________________
સર્વેશ આપ–સેવકો સદા, પામ્યા છે અતિ સુખ સંપદા; જેઠાલાલ શ્રી જિન પૂજતાં, ચિત્તવૃત્તિ શરદ ચંદરે આવ્યો.
બી પદ્મ પ્રભુનું સ્તવન, ગાર હવે સજીએ, ગુણરે દાસી, શૃંગાર. (એ રાહ.) પદ્મ પ્રભુની સેવા કરેરે ભવી; પદ્મપ્રભુની સેવા. (ટેક.) સકળ સુખદાયક છે પ્રભુ-ભક્તિ; સમર્થ શિવ પદ દેવા, કોરે ભવી; પદ્મપ્રભુની. પુર્ણ–શશી સમમુખ સુચક્ષુ; સુંદર સુમતા ધરેવા, કરે ભવી. પદ્મ પ્રભુની. સહસ્ત્ર “વસૂ મુનિ લક્ષણ ધારી; ભિંતર ગુણ ભરવા, કરે ભવી. પદ્મ પ્રભુની. સુરનર કિન્નર પ વિધા ધરે; ઉમંગે ભક્તિ કરવા, કરે ભવી. પદ્મ પ્રભુની. દેવીદેવાદિક બહુછે જગતમાં; નહિ એઓ પ્રભુ આપ જેવા. કરોરેવી. પા પ્રભુની. પ્રભુ-પૂજને મહામ્ય બહુ ભાવે; જુઓ, જિનસૂત્રો અનેવા, કરે ભવી. પદ્મ પ્રભુની. નિશદિન “નમણુ વિલેપના દિક; દ્રવ્ય પૂજન ધર હવા, કરે ભવી. પા પ્રભુની. ધર' નરેશકુળે દિનકર પ્રકટો; વ મુનિ અઠોતેર.