Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 2
________________ યોગવિંશિકા એક પરિશીલન : પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ સ્વ. આ.ભ. શ્રીમવિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી વિ. મુક્તિચન્દ્રસૂ. મ.સા. ના શિષ્યરત્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી. વિ. અમરગુપ્તસૂ. મ. સાહેબના શિષ્યરત્ન આ. વિ. ચન્દ્રગુપ્તસૂરિ : આર્થિક સહકાર: પૂ. પરમારાધ્યાપાશ્રીના આજ્ઞાવર્તિની પૂ.સા. પરમપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.ના શિષ્યાપૂ.સા.શ્રી ભાગ્યપૂર્ણાશ્રીજી મ. અને પૂ.સા.શ્રી દર્શનપૂર્ણાશ્રીજી મ. ની સંયમજીવનની આરાધનાની અનુમોદનાર્થે તેમજ સ્વ. રજનીકાન્તભાઈ એફ. વોરાના પયસ્મરણાર્થે વોરા તેજસ રજનીકાન્તભાઇ (પણે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 130