________________
(૩૦)
બવજળથી આપનિસ્તર્યા,ટાળા મારા એહુ ત્રાસ.(૨)નેમિ જિ કૃપા કરી ઉદ્દારાને, જેઠાલાલ દીનદાસ; (૨) સનમૂખ રહી એમ વીનવે, કાપા ભવભય પાસ.(૨) નેમિ જિ
શ્રી પાર્શ્વનાથનું સ્તવન.
સત્ય.
મુજે છે. ચલા ખનઝારા. (એ રાહ.) સત્ય આશ્રય જિવેંદ્ર તમારા, મુજ વિનતિ પ્રભુ સ્વીકારો. સત્ય. (ટેક.) સૂણા વેવિશમા પ્રભુ પા, કરે અર્જ ઉભા રહી દાસ; માની લેજો મુજરા મારા, મુજ વિનતિ પ્રભુસ્વીકારે. સત્ય. ભવ ભવ ભમતાં હું આજ, તુમ દર્શન પામ્યા મહારાજ; પૂર્વે પુણ્યાયથી તારા, મુજ વિનતિ પ્રભુ સ્વીકારા. તમે નાગધરણીધર' કીધેા, તમે ‘ક્રમ’તે એધજ દીધેા; થયા જગ જશ જય વિસ્તારા,મુજ વિનતિપ્રભુ સ્વીકારો.સત્ય. તમે ધ્યાન બટા ગંભીર, રહ્યા મેરૂ તણી પેરે ધીર; અનંત સંસારથી ઉગારા, મુજવિનતિ પ્રભુ સ્વીકારી. સત્ય. નવખંડા' પચાશરા' પાર્શ્વ, ભીડભંજન યંભણુ વાસ. ગાડીચા’ આશ્રય તમારા, મુજ વિનતિ પ્રભુ સ્વીકારા,સત્ય, નૃપ ‘અશ્વસેન' કુબેચ’દ્ર, માતા ‘વામા' કુ જિવેંદ્ર; ભવાટવી—ભય નિવારા, મુજ વિનતિ પ્રભુ સ્વીકારીશ. સત્ય. હું ધ્યાન ધર્ં પ્રભુ તમારૂં, હવે કાપેા મહા સંકટ હમારે; ભવભ્રમણથી કરા છૂટકારા, મુજવિનતિ પ્રભુ સ્વીકારા.સત્ય. લળી લળી તુમ પાયે લાગું, મુખ અવિચળ સુખ હું માગું,