________________
(૩૭). છે સર્વેશ્વર સહુને સુખકારી. પ્રથમ. નાભિ નરેશ-સુત મરૂદેવી નંદન; વંદન કરૂં ઉરે ઉમંગ ધારી. પ્રથમ. વિનીતા નયરી–પતિ હર્ષ અતિશય; પ્રાપ્ત દુર્લભ દર્શ સુખકારી. પ્રથમ. અષ્ટાપદ-પ્રભુ છે અનાથ-નાથ; કરે સનાથ મમ કષ્ટ નિવારી. પ્રથમ. ત્રિભુવન-ત્રાતા સદ્ગતિ–દાતા; જ્ઞાતા છો પરંમ પર પકારી. પ્રથમ. સકળ અઘ–હ અચળ સુખ-કર્ત; ભ, ઘો સેવા મમ સ્વાર્થ સુધારી, પ્રથમ.
શ્રી અભિનંદન સ્વામિનું સ્તવન,
દિડી. પ્રભુ અભિનંદન, અરજ ઉર ધારી; કરો કૃપા નાથ, મમ સુસ્વાર્થી સુધારી; અશરણુ શરણ, શરણ ધો સુખકારી.પ્રભુ.(ટેક.) સંબર નરેશ–સુત, છે અનાથ-નાથ; સિદ્ધાર્થ –નંદન કેરા, ગાઉં ગુણ ગાથ; ઇક્ષાગ કુળ–સૂર્ય, વંદુ જેડી ય હાથ. પ્રભુ. દયાસિંધુ દાતા, અયોધ્યા પુરી-ઈશ, સમેતશિખર-સ્વામિન,દર્શ ધો જગદીશ;
સ્મરણ આપનું પ્રભુ, ઇચ્છું અહનિશ. પ્રભુ. ભવાટવી-ભ્રમણ, દેવાધિશ દેવા;