Book Title: Yogashastram Part_3
Author(s): Hemchandracharya, Jambuvijay, Dharmachandvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 12
________________ સ્વાપજ્ઞવૃત્તિસહિત યાગ શાસ્ત્રના 11411 Jain Education Inter eeeeeeee સામાન્ય રીતે ચાર પ્રકાશના જ મુખ્યતયા પડન-પાડનમાં પ્રચાર છે, પર’તુ ધ્યાનયોગની દૃષ્ટિએ જોઈએ તે અતિદુર્લભ અને અતિમૂલ્યવાન સામગ્રી યોગશાસ્ત્રના આ ત્રીજા વિભાગમાં ૫ થી ૧૨ પ્રકાશમાં છે. પરિશિષ્ટા--પ્રથમ તથા દ્વિતીય વિભાગમાં અમે શુદ્ધિપત્રક આપેલું છે જ. છતાં યે જે અશુદ્ધિ તેમાં જણાવવાની રહી ગઈ છે તે, તથા ત્રીજા વિભાગમાં મુદ્રણ વખતે જે જે અશુદ્ધિ રહી ગઈ છે તે સ્થાને શુદ્ધ પાડો જણાવવા માટે અમે પ્રથમ પરિશિષ્ટમાં શુદ્ધિપત્રક આપેલું છે. સટીક યોગશાસ્ત્રના મુદ્રના પ્રારભ થયા ત્યારે શાં. હું. આ બે પ્રતિઓના સંસ્થાના ( જૈન સાહિત્ય વિકાસ મંડળના ) પંડિતે નોંધેલા પાડભેદો જ અમારા સામે હતા, તે પછી સંપૂ. તથા દે. પ્રતિ અમારા પાસે આવી હતી. આમાં જે જે વિશિષ્ટ પાડભેદો અમને જોવા મળ્યા તે ખીજા પરિશિષ્ટમાં આપ્યા છે. સંપૂ. તથા દે. પ્રતિના પરિચય અમે ખીજા વિભાગની પ્રસ્તાવનામાં આપેલા છે. ત્રીજા પરિશિષ્ટમાં ચોગશાસ્ત્રના મૂળના શ્લોકોનો અકારાદિક્રમ આપેલા છે. ચેથા પરિશિષ્ટમાં ચાગશાસ્ત્ર મૂળમાં ઉદ્ધત કરેલા શ્લોકોના અકારાદિક્રમ ઉપલબ્ધ મૂળસ્થાન સાથે આપેલા છે. પાંચમા પરિશિષ્ટમાં ચેાગશાસ્ત્રસ્ત્રાપન્નવૃત્તિમાં ઉદ્ધૃત કરેલા પાઠાના તેના ઉપલબ્ધ મૂળસ્થાન સાથે અકારાદિક્રમ આપેલા છે. છઠ્ઠા પરિશિષ્ટમાં, ચેાગશાસ્ત્રના પ્રારંભના ચાર પ્રકાશની કોઈક પૂર્વમહષિ વિરચિત અણુ આપેલી છે. પ્રાર’ભના ચાર પ્રકાશ ઉપર ઘણી વિસ્તૃત સ્વાપન્નવૃત્તિ છે. પરતુ જેમને સંક્ષેપમાં આના અર્થ જાણવા હોય તેવા અભ્યાસીઓને ઉપયોગી થઈ શકે તે માટે ભિન્ન ભિન્ન વિદ્વાનોએ પ્રાર'ભના ચાર પ્રકાશ ઉપર સંક્ષિપ્ત અવાણુ ંઆ રચેલી છે. જુદા જુદા હસ્તલિખિતગ્રંથભંડારોમાં આ અવકૃત્તુિ મળે છે. આ અવયુઆિ સ્વોપત્તવૃત્તિનું સંક્ષિપ્ત સ્વરૂપ જ છે એમ કહી શકાય. આવી ત્રણ-ચાર For Private & Personal Use Only eeeeee તૃતીય વિભાગની પ્રસ્તાવના 114 11 ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 632