________________
(૩૩) શ્રી ચંદ્રપ્રભજિનસ્તવન
રાગ ઇદ્રસભા. દાદર. ચંદ્રવદન શુભ ચંદ્ર પ્રભુ તારા; દેખી દિલ શાંત મન ચકોર રીઝે માહરા ચંદ્રવદન.(ટેક)1 નયન યુગલ ભયે શાંત રસ તાહરા; પ્રભુ ગુણ કમલ ભમર મન માહરા, ચંદ્રવદન. ૨ પ્રભુ તેથી જ્ઞાન સહી માનસર તાહરા; ઉહાં મન હંસ ખેલે રાત દિન માહરા, ચંદ્રવદન. ૩ પ્રભુ કરૂણ હમસે ભઈ તાહરી; તબ મદ મોહ કીસિવિંદ ખુલી માહરી, ચંદ્રવદન. ૪
અતિ ઉત્કંઠા મેં દર્શ ચાહું તાહરા; કરમક ફંદસે જે ભાગ્ય ખુલે માહરા. ચંદ્રવદન. ૫ ભાવ પુરે વાસ ભયા ખાસ પ્રભુ તાહરા; સિદ્ધ હુવા કાજ વીરવિજય કહે માહરા, ચંદ્રવદન. ૬
અથશ્રી ગિરનારજીમંડણશ્રી નેમિનાથજિન સ્તવન. મેં આજે દરિશણ પાયાશ્રીનેમનાથજિન રાયા. મેં (આંકણી) પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા; કરો કે કંદ છેડાયા, બ્રહ્મચારી નામ ધરાયા; જિને તેડી જગકી માયા, જિનેમેં આજે ૧ રેવત ગિરિ મંડણ રાયા, કલ્યાણક તીન સહાયા; દિક્ષા કેવળ શિવરાયા, જગતારક બિરદ ધરાયા; તુમે બેઠે ધ્યાન લગાયા, તુમેમેં આજે ૨