________________
(૧૮) જિન સુથી પાવજો રે. ભવી જિન ભગવઈ જ્ઞાતા “રાયપાસેણો', જીવા ભેગમ જણાવજો રે. ભવી; જિન કલ્પ માહાનિસિથ મરણ વિભકિત, સૂત્રે ધ્યાન લગાવજે રે. ભવી; જિન. કુમતિ કુપંથી કલ્પિત મતના, શિયલ હિન સંગ નિવારજે. ભવી જિન રાયસુગ્રીવ–સુત સુગતિ દાયક, રામા માતા–સુત ધ્યાવજે રે. ભવી; જિન. સુવિધિથી “સુવિધિ જિનસેવા, કરીને ભાવના ભાવજો રે. ભવી જિન વૃદ્ધિ ગુણે જેઠાલાલ માણેકથંદ, દુર્લભ પ્રભુદર્શાવરે. ભવી; જિન
શ્રી શિતળનાથનું સતવન, પ્રભુ તેરા નામકી લે મુને લાગી, છેડ દુનિયા
હાંહાંરે (૨) હુવા મેં ત્યાગી. પ્રભુ (એ રાહ) શિતળ જિન આપ–શરણે હું આ ભવોભવ હાંહાંરે; ભ્રમણ ગુમા. શિતળ જિન.
ટેક. ભવ દાવાનળે શ્રમિત થએલો, શાંતિ કરણ ખૂબ ધાયે; ફિરત ફરત સબ જગમ હૃઢત, મેં શિતળાજન પાયો. શિ. દુષ્ટ ચારેગતિ ચેદિશ અગ્નિ, કષાય કાષ્ટ જળાય; કષ્ણ લેષાદિક ઘુમડ ધુધરે, આ રૂદ્ર ચઢા, શિતળજિન