હરેવા, કરે ભવી. માતા “શીસુમા-કુક્ષે સરેવર; “પ” પુષ્પ ગુણ ગેવા, કરોરે ભવી. પામી ભવ દાવાનળે શ્રી જિન; સમતા જ્ઞાન સહેવા, કરે ભવી. જેઠાલાલન પ્રભુ ઘો અભય પદ; દુર્લભ શિવ-સુખ લેવા, કોરે ભવી. પદ્મ પ્રભુની. પદ્મ પ્રભુની. ૫ પ્રભુની. શ્રી સુપાર્શ્વનાથનું સ્તવન. હમકુ છાંડ ચલે બનમાધુ. (એ રાહ.) સાય કરે શ્રીસુપાર્શ્વનાથ; આપ-શરણે હું આવ્યો વહીરે. સાય કરે. (ટક) કાળ અનંતા અનંત નિગે; કઇ-કથા નવ જાય કહી રે. ત્રિભુવનમાં જોતાં જગદીશ્વર, મૂર્તિ તુમ સમ દિસે નહિ રે. સાય કરો. પુર્ણ પુણ્યના પુર્ણ ઉદયથી, શ્રી સર્વેશ્વર–સેવા લહી રે; રોમેરેામ ઉલ્લાસ અતિ ઉપજે, ચંદ્ર ચકોર મેઘ મયૂર ગ્રહી રે. સાય કરે. નિઃરાગી નિર્દોષી નિરંજન, Page #20 -------------------------------------------------------------------------- ________________ સાય કરો. નિર્મળ જ્ઞાન ગુણેશ સહી રે; નિષ્કામી નિશ્રળ કૃપાળુ, ભેટયા ઉછરંગ ઉર મહિ રે. મનહર મૂત્તિ શ્રી સ્વામિનની, “સુપતિ કુળે દિનકર ભઈ રે; સર્વ મિથ્યાત્વ તિમિર પરહરતાં, દુર્ગતિ–પીડા દૂર ગઈ રે. સપ્તમ જિન સમ ભયને નિવારે, મુક્તિ-ગતિનું દાન દઈ રે; સેવક જેઠાલાલની ઇચ્છા, પ્રભુ આપ-દર્શથી પૂર્ણ થઈ છે. સાય કરે. સાય કરો. શ્રી ચંદ્ર પ્રભુનું સતવન જોઈ ટીપણું ને વાત કહું આજ સાચી રે. (એ રહ) નિરખી ચંદ્ર પ્રભુ–મુખ, થયે આજ રાજી રે; થયે આજ રાજી રે, થયો આજ રાછરે. નિરખી (ટેક) વિકાશીત કમળ સમેવડ નયણાં, પ્રભુ મુખ પુર્ણ ચંદ્ર સમતા સાગર શ્રી જિન નિરખી, ઉપ અત્યાનંદ, નિરખી. મેહાદિક સહુ દેષથી મુક્ત, સમતા જ્ઞાનથી છે સ્નેહ; કામ કોધ મદાદિ નિવારી, રાગને દીધો છે. નિરખી. નિરાકાર નિરંજન સ્વામી, નિશદિન પ્રણમું પાય; Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૭) અલખ અનંત જ્યોતિ સ્વરૂપ, સેવે સૂરનર-રાય. નિરખી. પ્રગટયા પૂરવ પુન્ય કેરા, દુર્લભ ફળ અહે શ્યામ! દુકૃત્ય સર્વે દૂર કયાં હવે, આવ્યો છું તુમ ધામ. નિરખી, ભાવનગર” “વડવા” માં ભેટયા, અષ્ટમ શ્રીજિન ચંદ્ર; ભવોભવ ભ્રમણ ગુમાવી હુંતે, પામ્યો પરમાનંદ, નિરખી. પળ પળ પ્રણની પ્રભુ–પાયને, જેઠાલાલ કહે કરજેડી; દયાસિંધુ શિવ સંપત્તિ આપો,ભવ-ભય-સંકટ તેડી.નિરખી. શ્રી સુવિધિનાથનું સ્તવન મળશે મળશે રે, સદ્ય સ્વામી સુશોભિત મળશેરે. (એ રાહ) આવજે, આવજે, આવજે રે, ભવી જિનમંદિરે જાથે આવજો રે. (2) પ્રદક્ષણા ફરી ભવાટવી–ભય; ઝટ ઝટ ભરી જલાવજો રે. ભવિ; જિન ઉલટ ધરી ભવી શુદ્ધ શ્રદ્ધાથી; અષ્ટ દ્રવ્ય મિલાવજો રે. ભવી; જિન મણ વિલેપન પુષ્યને ધુપ વળી, ઘતને દીપક જગાવો રે. ભવી; જિન અક્ષત' થકી અક્ષય ફળ–સાધવ, ફળ” થી શુભ ફળ પાવજો રે. ભવી;જિન નમન કરી, જિનેશ જશ ગાતાં. -નાટા રંભ બનાવજે રે. ભવી; જિન જિન-ભક્તિ-મહાસ્ય-વિધિ તમે, Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૮) જિન સુથી પાવજો રે. ભવી જિન ભગવઈ જ્ઞાતા “રાયપાસેણો', જીવા ભેગમ જણાવજો રે. ભવી; જિન કલ્પ માહાનિસિથ મરણ વિભકિત, સૂત્રે ધ્યાન લગાવજે રે. ભવી; જિન. કુમતિ કુપંથી કલ્પિત મતના, શિયલ હિન સંગ નિવારજે. ભવી જિન રાયસુગ્રીવ–સુત સુગતિ દાયક, રામા માતા–સુત ધ્યાવજે રે. ભવી; જિન. સુવિધિથી “સુવિધિ જિનસેવા, કરીને ભાવના ભાવજો રે. ભવી જિન વૃદ્ધિ ગુણે જેઠાલાલ માણેકથંદ, દુર્લભ પ્રભુદર્શાવરે. ભવી; જિન શ્રી શિતળનાથનું સતવન, પ્રભુ તેરા નામકી લે મુને લાગી, છેડ દુનિયા હાંહાંરે (૨) હુવા મેં ત્યાગી. પ્રભુ (એ રાહ) શિતળ જિન આપ–શરણે હું આ ભવોભવ હાંહાંરે; ભ્રમણ ગુમા. શિતળ જિન. ટેક. ભવ દાવાનળે શ્રમિત થએલો, શાંતિ કરણ ખૂબ ધાયે; ફિરત ફરત સબ જગમ હૃઢત, મેં શિતળાજન પાયો. શિ. દુષ્ટ ચારેગતિ ચેદિશ અગ્નિ, કષાય કાષ્ટ જળાય; કષ્ણ લેષાદિક ઘુમડ ધુધરે, આ રૂદ્ર ચઢા, શિતળજિન Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૯) વિપરીત ભેદે વિત્તક બહુ વિયા, (પણ) પૂરવ–પુજો પસાય; પ્રભુ–મુખ–મુદ્રાનયણે નિરખી, ભવ–દવ—તાપસમાયો. શિ૦ અમિરસ ચંદન બ્રાસ ગુણેથી, શિતળ ગુણ છે સવાયો; આત્માનંદી દુઃખનિકંદી, તુમ ચરણચિત્ત લાયો.શિતળજિન. દશમા જિન ભેટી મુજ દશકે, દિન દિન ચડત સુહા; નિર્મળ જ્ઞાનધ્યાન પ્રભુ–ગુણ કે, કરતાં સિદ્ધિ સધાય. શિ૦ દઢ રાજન-કુળે દિનકર પ્રગટયો, મિથ્યાત્વતિમિર મટા; ભદ્રકરે ‘ભીલપુર–નાયક,“નંદા માતાને જાયો.શિતળજિન. પ્રભુ પ્રતાપથી સભ્યપણેથી, સકળ સ્તવન હમને ગા; જેઠાલાલપ્રભુ ભવ-ભયટાળક જિન-ભક્તિઍ આત્મારિઝાયો.શિ. શ્રી શ્રેયાંશનાથનું સ્તવન, કેમ ખોલું પ્રિતમ ઘૂંઘટે, ઘૂંઘટ બહુ ખુવારથયા.(એ રાહ) સૂણ શ્રીયાંશ સર્વેશ્વર, એક વિનતિ પ્રભુ માહરી; આવ્યો છું હું શરણે આ સમે, આશા કરીને તાહરી.સૂણે. ટેક) પ્રભુ નિરાગી નિર્દોષી, નિર્લોભી નિરાકાર છો; નિશ દિન સેવું ચરણાંબુજ, નિરાધારના આધાર છો. સૂણો. અષ્ટ કર્મ પ્રબળને છતીએ, દુષ્ટ છ દૂતોને નિવારીએ; ચતુરગતિ–કો કાપીને, મુને ભવ દધીથી તારીએ. સૂ. આશા ધરી તુમ-દ્વારે આવ્યો, મન મધ્યે મગ્ન બહુ રહી; ચિંતામણી સૂર-ધેનુ સમ, વળી કલ્પવૃક્ષ છે સહી. સૂણે. છે “સિંહપુરીના પ્રભુ રાન્ન, વિષણુ રાજા કુળે દિનમણી; વિષ્ણમાતાના નંદન, નેક નજર કરે મુજ ભણ. સૂણે. Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પામ્યો પૂર્વ પુન્ય-ઉદયથી, તુમ સેવા શિવ સુખદાઇની; શુભપદ પ્રભુ મુને દીજીએ, માણેકચંદસુત સવાઈની સૂણો. શ્રી વાસુપુજ્યસ્વામીનું સ્તવન, (ઈંદર સભાની ગજલ) શ્રીવાસુ પુજ્ય સાહિબા, પ્રભુ વાસ દી મુજ ખાસ; દુઃખદ ભવ દાવાનળથી, આવ્યો છું તુમ પાસ.શ્રીવાસુપુજ્ય ટેક. દુઃખ ટાળક સુખસાગર, દીનેશ દયા નિધાન; પોકારી પરમેશ છે, ભય ભંજન ભગવાન. શ્રી વાસુપુજ્ય. આશ્રિત છું હવે આપને, તેવું નિશદિન ચર્ણ, કૃપાનિધિ કૃપા કરી, મને રાખે આપને શર્ણ શ્રીવાસુપુજ્ય. દાદ સૂણે દીન દાસની, અને મહેર કરો મહારાજ; આશા કરી હું આવિયે, સુધારો સહુ મમકાજ.શ્રીવાસુપુજય. નિરાશ હૈ જાયે નહિ કો, લે કલ્પવૃક્ષની છાંય; ચિંતામણું સુર ઘેનુ કહે, ફળ્યા વિના રહે ક્યાંય શ્રીવાસુપુજય. તેમજ પ્રભુ કૃપા થકી, મુજ આશા પુર્ણ થાય; સત્ય દ્રઢતા થકી મે, જાણ્યું છે મન માંય. શ્રીવાસુપુજ્ય. દાતા સમય વિચારીને દે, યાચક જનને દાન; જગ જશ કિર્તી વિસ્તરે તપે, ભાનુ ચંદ્ર સમાન.શ્રીવાસુપુજ્ય. યાચક આવી ઉભો હું, આપ દાનેશ્વરની પાસ; સમય વિચારી દીજિયે, મુને સમક્તિ અચળનિવાસ. શ્રી.વા. જયામાતાના નંદન પ્રભુ, “વપુજ્ય નૃપ કુળચંદ; નાયક ચંપાનગરીના, પ્રભુ–દથી. અત્યાનંદ. શ્રીવાસુપુજ્ય. Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૧) બારમા જિનવર બાહ્યથી, તેમજ અંતરથી દુઃખ; બંને પ્રકારનું ટાળીને, મને આપો અવિચળ સુખશ્રીવાસુપુજ્ય. જેઠાલાલ સદા કરે, પ્રભુ આપ ચર્ણની સેવ; સધશિવ સંપત્તિ પામવા,પ્રીતે પૂજે દેવાધિદેવ શ્રીવાસુપુજ્ય. શ્રી વિમળનાથનું સ્તવન, શ્રી જગત-પતિ, પ્રભુ આપ સન્મતિ. (એ રાહ) શ્રી વિમળ જિન, કરે કૃપા સ્વામિન; કન દયાનિધિ દિસે, જગમાંહી તુમ વિણ શ્રીવિમળ.ટેક) પરીભ્રમણ ભવાટવીનું કરતાં, દુઃખ સહ્યાં બહુ પીઠ; કાંઈક પૂર્વ–પુન્ય પ્રતાપે, તુમ મુદ્રા મેં દીઠ. શ્રી વિમળ. કલ્પવૃક્ષ સૂર–ધેનુ ચિંતામણું, મનવાંછીત દાતાર; આશા પુરણ ચિંતા ચૂરણ, ભવ-ભય ટાળણહાર.શ્રીવિમળ. સુગુરૂ-મુખથી અતિ તુમ મહિમા, જાણીને મહારાજ; આપ હજૂર આવી હું ઉભે, કરાય જોડી આજ.શ્રીવિભળ. કપીલપુર નગરીના નાયક, “કૃતવમ પ–સુત; સ્થામા' માતા–નંદન ભેટી, કાપ્યું દુઃખનું મૂળ. શ્રી વિમળ. વિમળ કરે મુજ ઉરને આજે, વિમળ જિન મહારાજ; ભવ કળી કાદવે લપટો છું તે, શુદ્ધ કરે શિરતાજ.શ્રીવિમળ. જિનેશ જગ-સ્વામી અંતર્યામી, જેઠાલાલ કહે કરજેડી, પ્રભુ-દર્શ પ્રતાપે સંપત્તિ પામે, ભવોભવ સંકટ છેડી.શ્રીવિમળ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૨) શ્રી અનંતનાથનું સ્તવન, રાજાએ પ્રજાને પુત્ર ગણીને પાળવી. (એ રાહ.) છે. પ્રભુ અનંત જિન, અનંત ગુણ ધારી; સંવત ચરણ સૂરનર, આસ્થા ચિત્ત ધારી. છે પ્રભુટક) કામ ક્રોધ મોહ મદ, રાગ દેષ નિવારી; નિરંજન નિશ્ચળ છે, નિત્યાનંદકારી. છે પ્રભુ. અષ્ટ કર્મ સપ્ત ભય, મૂળથી સંહારી; અઢાર દેથી રહિત, તે જય કારી. છે પ્રભુ. અનંત ગુણોના પ્રભુ, દાતાર છો ભારી; આપને શરણે હું આવ્યો, આશા ચિત્ત ધારી. છે પ્રભુ. ચઉદલોક માંહી દેવ, દેવી છે અપારી; તુમ સમ મુદ્રા નહિ, સુખ શાંતિ કારી. છે પ્રભુ. સિંહસેન” “સુયશા” સુત, ભય ભંજન ભારી; પ્રગટયા પ્રભુ અનંત ગુણી, વંદું શ્રેય ધારી છે. પ્રભુ. જેઠાલાલના પ્રભુ ઘો, અર્જ સ્વીકારી; પ્રસન્ન ચિત્તે સ્વામી મુને, સેવા સુખકારી. છે પ્રભુ. શ્રી ધર્મનાથનું સતવન, મેનાવતી માતા, બાદલ બરસેરે કન્યન મહેલમે (એ રાહ) સૂણે ધર્મ જિનેશ્વર, કૃપા કરેરે સેવક ઉપરે. સૂણો. (ટેક) હાથ જોડ કે અરજ કરતા હું ચિત્ત ધર અતિ ઉલ્લાસ; દાતા જગમેં જાનકેમ, આયા હું તુમ પાસ. સૂણે. ધટમાલા ફિરત પૂં કૂપમેં, હું ફિરતા હે સંસાર; Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૩) કષ્ટ-કથા કયા મેં ભાખું? અન્યકી ન મિલિ કુછ વાર સૂણે. હરિ હરાદિક દેવ દેવલમે, મુદ્રા મહા બિકરાલ; ચક્ર ત્રિશુલ ગદાદિક ધરતા, અતિશય ક્રોધાલ. સૂણે. ભવદાવાનળે દુઃખસે શ્રમિત, ગયા ઉસ સબકે આવાસ; ધસમસ્તા દેવલમેં પેઠા, ઉપજ્યો અતિશય ત્રાસ. સૂણે. પીછે ગયા મેં કૃષ્ણ–દેવલ, ગેપી સહીત ગોપાલ; કામાંધવો વિનતા સંગ નાચે, મોરલી કરમે ઘાલ. સૂણે. નિર્લજ્જાવંત ઉનકે દેખા, મે મનમે લાત; તૃમી નહિ આશાકી ઉસકે કયું પૂરે મુજ અંત. સણ. આપ-મંદીરમેં મૂર્તિ, અહ ધર્મ જિનેન્દ્ર દયાલ; સબરોમ મેં ભય અત્યાનંદ, ભયા કે અતિ ઉજમાલ. સુ. રત્નપુર” ના નાયક, “ભાનું નૃપ કુળ સૂર્ય; સુવ્રતા માતાના નંદકુ, વિનવું વસી હજુર. સુણો. કરદય જેડકે બિનતિ કરતા હું, માને નેક નજરસે નિહાલ; ચણે સેવા દેકે ભદધી તારે, યેહ માગત જેઠાલાલ. સુ. શ્રી શાંતિનાથનું જીવન. જનુની જોરે ગોપીચંદની. (એ રાહ.) ધન્ય દિવસ ધન્ય આ ઘડી, ધન્ય વિપળ પળ એહજી; જેણેર ભેટયા ભાગ્યોદય થકી, શાંતિ નિંદ્ર ગુણ ગેહજી. શાંતિ જિનેક ગુણો વિનતિ. ટિક) નર્ક નિગોદાદિક વિશે, કાઢયે કાળ અનંતજી; Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પુષ્કળ પુર્વના પુણ્યથી, દર્શ પામે ભગવંતજી. શાંતિ. વિલોક ત્રાતા પ્રભુ આપને, વિનવું વારંવાર આશા ધરી હું આવ્યો છું, આપ પાસે કિરતાર. શાંતિ. ભવાટવી–બ્રમણ ઘણાં કીધાં, હજુ સુધી ન આવ્યો પાર; કુગુરૂ કુમતિ કુસંગથી, ન થયો મુજ ઉદ્ધારજી. શાંતિ. નમણ, વિલેપન, કસમ, ઉત્તમ અને ધુપજી; દીપ, અક્ષત, કળ નવનવાં, વેદ અષ્ટ સ્વરૂપજી. શાંતિ. એ અષ્ટાદિક દ્રવ્યથી, પૂર્ણ ભાવ સહિતજી; અચી ભવ-ભય પરહરૂ, કરૂં શિવ-પૂરને સંકેતજી. શાંતિ. અચીરા' નંદન જગપતિ, વિશ્વસેન” પ–કુળે ચંદ્રજી; ગજપુરી નગરી તણ સ્વામી, જયજય શાંતિનિણંદજી શાં. ગજ ભલે સસલે ઉગારિયો, મરકી રેગને કર્યો નાશજી; અતિ મહીમા શ્રવણે ધરી, આછું હું તુમ પાસજી. શાં. રાજ્ય રિદ્ધિ રમણું રંગમાં, નહિ મુજ ઇછા લેશજી; ચરણબુજ સેવા બન્શીને, ભવ પાર ઉતારો પરમેશજી. શાં. સ્મરણ શાંતિ જિન આપનું, કરું શુદ્ધ શ્રદ્ધાથી નિત્યજી; અવિચળ પદ જેઠાલાલ, તુમ ધ્યાને પામે ખચીતજી. શાંતિ. શ્રી કુંથુનાથનું સ્તવન, મહેલે પધારે મહારાજ; માણીગર. (એ રાહ) અરજ કરે હું આજ, કુંથુજિન; અરજ કરું છું આજ, Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૧) કરા સાલ્ય મુજ શુભ કાજ, કુંથુનિ; અરજ કરૂંછું હું આજ. (ટેક.) સાખીઓ. કરૂં વિનતિ કરજોડીને, સનખ રહી તુમ દ્વાર; આવી ઉભા આ સમે, મુને નેક નજરે નિહાળ. થુજિન. ચારે ગતિ ભવ ભ્રમણમાં, ભમિયેા વાર અનંત; દુઃખટાળક સુખદાયક્ર, મને નહિ મળ્યો કોઈ સંત. કુ'યુનિ. પરીભ્રમણ ભવાટવીનું, ભિન્ન ભિન્ન વેશે કીધ: કાંઇક પૂર્વના પુન્યથી, આજ તુમ મુદ્રાનેં દીઠ. કુથુર્જિન. રામેરામ આનંદવેલ, વીંટળાઈ સહુ દિશ, નિર્ધન મગ્ન વિત્તથી, તેમ મુજ મન હર્ષિત વિશેષ. કુંથુજિન. સિતા રામચંદ્ર સંયેાગથી, જોઇ ચંદ્ર-મુખ ચકાર; ગૌરીસંગે વત્સ જેમ, મેધ થકી આનંદીત મેર. કુથુજિન. તેમ કુદ્યુજિન સાહિબા, તુમ મુદ્રા નિરખી; મુજ મન આનંદ ઉપજ્યેા, હરડી રહું હરખી. યુજિન. ‘હસ્તીનાપુર’ રાજન, ‘સૂર' નરેશ કુલચંદ; શ્રીરાણી’ સુત દિનકર, કરો પાપના પૂજનિકંદ. કુદ્યુજિન. જેટાલાલ યાચે સદા, તુમ ચર્ણ તણી સેવ; શિવ સુખ કેરી સંપત્તિ, મુને આપા દેવાધીશ દેવ. કુશુનિ. શ્રી મ્મરનાથનું સ્તન ચંદાગારી થારે ઓઢણે, મેવાડારે મલીર. (એ રાહ,) Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સુણે અરજી અરનાથ, હે પ્રભુ વિનવું વાર અપાર. (એ ટેક) આવ્યો શરણે હું આપને, પ્રભુ ભવ દાવાનળ માંહી; ટાળે સર્વે તાપ એ, અન્ય નથી કો' દેવ ક્યાંહીરે. સુણે. અઢારમા શ્રી અરનાથ જિન, છ અંતર્યામી મુજ; કોને કહું સાહિબા કહે ? તુમ વિના મનની ગુજરે. સુણે. અનંતા દોષે ભર્યો છું હું, ગુણ હિણે ગમાર; તુમ દર્શનથી ઉદ્ધરૂ જેમ, વિષ નિવારી અમિ ધારરે સુણો. દુરાગ્રહી થઈ ઉભેછું હું, તુમ દ્વારની પાસ; આશા રાખું છું હું તાહરી, કેમ જાઊં હું નિરાશ રે. સુણો. ગજપુરીના નરેશ, “સુદર્શન' ૫ કુળ ચંદ્ર; દેવા' રાણીના નંદન પ્રભુ, તુમ દર્શથી અતિ આનંદરે સુણે. અઢાર દેથી મુક્ત કરે, અઢારમા જિયું; મહેર કરો જેઠાલાલપર પ્રભુ, જેમ ભવભય છેડે પ્રચંડરે.સુણે. . જિ નાથ શ્રી મીનાથનું સ્તવન સ્વામીનાથ, સ્વામીનાથ, સ્વામીનાથ રે. (એ રાહ.) શ્રી મલીનાથ, મલ્લીનાથ, મલ્લીનાથ; સૂણે અરજ આ; પ્રભુ મલ્લીનાથરે. ટેક) આવ્યો છું શરણે તારે, હું અનાથરે. સુણે. ધો સર્વેશ દયાનિધિ, પ્રભુ પ્રખ્યાતરે. સુણે, નિવારે પ્રબળ સસ ભય, કર્મ આઠરે. સુણે. Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૭). જાઊં નહિ દૂર કયાંહી; સત્ય વાતરે. સુણો. દ્વારે ઊભો આપને નિત્ય, અવનિનાથ રે. સુણે. કુંભ રાય પિતા; પ્રભાવતિમાતરે. સુણે. બાળબ્રહ્મચારી, પ્રતિબધ્ધો સાથરે. સુણે. મુજ પ્રતિબોધ કરે, પ્રભુ આજરે. સુણો. જેઠાલાલનાં કરે, સહુ સફળ કાજ રે. સુણો. કરૂં અરજ આપને પ્રભુ, જોડી હાથરે. સુણે. આપ શિવ સંપત્તિ, કૃપાનાથરે. સુ. 雷雷雷雷雷雷當當 શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન, ગરબી-મીઠી આંખલડી મારીને, કાળજુ કરીયું રે; કાળજું કોરિયુંરે, ચિત્ત ચોરિયું રે. મીઠી. (એ રાહ) વદ વિશમા જિદ્રક સુખ કારણે રે, સુખ કારણેરે દુઃખ વારણે રે. વંદે. ટેક. નિશદિન ધ્યાન ધરૂ એક ચિતે રે; ભવોભવ ભ્રમણ વિદારણે રે. કર જોડી સમૂખ ઉભેછું; આશા ધરીને પ્રભુ તુમ બારણે રે. વદે. ચર્ણ-સેવા દેઈ ભવભય નિવારે; દૂર કરે દુઃખદ ગતિ ચારને રે. પઘા રાણીસંત પૂર્વ પુણ્યથી પામે; વંદે. Page #32 -------------------------------------------------------------------------- ________________ વધે. (૨૮) સમયે ભવજળથી તુર્ત તારણે રે. મુનિ સુવ્રત મન મંદીર વસજો રે; જ્ઞાન ઉદય પ્રકારના કારણે રે. છે સદા પ્રભુ શિવ સંપત્તિ દાયક; જેઠાલાલ જાયે પ્રભુનારણે રે. વંદે. શ્રી નમિનાથનું સ્તવન, પિયુને તાવનાર, વેરી અલંકાર. (એ રાહ.) નમી નમી નમી નમિનાથ પ્રભુ પાય; અલગે ન રહું ક્ષણ પ્રભુ તુમથી. (ટેક.) વિનતિ કરૂંછું સ્વામી, આપની હજુર, નેક નજરેથી જુઓ, વધે મુજ નૂર. નમી નમી. તમે છો દીનેશ દયાનિધિ દિને ઠાર; ભક્તવત્સળ ભદધિમાંથી તારનાર. નમી નમી. આવ્યો છું શરણે આજ, શ્રી પ્રભુ નમિનાથ; ભમિ ચારે ગતિમાં, દીન હું અનાથ. નમી નમી. દેવ ન દીસે કોઈ, ત્રિભૂવનમાં તુમ જેડી; જાઉં ને શરણે કહે તુમ શરણ છોડી. નમી નમી. નિરખી પ્રભુ મૂર્તિને, દીનતા દૂર ગઈ સનાથ થછું સ્વામી, સ્મરણ ચિત્ત ગ્રહી. નમી નમી. મથુરાનગરી નૃપ, વિજયરાયના તન; Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) નમી. ધન્ય ધન્ય ‘વિપ્રા’ માતા, ૐથુ જિન રતન. નમી, પૂર્વ પુણ્ય પ્રતાપથી, પામ્યા દી મહારાજ; બૂડતાં ભવાદધીમાં, થયા સુખકર ઝાઝ. માગેછે, પ્રભુ! ચ–સેવા, સદાને માટે દાસ; કૃપા કરી આપે। પ્રભુ,કાપા ભવ પાસ. નમી નમી. અર્જ શ્રેણી ગર્જ સારા, દીનની દયાળ; ચણુ શિશ ધારે પ્રભુ, સેવક જેઠાલાલ, શ્રી તેમનાથનું સ્તવન, શણગાર મૂારે સવારના. ( એ રાહ. ) તેમી જિનેશ્વર સાંભળેા, પ્રભુ મારી આ અર્જ, (૨) દેવ ધણાં અન્ય સેવિયાં, કાંઈ સરી નહિ ગર્જ. (૨) નેમી જિ૦ નર્કનિગાદે હું બહુ ભમ્યા, સહ્યાં દુ:ખ અનંત; (ર) વનસ્પતી તેઉ કાયમાં, નવી મળ્યો તું સત. (ર) તેમી જિ મનુષ્ય ભવે મૈં જિનેશ્વર, જોયાં મિથ્યાત્વી દેવ; (૨) કાની ક્રોધી મેાહી લેાભીઆ, રાગી દ્વેષી કુટેવ.(ર) તેમી જિ૦ પૂર્વે પુન્ય પ્રતાપથી, આવ્યો આપ હાર; (૨) ભવતારક, તેમનાથો, ભેટયા આનંદપુર. (ર) નેમિ જિ સમુદ્ર વિજય' કુળે ચંદ્રમા, ‘શિવાદેવી' ના નંદ; (૨) રાણી રાજુલ’ના નાથજી,તુમ દર્શથી આનંદ. (તુ) નેમિ જિ સર્વે જીવના પ્રતિપાળા, છેડ્યા પશુગ્માના પાસ; (૨) Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૦) બવજળથી આપનિસ્તર્યા,ટાળા મારા એહુ ત્રાસ.(૨)નેમિ જિ કૃપા કરી ઉદ્દારાને, જેઠાલાલ દીનદાસ; (૨) સનમૂખ રહી એમ વીનવે, કાપા ભવભય પાસ.(૨) નેમિ જિ શ્રી પાર્શ્વનાથનું સ્તવન. સત્ય. મુજે છે. ચલા ખનઝારા. (એ રાહ.) સત્ય આશ્રય જિવેંદ્ર તમારા, મુજ વિનતિ પ્રભુ સ્વીકારો. સત્ય. (ટેક.) સૂણા વેવિશમા પ્રભુ પા, કરે અર્જ ઉભા રહી દાસ; માની લેજો મુજરા મારા, મુજ વિનતિ પ્રભુસ્વીકારે. સત્ય. ભવ ભવ ભમતાં હું આજ, તુમ દર્શન પામ્યા મહારાજ; પૂર્વે પુણ્યાયથી તારા, મુજ વિનતિ પ્રભુ સ્વીકારા. તમે નાગધરણીધર' કીધેા, તમે ‘ક્રમ’તે એધજ દીધેા; થયા જગ જશ જય વિસ્તારા,મુજ વિનતિપ્રભુ સ્વીકારો.સત્ય. તમે ધ્યાન બટા ગંભીર, રહ્યા મેરૂ તણી પેરે ધીર; અનંત સંસારથી ઉગારા, મુજવિનતિ પ્રભુ સ્વીકારી. સત્ય. નવખંડા' પચાશરા' પાર્શ્વ, ભીડભંજન યંભણુ વાસ. ગાડીચા’ આશ્રય તમારા, મુજ વિનતિ પ્રભુ સ્વીકારા,સત્ય, નૃપ ‘અશ્વસેન' કુબેચ’દ્ર, માતા ‘વામા' કુ જિવેંદ્ર; ભવાટવી—ભય નિવારા, મુજ વિનતિ પ્રભુ સ્વીકારીશ. સત્ય. હું ધ્યાન ધર્ં પ્રભુ તમારૂં, હવે કાપેા મહા સંકટ હમારે; ભવભ્રમણથી કરા છૂટકારા, મુજવિનતિ પ્રભુ સ્વીકારા.સત્ય. લળી લળી તુમ પાયે લાગું, મુખ અવિચળ સુખ હું માગું, Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૧) કરી કૃપા મુજ કાજ સુધારે, મુજવિનતિ પ્રભુ સ્વીકારો.સા. કરૂં યાચના પ્રભુ તુમ પાસ, ઘો દુર્લભ શિવપુર વાસ; જેઠાલાલને ભવપાર ઉતારે, મુજવિનતિ પ્રભુ સ્વીકારે.સત્ય. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન શગાર શુ હવે સજીએ, ગુણસે દાસી ગાર. (એ રાહ.) મુજ અરજી અવિધારે, મહાવિર જિન; મુજ. ટેક) આશ કરી તુમ દ્વારે હું આવ્યો, દાદરી દિલ ધારો મમુ પૃથ્વિ–પતિ જગ-દીપક વિર જિન મિથ્યાત્વ તિમિર વિદ્યારે. ભ૦ મુ. પરઉપકારી છે પરમકૃપાળુ, ભીડભંજન ભીડનિવારો.મ.મુ. ચંદનબાળાને શિવ–સુખ આપ્યું, પ્રબળબંધવિદા. મમુ. પ્રભુદર્શનથી શીવ–સુખ પામે, અર્જુન માળી હત્યારે.મમુ. ચડો ચંડકોશીએ તો પણ તમે પ્રભુ તેને ઉદ્ધા. મમુ. પૃથ્વીસુત મિથ્યાત્વ છવાજીવ, સંશયને ધરનારે. ભ૦ મુળ ઈદ્રિજાળ કરનાર છે ધુરી", એ ઉપમા દેનારે. મહા મુજ તે પણ તમે નિજ ગણધર કીધે, ગારમલબ્ધી ભંડાર. અ.મુ. ઇત્યાદિક તુમ મહાત્મય સુણીને, મ ચાલ્યાં પ્રભુનાં ધારેમ.મુ. પળપળ પાય પ્રણમી કરીને, વિનવું વખત હજારો. મ. મુ. કલ્પવૃક્ષ ચિંતામણી સૂર-ધેનુ, મુજસ્વાર્થ પ્રભુ સુધારો.મ.મુ. જોતાં જગમાં તું છે એક સાચો, ભવજળથી તારનાર.મ.મુ. સિદ્ધારથ સુતત્રિશલા નંદન, પલોગ્રહો મેં તારે. મ. મુ જેઠાલાલ કહે અહે દયાનિધિ, ભવાટવી ભયથી ઉગારામ મુ. Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૨) કળસ ચોવીશ જિનવર દેવ, પ્રણમે; વીશ જિનવર દેવ. ટેક. શત્રુંજયાદિક સર્વ તિર્ય, જ્યાંજિન–બિંબ ભરેવ; પ્રણમ.એ. ભાવનગર વડવાગામ મધ્ય ગુરુગુણ વૃદ્ધિ સદેવ; પ્રણમે ચો જેઠાલાલ માણેકચદેજિનગુણુ, માળા હર્ષે રચેવ,પ્રણ ઓગણસ પીસ્તાળીસસાલે, માસ પ્રથમ ગુણેવ.પ્રણો, પક્ષ ઉજ્વળ પંચમિદિન મહોત્સવ,જ્ઞાનઉઘાત કરેવાપ્રણો, ધૃતની અતિ પ્રગટી દીપમાળા,વાજિત્રનાદ સુખેવ,પ્રણામો જૈન અભિલાષી સભામંડળ સહુમુખ જયજયઉચરેવચ્ચે સમાપ્ત. अथ श्रीमहामुनिराज श्री वीरविजयजी महाराजकृत स्तवनो. - શ્રી આદિનાથજિન સ્તવન, કયા છબી લાગત પ્યારી, મારૂ દેવા–નંદકી; કયા છબી લાગત પ્યારી. મારૂ (આંકણી) રતનજડીતકે મુગટ મનહર, કુંડલ ઝલકત ભારી, કયા(૧) મોતીયન હાર બાંહેબાજુબંધ, છીટેક કેશકાલી કાલી કયા (૨) સમવસરણમે ચામુખ સુરતા, મુરત પ્રભુજીની સારી.કયા (૩) દેખ દરસ સબકો મનહરખ્યો, ચિત્ર જાત સૂરનારી કયા (૪) બાલચંદ્ર પ્રભુ અધમ ઉધારણું,ચરણશરણ બલીહારી.ક્યા (૫) Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૩) શ્રી ચંદ્રપ્રભજિનસ્તવન રાગ ઇદ્રસભા. દાદર. ચંદ્રવદન શુભ ચંદ્ર પ્રભુ તારા; દેખી દિલ શાંત મન ચકોર રીઝે માહરા ચંદ્રવદન.(ટેક)1 નયન યુગલ ભયે શાંત રસ તાહરા; પ્રભુ ગુણ કમલ ભમર મન માહરા, ચંદ્રવદન. ૨ પ્રભુ તેથી જ્ઞાન સહી માનસર તાહરા; ઉહાં મન હંસ ખેલે રાત દિન માહરા, ચંદ્રવદન. ૩ પ્રભુ કરૂણ હમસે ભઈ તાહરી; તબ મદ મોહ કીસિવિંદ ખુલી માહરી, ચંદ્રવદન. ૪ અતિ ઉત્કંઠા મેં દર્શ ચાહું તાહરા; કરમક ફંદસે જે ભાગ્ય ખુલે માહરા. ચંદ્રવદન. ૫ ભાવ પુરે વાસ ભયા ખાસ પ્રભુ તાહરા; સિદ્ધ હુવા કાજ વીરવિજય કહે માહરા, ચંદ્રવદન. ૬ અથશ્રી ગિરનારજીમંડણશ્રી નેમિનાથજિન સ્તવન. મેં આજે દરિશણ પાયાશ્રીનેમનાથજિન રાયા. મેં (આંકણી) પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા; કરો કે કંદ છેડાયા, બ્રહ્મચારી નામ ધરાયા; જિને તેડી જગકી માયા, જિનેમેં આજે ૧ રેવત ગિરિ મંડણ રાયા, કલ્યાણક તીન સહાયા; દિક્ષા કેવળ શિવરાયા, જગતારક બિરદ ધરાયા; તુમે બેઠે ધ્યાન લગાયા, તુમેમેં આજે ૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૪) . અબ સૂણા ત્રિભુવન રાયા, મૈં ક્રરમા કે વસ આયા; મેં ચતુરગતિ ભટકાયા, મેં દુ:ખ અનંત પાયા; તે ગીણતી નાંહી ગણાયા, તે ગીણતી મેં આજે ૩ મેં ગાવાસમેં આયા; ઉંધે મસ્તક લટકાયા; આહાર સરસ વીસ ભુક્તાયા, ત્યાં અશુભ કર્મ કુલ પાયા; ઋણુ દુ:ખસ નાંહી મુકાયા, ધૃણુ દુઃખસે મૈં આજે ૪ નર ભવ ચિંતામણી પાયા; તબ ચાર ચાર મિલ આયા; મુજે ચાર્ટમેં લૂટ ખાયા, અબ સાર કરેા મહારાયા; કીસ કારણ દેર લગાયા, કીસ કાર॰ મેં આજે ૫ જેણે અંતરગતમેં લાયા, પ્રભુ તેમ ‘નિરજન ધ્યાયા; સબ સંકટ વિધન હઠાયા, તે પરમાનંદ પાયા; ફૈર્સ'સારે નહિ આયા, ફેર સંસારે મેં આજે સ્ મેં દૂર દેશસ આયા; પ્રભુ ચરણે શિશ નમાયા; મૈં અરજ કરી સુખદાયા, તુમે અવધારા મહારાયા; એમ વીરવિજય ગુણગાયા, એમ વીરવિજય૦ મૈં આજે૭ ચ્છથ શ્રી તેમનાથ જિનસ્તવન, બાવીસે સૂલટાને જિતવારે, ઉપસમે આણ્યા મન ધીર; ધીર ધરરરરર તેમે ન જાણી, તેમે ન જાણી મેરી; પેઉડે ન જાણી મેરી; તેમે ન જાણી. ૧ દાઝયો હૈડા કેરા હીર; તેમે ન જાણી. ૨ પીડ પીડ ખાઈ રે ખાઈ, ખાઈ રથડા વાળીને નેમજી ચાલ્યા, ફીર હરરરરર, Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૫) આંસુડાં ઝરંતીને ધરણી ઢળતી, જાણે આવા નીર; નીર ઝરરરરર, નેમે ન જાણું. ૩ ચંદ્રવદની મૃગા લોચનીરે, પ્રેમને માર્યો મને તીર; તીર ખરરરરર, નેમે ન જાણું. ૪ શીવ રતન કહે તેમને રાજુલ, કરમરૂપી ફાડ્યો ચીર; ચીર ચરરરરર, નમે ન જાણું. ૫ અથ શ્રી નમનાથ રાજુલ સંબંધી પદ. રાગ પંજાબી ઠેગ ખ્યાલમે. પીયા કારણ ગઢ ગીરનાર ચલી; રાણી રાજેમતી વૃત્ત ચિત્ત ધરી. પીયા ૧ કણ. અધીક પ્રીત રસ રીત જાનકે; નેમ પીયા કર સીર ધરી. પીયા ૨ તપ જપ સંયમ યાના નસ, કર્મ ઇંધન પરજાલ ચલી. પીયા ૩ નેમ રાજુલકી પ્રીત પુરાણી; અંતરમે જ્યોતિ સે જ્યોત મિલી. પીયા. ૪ પ્રહ ઉમિતે દંપતિ નામે; વીરવિજય મન રંગ રલી. પીયા ૫ અથશ્રી ગુહલીગુરૂ મારા ગામનગર પુર વિચરતારે, બહુશિષ્યને પરીવાર: જ્ઞાન અમૃત જલે કરી સીંચંતારે, હિંસતા ભવીકકમલ સંધાત; હું બલહારી એ ગુરૂ રાજની. આંણી. ૧ , Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૬) અવસર ક્ષેત્ર ફ્રસના લઈ કરીરે, પાલીતાણા નગરમે ઝાર, સિદ્ધક્ષેત્રસિદ્ધાચલ ભેટવારે,આવ્યા આતમરામ એણેકાર. હું.૨ પચસુમતિ તીન ગુપ્તી ખીરાજતારે, ધરતા ધર્મેશુકલ દેય ધ્યાન; હરતામહદશા મા ફંદનેેરે, કરતા નાનધ્યાન એક તાન. હું.૩ પંચમ કાલમેં કગુરૂ સાહલારે, દહલા સુગુરૂ તા દેાર; પામી ભવ્યજીવ તમે સાંભલારે,ભગવતીસૂત્રતણા અધીકાર.હું.૪ ચાતકને મન જલધર ચાહનારે, કામનીને મન કંથની ચાહ; તેમ મારાગુરૂજીની વાણીરૂપરેરે,શ્રોતાજનની પ્રીતી અથાત્ હું.૫ ગુવતી સહીર સબ ટાલે મલીરે,આવતી ગુરૂશ્કને દરબાર; ચઉગતી ચુરણ સાથીયે પૂરતીરે, ગાવતી ગુંડલી ગીતશાલ.હું.. ગુરૂજીના ચરણકમલની ઉપરેરે, ભમરપરે મુનિગણના વૃંદ; લેતા સદ્ગુણુ રૂડી વાશનારે, દેતા વીરવિજયને આનંદ, હું.૭ ધૃતિ શ્રી મહામુનિરાજ શ્રીવીરવિજયજી મહારાજ કૃતસ્તવને જિનેશ્વર પ્રાર્થના, વંદન કરૂં વિશ્વપતિ. (એ રાહ.) ઈંગ્રેજી રાહ. વંદું ઉભય હસ્ત, જોડી, જગત-જિનવર સ્વામી; જગત-જિનવરસ્વામી, અનંત અલખ બહુ નામી,વદુ.(ટેક) રૂષભદેવ આવ શ, સ્મરણ કરીએ અહર્નિશ ઉરવિશે ઐતિહર્ષ ધારી, સુખદચણું સેવા પામી અવનીશ્વર શ્રીઅભિનદન, સુરકરે પ્રીતે વદન; આસ્થા રાખી આનંદકારી, ભક્તિ ઇચ્છું આનંદકારી. વ ુ, ચદ્ર પ્રભુ અનાથ–નાય, દેવે ગાય ગુણ ગાથ; કુરી સુ સ્તુતિ સુખકારી, આરાધું પ્રશ મેક્ષ ગામી, વડું, વ. Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૭) ભ્રાંતિ ઐયાંસ નાથ શ્રેયકારી, વિધા ધરા કરે સ્તુતિ પ્યારી; ગહનગતિ ન્યારી ન્યારી, સુકિતી જગ મધ્યે જામી. વધુ શાન્તિ દાયક સ્વામી શાન્તિ, નિવારે ભવ–ભય સર્વ સકળ સુઅર્થ પ્રભુ સુધારી, કરો કૃપા કટ વામી. મુનિ સુવ્રુત્ત ત્રિલેાક ત્રાતા, દીવ્ય દયા–સિધુ દાતા; ભવાટવી ભ્રમણૢ નાથ નિવારી, સદ્ગતિ ઘો સર્વસ્વામી.વ. નેમિનાથ કરૂણાનિધિ, સવર્ બખ્શા સત્ય સિદ્ધિ; પ્રચંડ ભવેાદધિથી તારી, કરૂણા કરી નિષ્કામી. પાર્શ્વનાથ પ્રતાપે અતિ, પામે દુર્લભ સદ્ગતિ; અધએધથી ઉગારી, નિર્ભય કરા ભયથી સ્વામી.. મહાવીર પ્રભુ ટાળે વિપત્તિ, દેસુખદ શિવ-સપત્તિ; અસહ્ય દુર્ગતિ વિદારી, સરણે ચહા નિશ્ચળ નાખી. ૬. વંદું. શાસનયક્ષ યક્ષણીઓ-સ્તુતિ, લાવણી, છે જનપાલક ટાલક દુ:ખનેા. (એ રાહ ) શાસન યક્ષા સહાય કરે, શાસન યક્ષણીએ કટ હા. શાસન.(ટેક) ગોમુખ યક્ષ હું પર મહેર કરી, દૈવી વિનતિ સ્વીકારા ચક્રેશ્વરી; પક્ષ નાયક છે. મહા બળવાન, કાલિકા માતુ કરેા કલ્યાણું; સદા શુભ કત્તા છે. ગુણુ ખાણ, છે આશ્રય તમ કેરે। . ખરેા. શાસન વંદુ. Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૮) વિજય યક્ષ વિજય કરજે, દેવી ભૃકુટી શંસય હરજે; યક્ષ બ્રહ્મ સુ યશ આપો, દેવી અશકા કષ્ટ કાપ; ભમ શિરે તમ કર સ્થાપિ, મુજ વિનતિ ધ્યાને ધરે. શાસગરૂડ યક્ષ ગુણવંતા છે, દેવી નિર્વાણ સુખ કર્તા છે; વરૂણ યક્ષ કરજો વાર, છા દેવી નર દત્તા સુખ કાર; ગેમેધ યક્ષ સુ શક્તિ અપાર, અંબીકા આશા પુરે. શાસન. પાર્શ્વ યક્ષ તમ પ્રતાપ થકી, માતુ પદ્માવતી કરે કૃપા અતિ; માતંગ યક્ષ કરું રચના સાર, સિદ્ધાયિકા ઘો સુબુદ્ધિ અપાર, જય જય શબ્દનો થાય ઉચ્ચાર, તમકૃપાથી આ ગ્રંથ મુંધરે. શાસન શ્રી રૂષભદેવ સ્વામિનું સ્તવન, સિંહાને કરે. તારૂણી તુજથી નથીરે જુદાઈ (એ રાહ.) પ્રથમ પરમેશ્વર પ્રાર્થના સ્વીકારી, કષ્ટ નિવારે ભવ પાર ઉતારી. પ્રથમ. (ટેક.) અક્ષાગ કુળ વિશે ભાનુ સમ શોભિત; Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૭). છે સર્વેશ્વર સહુને સુખકારી. પ્રથમ. નાભિ નરેશ-સુત મરૂદેવી નંદન; વંદન કરૂં ઉરે ઉમંગ ધારી. પ્રથમ. વિનીતા નયરી–પતિ હર્ષ અતિશય; પ્રાપ્ત દુર્લભ દર્શ સુખકારી. પ્રથમ. અષ્ટાપદ-પ્રભુ છે અનાથ-નાથ; કરે સનાથ મમ કષ્ટ નિવારી. પ્રથમ. ત્રિભુવન-ત્રાતા સદ્ગતિ–દાતા; જ્ઞાતા છો પરંમ પર પકારી. પ્રથમ. સકળ અઘ–હ અચળ સુખ-કર્ત; ભ, ઘો સેવા મમ સ્વાર્થ સુધારી, પ્રથમ. શ્રી અભિનંદન સ્વામિનું સ્તવન, દિડી. પ્રભુ અભિનંદન, અરજ ઉર ધારી; કરો કૃપા નાથ, મમ સુસ્વાર્થી સુધારી; અશરણુ શરણ, શરણ ધો સુખકારી.પ્રભુ.(ટેક.) સંબર નરેશ–સુત, છે અનાથ-નાથ; સિદ્ધાર્થ –નંદન કેરા, ગાઉં ગુણ ગાથ; ઇક્ષાગ કુળ–સૂર્ય, વંદુ જેડી ય હાથ. પ્રભુ. દયાસિંધુ દાતા, અયોધ્યા પુરી-ઈશ, સમેતશિખર-સ્વામિન,દર્શ ધો જગદીશ; સ્મરણ આપનું પ્રભુ, ઇચ્છું અહનિશ. પ્રભુ. ભવાટવી-ભ્રમણ, દેવાધિશ દેવા; Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪૦) નિવારે સવ હર્ષિત છું, સુખ લેવા અભરાભરણ, સેવક ઇચ્છે ચર્ણ સેવા. પ્રભુ. શ્રી ચંદ્રપ્રભુસ્વામિનનું વન, આશાવરી જોગીઓ, છોડીને જાઉં હું એકલી, પ્યારા તુજ પ્યાર. (એ રાહ) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી અંતર્યામી ત્રિલોકનૃતાત; સર્વ વ્યાપક મુક્તિ દાયક, સર્વેશ છો શાક્ષાત. શ્રી. ટેક. ઈક્ષાગ કુળે આદિત્ય છે, છો વિશ્વ વિશે વિખ્યાત; ભવાટવી-ભ્રમણ નિવાર, એ કષ્ટ કાપો કાન. શ્રી. માહાસન પ પિતા, ને લક્ષ્મણ ભાત; ભવાટવી–ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપે કાત. શ્રી. ચંદ્રપુરી નગરીના નાથ, કરે ભવ–દવથી શાન્ત; ભવાટવી–ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપો કાત. શ્રી. કરો અનાથ સઘ સર્વશ, છું અનાથ સત્ય વાત; ભવાટવી ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપે કાત. શ્રી. સંકટ સંસાર સાયરનું, ન હું કથીશકું નાથ; ભવાટવી-ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપો કાન્ત. શ્રી, દુર્લભ દર્શ છે દયાળ, ભાંગે મુજ મનની ભ્રાંત; ભવાટવી ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપો કાન્ત. શ્રી. દયાસિંધુ દાતા ત્રિલોક ત્રાતા, જાણે છે સર્વ વાત; ભવાટવી–ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપ કાન્ત. શ્રી. ચર્ણ-સેવા દ્યો શરણે ગ્રહી, જિન–નામ જપું દિનરાત; ભવાટવીભ્રમણ નિવારે, એ કષ્ટ કાપ કાન્ત. શ્રી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧) શ્રી શ્રેયાંસનાથનું સ્તવન, લાવણી. મુજે છેડ ચલા બનનારા. (એ રાહ.) શ્રી શ્રેયાંસ જિન પ્રયકારી, નમું અત્યાનંદ ઉર ધારી.શ્રી.ટેક.) પ્રભુ વિષ્ણુ નરેશના તન, વિષ્ણુ માતા કેરા નંદન; છે સર્વેશ્વર સુખકારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. સિંહપુરી નગરીના સ્વામી, છે સર્વજ્ઞ અંતર્યામી; છે પરમેશ પરોપકારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. આપ સ્વામી અભરા ભરણ, પ્રભુ અશરણુ શરણ; સેવા ચાહે સુરનર નારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. પ્રભુ ત્રિલોતણું છે ત્રાતા, સર્વવ્યાપક દયાનિધિ દાતા; છે નિરંજન નિરાકારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. છે આપ અનાથ તણા નાથ, ગાયે સુરેદ્ર આપ ગુણુ–ગાથ; પ્રભુ–દથી પામે ગતિ સારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. દુઃખહર્તા સુખ—ક, મમ ભવ-ભય નિવારે ભક્ત; ભક્તિ ઈ અમંદાનંદકારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. શ્રી શાંતિનાથનું સતવન, લાવણું. મુજ ઉપર ગુજરી પિતા પાદશાહ જાણ. (એ રાહ) શાંતિ જિનેશ્વર ધરો, મમ ચિત્ત શાંતિ; નિવાર ભવાટવી–બ્રમણને મનની ભાંતિ. શાંતિ. (ટેક) સુર્યસમ શોભિત છે, ઈક્ષાગ કુળે સ્વામી; શ્રવણ કરે મમ અરજ, વંદુ શિર નામી. - શાંતિ. વિશ્વસેન નરેશ–સુત નાથ, કૃપા અતિ કરજે; સંસાર સાગરતણું સંકટ, સત્વર હરજે. શાંતિ, Page #46 -------------------------------------------------------------------------- ________________ મે ભવાટવી–ભ્રમણ અતિશય. સ્વામી કીધું: વિશ્વ વિશે ના કોઈ દેવે, શરણ નહિ દીધું. શાંતિ. ઘણું દેવદેવી તણી, બહુ કાળ કરી મેં સેવ, એ સર્વે રાગી પી જાણ્યા હવે દેવ. શાંતિ. નિરંજન નિષ્કામી નાથ છે નિર્વિકારી; હવે શરણે ગ્રહી જો સ્વામી સેવા સુખકારી. શાંતિ. કોણ સુદેવ કોણ કુદેવ એ જાણ્યું નહિ મેં કાંઈ; આપ–સુબોધે દીધું સુજ્ઞાન, અતિ સુખદાઈ. શાંતિ. ગજ પુરપતિ અચિરા માતુ તણ નંદન, ચર્ણ-સેવા છે સ્વામી, પ્રીતે કરું વંદન. શાંતિ. શ્રી મુનિસુવ્રત સ્વામિનનું સ્તવન. ભરવી-ગજલ, ચંદ્રમુખીને એકલી છોડીને હું આવ્યો અહિં. (એ રાહ) શ્રી મુનિ સુવ્રત સ્વામી સધિ, ઉગારો પ્રચંડ સંસારથી; આપ–શરણે ગ્રહીને મુને, કરે નિર્ભય ભય અપાર શ્રી. ટેક. સુમિત્ર–નરેશ સુત સ્વામી, છે પ્રભુ અંતર્યામી; કૃપા કરો નિશ્ચળ નામી, સુબોધ સુખકારથી. : શ્રી. રાજગૃહી નગરીના નાથ, ઉમંગે ગાઉ ગુણ-ગાથ; કરૂં વંદન જોડી દય હાથ, દર્શ આનંદ કારથી. શ્રી. પદ્માવતિ-સુત છેપતિ, કૃપા કરે હું પર અતિ; હરે સકળ મમ વિપત્તિ, આપના પ્રાસાદ અપારથી. શ્રી. શુભ તિર્થ અતિશય સુખકર, શોભિત છે સમેત શિખર; “હરિવંશ—કુળના દિનકર, દૂર રાખો દુર્ગતિ ધારથી, શ્રી. શ્રી નેમિનાથનું રતવન. ઇંદરસભાની ગજલ, અરે લાલદેવ ઇસ તરફ જલદ આ. (એ રાહ), અહે પ્રભુ પ્રાણેશ નેમિનાથ; Page #47 -------------------------------------------------------------------------- ________________ (૪૩) જાધુ કૃપા કરી હેતે ગ્રહ મુજ હાથ. અહો. ટેક. પ્રભુ કેમ આપે અને પરહરી: શો છે અપરાધ કહે મેર કરી. અહે. દુભવો દીન દારાને કેમ મહારાજ; દાખો દયા કરી સ્વામી શિરતાજ. અહે. નાથ શું દોષિત છે મારાં માત તાત, કે બીજાં સગાં સખીઓ કહે મુજ કાન્ત. અહે, આઠ ભવ સુધી સ્વામી સાચવી પ્રીત; નવમે ભવ ત્યાગ કહે એ કેવી રીતે ? અહે. ભોગવ્યું નથી સુખ સંસાર મધ્ય; કરો ઇચ્છા પૂર્ણ પધારીને સધ. અહો. નિમિનાથ–જાથે જિનેશ્વર કેરી કરો સેવ; આરાધે ઉમંગે દેવાધિશ દેવ. પામો સત્વર જેથી શિવપુર સુખકાર; હરિશ્ચંદ્ર ગાયે તરે ભવપાર. શ્રી પાનાથનું સ્તવન, રાગ માઢ, આડોલર ગુલાબ આ ગુલદાવાદી ખીલી. (એ રાહ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી, અવિચળ નામી જગતનાથ; અધમ ઉદ્ધારણ સુખકરણ, વંદુ જોડી ઉભય હાથ. શ્રી. (ટેક. ) અશ્વસેન નરેશ સુત, વિદારી દુર્ગતિ દુઃખ; વામા માતુના નંદન પ્રભુ, આપ અવીચળ સુખ. શ્રી. ઈક્ષાગ કુળના દિનકર, કરૂણાનિધિ સર્વેશ્વર; શોભિત ભાવપુર મધ્યે, છે સુખકર મંદિર સુંદર. શ્રી. સદા ચર્ણ સેવા પ્રભુ, જો દર્શ સુખકારી; દયાસિંધુ ઘોને શિવસુખ, કરે મમ કષ્ટ નિવારી. શ્રી, જાયુ. Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામિનું રતવન દાદરો. શાંતિ પ્રભુ સુખના દાતા. (એ રાહ.) ત્રિલોક ત્રાતા ! મુક્તિ દાતા ! મહાવીર વિભુ ! વિષે વિખ્યાતા. ત્રિક. ટેક ત્રિશલા ભાતુના નંદન, સિદ્ધાર્થ–સુતને કરું વંદન પ્રભુદર્શ ભવ-ભય ભંજન, છે ગતિ જ્ઞાતા તણી ગહન. ત્રિલોક. અલખનો ભય નિવારી, આપે સિદ્ધ કીધાં ઉદ્ધારી; સર્વશ છે સહુને સુખકારી, છે નિષિી નિરાકારી. ત્રિલેક. પરમેશ મુજપર કૃપા કરજે, સર્વેશ સકળ સંકટ હરજો; મુને શુદ્ધ શ્રદ્ધાવંત સર્જા, મુજની પ્રાર્થના ઉરે ધરજે. ત્રિલોક, સમાપ્ત. શાંતિનાથનું સ્તવન. મહાવીર તોરા સમવસરણુકી બલીહારી. (એ રાહ) વંદુ શાંતિ ભિનંદા જયકારી; જયકારી જિનંદા જયકારી. વંદુ (એ ટેક.) વિશ્વસેન–કળે ચંદ્ર સમ શોભિત; અચિરાજનંદ આનંદકારી. કયા ધનુષ્ય ચાળીશની હે; Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૫) લાંછન' કુરંગ છે સુખકારી. નથી જગમાં કો દેવ તુમ જે; ખેળતાં ત્રિભૂવને હિતકારી. જિનેશ હું તમ-શરણે આવ્યો; દાસની વિનતિ જો ઉર ધારી. ધર્મનું સ્વરૂપ મેં નહિ જાણ્યું; ભવાટવી ભમ્યો છું હું ભારી, રત્નચિંતામણી જિનેશ્વર કેરા; દર્શન પામ્યો સિવ સુખકારી. મનમેહન મુજ વિનતિ શુને, દાસને ગ્રહો ભવજલ તારી. રિવ સુખ દેવા પ્રભુ તુમ જેવા; છે સમર્થ અનંત ગુણ ધારી. દોહરો. વેલસિ–સુત વિઠ્ઠલ વદે, જેડીને દય હાથ; ચર્ણ-સેવા ઘો મુજને, જિનેશ્વર જગન્નાથ. માનદિત. रुषभअजितवंदु, धर्मसुपार्थस्वामी; शितळअरजिनेंद्र, छेप्र मोक्षगामी; विमळमुविधिशांति, कंथुमल्लीनीसेवा; वीरजिन-पदसेवी, पूंजुदेवेंद्रदेवा. સમાપ્ત, Page #50 -------------------------------------------------------------------------- ________________ ટ ટ અગાઉથી આશ્રય આપનાર ઉદાર ગ્રાહકોના મુબારક નામ. પ્રત. નામ. પ્રત. નામ. ભાવનગર, | ૫ ભા. મોતીચંદ વસ્તા. ૧૦૫ શા. અમરશી ભગવાનદાસ, ૫ શેઠ. જેચંદ જુઠા. ૧૧ સલોત. પીતાંબર ભગવાનદાસ. છે ૫ ભા. ધનજી કસળચંદ. - ૨૫ પરમમિત્ર, વિઠ્ઠલદાસ વેલસી. ૫ શેઠ. ભાઈચંદ શેમચંદ. ૨૫ શેઠ, અમરચંદ નારણ. ૫ વોરા. તારાચંદ છગનલાલ. ૧૦ કામદાર ભુરા ટેકર શ્રી પીપડીવાળા. ૫ પટેલ. કેશવલાલ કરશનજી, ૨૦ ભાવસાર. રામજી પદમશી ૨ મિત્ર. ભૂરાભાઈ ઠાકરશી. ૧૨ મિત્ર. હરખચંદ કમળશી. ૨ મિત્ર. તારાચંદ મુળજી. ૧૧ મેતા, છગન લીલાધર. ૩ શા. રામચંદ વખતચંદ, ૫ વોરા, છગનલાલ દેવચંદ. ૨ ભા. મૂળજી ગોબર. ૫ વોરા. લક્ષ્મીચંદ કલ્યાણજી. ૨ ભા, જેચંદ વિઠ્ઠલ. ૫ ભા, પીતાંબર વીઠ્ઠલદાસ. ૨ શા. ગોપાળજી દામજી. ૫ શા. દામોદર હરખચંદ. ૨ મેતા. મોતીલાલ અમીચંદ. ૫ શહ. આણંદુજી ઓધવજી. ૨ શા. ચુનીલાલ મુળચંદ. ૫ રા.રા. ભાણજી નથુભાઈ ભાવસાર. ૨ શેઠ. ગાંડા બેચર. ૫ શા. ગીરધર ગોરધન.. ૨ શા. ત્રીકમજી વણારશી, ૬ શા. માનચંદ જીવણભાઈ ૨ શા. ઝવેરદાસ સીબા, Page #51 -------------------------------------------------------------------------- ________________ 1 ( ૨ ભા. છગનલાલ ભૂરા.. ૨ ભા. ૧છ કલભાઈ ૨ ભા. લખમીચંદ ગીરઘર. ૨ શા. છગનલાલ કીલુભાઈ ૨ ભા. રામજી ભાણજી. ૨ શા. ગાંડા કરશન. ૨ શા. કમા શામજી. ૨ શેઠ. દામજી જુઠા. ૨ શા. મગનલાલ ગીરધર. ૨ શેઠ. કુંવરજી જેઠાલાલ. ૨ શા. પુરૂષોત્તમ રણછેડ. ૨ શા, ગોરધન મોતીચંદ. ૨ ભા. નથુ ભૂરા. ૨ શા. દીપચંદ કકલ. ૨ શા. ત્રીભવન રામજી. ૨ મણીઆર નાનજી ધન છે. ૨ પુરૂષોત્તમ મોતીચંદ. પવીતાણા. ૫ વોરા. જેકા ઝવેરભાઈ. ૫ દેશી. માણેકચંદ રતનશી. ૨ શેઠ. ત્રીભોવનદાસ રાધવજી. ૨ વોરા. ઉકા ગોવીંદજી. લીંબડી, ૨૫ રા રા. મગનલાલ કસ્તુરચંદ. ૨ પરિ. ત્રીભોવનદાસ કચરા. સિહોર, ૫ શેઠ, પ્રાગજી દયાલ. બોટાદ, ૨ શા. નાગર પાનાચંદ. ૨ બગડીઆ. પદમશી જેઠા. ચભાડીઉં. ૨ લેત. વિઠ્ઠલદાસ ગુલાબચંદ. બોસડવા, ૨ ગાંધી. જેઠા પુરૂષોત્તમ. ૫ ભા. જીવરાજ ટેકર. ભાવનગર, ૨ શા. જગજીવનદાસ રામજી. ૨ ભા. ફુલચદ મુળજી. ૨ ભ. ગાંડાલાલ લીંબા. ૨ શા. ત્રીભવન હટાશંગ. ૭) વાલુકા, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨ શા. ફૂલચંદ શાભાઈ, પાલીતાણું. ૫ ગાંધી. મેરાજ વી. છગનલાલ. ૨ મોદી. ઠાકરસી સુંદરજી. ર ગઢડા, શા. હરચંદ નાગર. ભાવનગર, શા. હડીશંગ આણંદજી. ૨ ૧૧ પરચુરણ. () Page #53 --------------------------------------------------------------------------  Page #54 -------------------------------------------------------------------------- ________________ CC . જાહેરખબર. કે.કે. . . . . . કિ આ પુસ્તક નીચે લખેલે ઠેકાણેથી મળશે. ભાવનગર–શા, અમરશી ભગવાન વાગડ આ ગુલાબચંદ અમરજીની દુકાનેથી. શા. અમરચંદ નારણ. નવી બજાર, પાનવાળાની દુકાનેથી. વોરા, કાનજી ધરમશ ઠે. બાપુ મતાની શેરી. મુંબાઈ–સલત પીતાંબર ભગવાન છે. ઈપીચા લીમાં. બોટાદશા. ઉજમશી ખેતીચંદની દુકાનેથો. અમદાવાદ–બુકસેલર હરલાલ છોટાલાલ કે. માણેક. આ પુસ્તક અમારી પાસેથી તથા ઉપર લખ્યાં તે ડેકાણેથી જેને જોઈએ તેણે મંગાવી લેવી. કડી કિમતે મળશે. પરગામવાળીને એક ટીકીમને વધારે ખર્ચ લાગશે. નોટપેડ કાગળ નહિ લેવામાં આવે. ઠે. વેરા લક્ષમીચંદ કલ્યાણજીની દુ. Page #55 -------------------------------------------------------------------------- _