________________
(૩૨)
કળસ
ચોવીશ જિનવર દેવ, પ્રણમે; વીશ જિનવર દેવ. ટેક. શત્રુંજયાદિક સર્વ તિર્ય, જ્યાંજિન–બિંબ ભરેવ; પ્રણમ.એ. ભાવનગર વડવાગામ મધ્ય ગુરુગુણ વૃદ્ધિ સદેવ; પ્રણમે ચો જેઠાલાલ માણેકચદેજિનગુણુ, માળા હર્ષે રચેવ,પ્રણ ઓગણસ પીસ્તાળીસસાલે, માસ પ્રથમ ગુણેવ.પ્રણો, પક્ષ ઉજ્વળ પંચમિદિન મહોત્સવ,જ્ઞાનઉઘાત કરેવાપ્રણો, ધૃતની અતિ પ્રગટી દીપમાળા,વાજિત્રનાદ સુખેવ,પ્રણામો જૈન અભિલાષી સભામંડળ સહુમુખ જયજયઉચરેવચ્ચે
સમાપ્ત.
अथ श्रीमहामुनिराज श्री वीरविजयजी महाराजकृत स्तवनो.
- શ્રી આદિનાથજિન સ્તવન, કયા છબી લાગત પ્યારી, મારૂ દેવા–નંદકી;
કયા છબી લાગત પ્યારી. મારૂ (આંકણી) રતનજડીતકે મુગટ મનહર, કુંડલ ઝલકત ભારી, કયા(૧) મોતીયન હાર બાંહેબાજુબંધ, છીટેક કેશકાલી કાલી કયા (૨) સમવસરણમે ચામુખ સુરતા, મુરત પ્રભુજીની સારી.કયા (૩) દેખ દરસ સબકો મનહરખ્યો, ચિત્ર જાત સૂરનારી કયા (૪) બાલચંદ્ર પ્રભુ અધમ ઉધારણું,ચરણશરણ બલીહારી.ક્યા (૫)