________________
'
તે
જ
'
કાકી Asીરો
**
મારા પ્રિય મિત્ર શા. મગનલાલ વિ. લક્ષ્મીચંદે આ લઘુ ગ્રંથ રચવા વગેરેમાં સંપુર્ણ સહાય કરી છે. તેને
સદાને માટે આભારી છું. હે પ્રિય જેનબંધુઓ ! મારી સ્વલ્પ મતિથી રચાએલા આ પુસ્તકમાં જે જે દોવો આપને દષ્ટિગોચર થાય તિ સુધારી વાંચવા વંચાવવા વગેરે સસ્તી લઈ અને તે દેવોની ક્ષમામા અપી મને વિદિત કરશો જેથી હું તે દોષો સુધારૂં. આ પુસ્તકનો સદુપયોગ કરી મારા પરમપ્રિય જન બંધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની દુર્લભ કૃપાને સત્વર પ્રાપ્ત કરશે. તથાસ્તુ!
ગ્રંથકd.
"
1.
*
I RE