________________
श्रीजिन-स्तवनावळी.
મી જગત્પતિ, પ્રભુ આપ સન્મતિ. એ રાહ) શ્રીજિકુંદ દેવ, સાય તખેવ, શુભ કામના પ્રસંગે, થાઓ નિત્ય મેવ. શ્રી નિણંદ. (ટેક) રૂષભદેવજી રક્ષા કરજો, શાંતિ કરે નિજ શાંત; નેમનાથ રેમે નજર કરીને, ભાગ સઘળી બ્રાંત. શ્રીજિર્ણદ. પાર્શ્વનાથ પ્રભુ કૃપા કરીને, આશા પૂરે મુજ; વર્ધમાન જિન જશ ગુણ વૃદ્ધિ, કરવા સમર્થ તું જ.શ્રીજિર્ણદ. ગૌત્તમ ગુણેશ લબ્ધિ દાતા, જ્ઞાન ગુણ ભરપૂર; અરિહંતાદિક નવ પદ ધ્યાને, દુઃખ ચિંતા ચકચૂર થીજિસુંદ. સિદ્ધ ચક્ર સિદ્ધિ પદ આપો, સકળ સુક્રત્યો માંય; સમકિતવંતા સર્વે થાઓ, સાસન–દેવી સાય. શ્રીજિર્ણ. જ્ઞાન વૃદ્ધિ શ્રીગુરૂ પ્રતાપે, કહે છે જેઠાલાલ; શુદ્ધશ્રાવક સુખસંપત્તિ પામે,જયજય મંગળમાળ. શ્રીજિણું.
કુંડળીઓ છંદ. પિલા પદથી સમરિયે, અરિહંત ભગવાન આચાર્ય ઉવઝાયજી, સાધુ નમે ગુણ ખાણ; સાધુ નમો ગુણ ખાણ, પંચમા'વૃત્ત સુવાણ દર્શ જ્ઞાન ચારિત્ર, કરે તપ કુકર્મની હાઉં; આદિ શાંતિ નેમ પાર્શ્વ જિન,વીરપ્રભાતની વેળા;