________________
(૩૮) વિજય યક્ષ વિજય કરજે, દેવી ભૃકુટી શંસય હરજે; યક્ષ બ્રહ્મ સુ યશ આપો, દેવી અશકા કષ્ટ કાપ; ભમ શિરે તમ કર સ્થાપિ, મુજ વિનતિ ધ્યાને ધરે. શાસગરૂડ યક્ષ ગુણવંતા છે, દેવી નિર્વાણ સુખ કર્તા છે; વરૂણ યક્ષ કરજો વાર, છા દેવી નર દત્તા સુખ કાર; ગેમેધ યક્ષ સુ શક્તિ અપાર, અંબીકા આશા પુરે. શાસન. પાર્શ્વ યક્ષ તમ પ્રતાપ થકી, માતુ પદ્માવતી કરે કૃપા અતિ; માતંગ યક્ષ કરું રચના સાર, સિદ્ધાયિકા ઘો સુબુદ્ધિ અપાર, જય જય શબ્દનો થાય ઉચ્ચાર, તમકૃપાથી આ ગ્રંથ મુંધરે. શાસન શ્રી રૂષભદેવ સ્વામિનું સ્તવન,
સિંહાને કરે. તારૂણી તુજથી નથીરે જુદાઈ (એ રાહ.) પ્રથમ પરમેશ્વર પ્રાર્થના સ્વીકારી, કષ્ટ નિવારે ભવ પાર ઉતારી. પ્રથમ. (ટેક.) અક્ષાગ કુળ વિશે ભાનુ સમ શોભિત;