________________
(૩૭)
ભ્રાંતિ
ઐયાંસ નાથ શ્રેયકારી, વિધા ધરા કરે સ્તુતિ પ્યારી; ગહનગતિ ન્યારી ન્યારી, સુકિતી જગ મધ્યે જામી. વધુ શાન્તિ દાયક સ્વામી શાન્તિ, નિવારે ભવ–ભય સર્વ સકળ સુઅર્થ પ્રભુ સુધારી, કરો કૃપા કટ વામી. મુનિ સુવ્રુત્ત ત્રિલેાક ત્રાતા, દીવ્ય દયા–સિધુ દાતા; ભવાટવી ભ્રમણૢ નાથ નિવારી, સદ્ગતિ ઘો સર્વસ્વામી.વ. નેમિનાથ કરૂણાનિધિ, સવર્ બખ્શા સત્ય સિદ્ધિ; પ્રચંડ ભવેાદધિથી તારી, કરૂણા કરી નિષ્કામી. પાર્શ્વનાથ પ્રતાપે અતિ, પામે દુર્લભ સદ્ગતિ; અધએધથી ઉગારી, નિર્ભય કરા ભયથી સ્વામી.. મહાવીર પ્રભુ ટાળે વિપત્તિ, દેસુખદ શિવ-સપત્તિ; અસહ્ય દુર્ગતિ વિદારી, સરણે ચહા નિશ્ચળ નાખી. ૬.
વંદું.
શાસનયક્ષ યક્ષણીઓ-સ્તુતિ, લાવણી, છે જનપાલક ટાલક દુ:ખનેા. (એ રાહ ) શાસન યક્ષા સહાય કરે,
શાસન યક્ષણીએ કટ હા. શાસન.(ટેક) ગોમુખ યક્ષ હું પર મહેર કરી, દૈવી વિનતિ સ્વીકારા ચક્રેશ્વરી; પક્ષ નાયક છે. મહા બળવાન, કાલિકા માતુ કરેા કલ્યાણું; સદા શુભ કત્તા છે. ગુણુ ખાણ, છે આશ્રય તમ કેરે। . ખરેા. શાસન
વંદુ.