________________
(૨૭). જાઊં નહિ દૂર કયાંહી; સત્ય વાતરે. સુણો. દ્વારે ઊભો આપને નિત્ય, અવનિનાથ રે. સુણે. કુંભ રાય પિતા; પ્રભાવતિમાતરે. સુણે. બાળબ્રહ્મચારી, પ્રતિબધ્ધો સાથરે. સુણે. મુજ પ્રતિબોધ કરે, પ્રભુ આજરે. સુણો. જેઠાલાલનાં કરે, સહુ સફળ કાજ રે. સુણો. કરૂં અરજ આપને પ્રભુ, જોડી હાથરે. સુણે. આપ શિવ સંપત્તિ, કૃપાનાથરે. સુ.
雷雷雷雷雷雷當當
શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન, ગરબી-મીઠી આંખલડી મારીને, કાળજુ કરીયું રે; કાળજું
કોરિયુંરે, ચિત્ત ચોરિયું રે. મીઠી. (એ રાહ) વદ વિશમા જિદ્રક સુખ કારણે રે, સુખ કારણેરે દુઃખ વારણે રે. વંદે. ટેક. નિશદિન ધ્યાન ધરૂ એક ચિતે રે; ભવોભવ ભ્રમણ વિદારણે રે. કર જોડી સમૂખ ઉભેછું; આશા ધરીને પ્રભુ તુમ બારણે રે. વદે. ચર્ણ-સેવા દેઈ ભવભય નિવારે; દૂર કરે દુઃખદ ગતિ ચારને રે. પઘા રાણીસંત પૂર્વ પુણ્યથી પામે;
વંદે.