________________
સાય કરો.
નિર્મળ જ્ઞાન ગુણેશ સહી રે; નિષ્કામી નિશ્રળ કૃપાળુ, ભેટયા ઉછરંગ ઉર મહિ રે. મનહર મૂત્તિ શ્રી સ્વામિનની, “સુપતિ કુળે દિનકર ભઈ રે; સર્વ મિથ્યાત્વ તિમિર પરહરતાં, દુર્ગતિ–પીડા દૂર ગઈ રે. સપ્તમ જિન સમ ભયને નિવારે, મુક્તિ-ગતિનું દાન દઈ રે; સેવક જેઠાલાલની ઇચ્છા, પ્રભુ આપ-દર્શથી પૂર્ણ થઈ છે.
સાય કરે.
સાય કરો.
શ્રી ચંદ્ર પ્રભુનું સતવન જોઈ ટીપણું ને વાત કહું આજ સાચી રે. (એ રહ) નિરખી ચંદ્ર પ્રભુ–મુખ, થયે આજ રાજી રે; થયે આજ રાજી રે, થયો આજ રાછરે. નિરખી (ટેક) વિકાશીત કમળ સમેવડ નયણાં, પ્રભુ મુખ પુર્ણ ચંદ્ર સમતા સાગર શ્રી જિન નિરખી, ઉપ અત્યાનંદ, નિરખી. મેહાદિક સહુ દેષથી મુક્ત, સમતા જ્ઞાનથી છે સ્નેહ; કામ કોધ મદાદિ નિવારી, રાગને દીધો છે. નિરખી. નિરાકાર નિરંજન સ્વામી, નિશદિન પ્રણમું પાય;