Book Title: shaddarshan Samucchay Satik Sanuwad part 01
Author(s): Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ પદ્દન સમુઢ મા - ૨ 3 IIIIIIIIIIIIII) આભાર t ત્ત . પદર્શન સમુચ્ચય (ભાવાનુવાદ) (ભાગ - ૧-૨) : પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર : (A) પરમશ્રદ્ધેય સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદઆચાર્યદેવેશ શ્રીમવિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી (i) શ્રીમતિ છગનીબેન નેમીચંદજી મુત્તા પરિવાર રીલીઝીયસ ટ્રસ્ટ, ગામદેવી જૈનસંઘમાં પ્રથમવાર થયેલી પર્યુષણ પર્વની આરાધનામાં થયેલી જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી તથા (i). શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જેને જે. મૂ. સંઘ નાસિક શ્રીસંઘની જ્ઞાનનિધિમાંથી તેમજ (B) શ્રી સૂરિરામ શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ વિદ્વદર્ય પૂ. મુનિરાજ શ્રી વિશ્વદર્શનવિજયજી મ.સા.ના સદુપદેશથી શ્રી તારદેવ જેને સોનાવાલા સંઘની જ્ઞાનનિધિમાંથી આ પુસ્તક છપાવવા માટે જ્ઞાનદ્રવ્ય મળ્યું છે. તમારા સંઘે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. જન્માર્શ પ્રકાશન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 436