________________
(૪૦) નિવારે સવ હર્ષિત છું, સુખ લેવા અભરાભરણ, સેવક ઇચ્છે ચર્ણ સેવા. પ્રભુ.
શ્રી ચંદ્રપ્રભુસ્વામિનનું વન, આશાવરી જોગીઓ, છોડીને જાઉં હું એકલી, પ્યારા તુજ પ્યાર. (એ રાહ) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી અંતર્યામી ત્રિલોકનૃતાત; સર્વ વ્યાપક મુક્તિ દાયક, સર્વેશ છો શાક્ષાત. શ્રી. ટેક. ઈક્ષાગ કુળે આદિત્ય છે, છો વિશ્વ વિશે વિખ્યાત; ભવાટવી-ભ્રમણ નિવાર, એ કષ્ટ કાપો કાન. શ્રી. માહાસન પ પિતા, ને લક્ષ્મણ ભાત; ભવાટવી–ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપે કાત. શ્રી. ચંદ્રપુરી નગરીના નાથ, કરે ભવ–દવથી શાન્ત; ભવાટવી–ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપો કાત. શ્રી. કરો અનાથ સઘ સર્વશ, છું અનાથ સત્ય વાત; ભવાટવી ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપે કાત. શ્રી. સંકટ સંસાર સાયરનું, ન હું કથીશકું નાથ; ભવાટવી-ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપો કાન્ત. શ્રી, દુર્લભ દર્શ છે દયાળ, ભાંગે મુજ મનની ભ્રાંત; ભવાટવી ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપો કાન્ત. શ્રી. દયાસિંધુ દાતા ત્રિલોક ત્રાતા, જાણે છે સર્વ વાત; ભવાટવી–ભ્રમણ નિવારે, એ કષ્ટ કાપ કાન્ત. શ્રી. ચર્ણ-સેવા દ્યો શરણે ગ્રહી, જિન–નામ જપું દિનરાત; ભવાટવીભ્રમણ નિવારે, એ કષ્ટ કાપ કાન્ત. શ્રી.