________________
પન્નવૃત્તિ સહિત યોગશાસ્ત્રના
દાતીય કવિભાગની
પ્રસ્તાવના
I
II
aaaaaaaaaaaaSaasBewafael
ગોરખનાથે રચેલા અમનસ્કગ સાથે અમે ટિપ્પણમાં જે તુલના આપી છે તે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
પાંચમાથી બારમા પ્રકાશ સુધીમાં, જે જે ધ્યાનશતક આદિ ગ્રંથને આધાર લઈને આભ૦ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે તે તે વાત જણાવી છે તે જણાવવા માટે, તથા કેટલેક સ્થળે તે તે વિષયમાં ગ્રંથમાં કેવા ઉલેખે મળે છે તે સરખાવવા માટે અમે પુષ્કળ ટિપ્પણો ઠામ ઠામ આપેલાં છે.
પ્રારંભના સટીક ૧ થી ૪ પ્રકાશની તે તે ગ્રથ સાથે તુલના પ્રથમ તથા દ્વિતીય વિભાગમાં અમે ટિપ્પણમાં આપેલી છે જ. છતાં જ્ઞાનાર્ણવ તથા શ્રાવકાચાર સાથેની તુલના બાકી રહી ગઈ હતી. તે છઠ્ઠા પરિશિષ્ટમાં ટિપ્પણમાં અમે આપેલી છે. તે ઉપરાંત, ૧ થી ૪ પ્રકાશની સ્વપજ્ઞવૃત્તિના ઘણે અંશેની તથા ચાર પ્રકાશના મૂળના પણ કઈક કોઈક કલેકેની તુલના બાકી રહેલી હતી, તે અમે સાતમા પરિશિષ્ટમાં વિસ્તારથી આપેલી છે. તે ઉપરાંત, સટીક પાંચમાંથી બારમાં પ્રકાશની તુલન પણ જે અમારા ધ્યાનમાં આવી તે સાતમાં પરિશિષ્ટમાં આપેલી છે.
આ પરિશિષ્ટ તથા ટિપ્પણના પરિશીલનથી ઘણી ઘણી વાતે વાચકોને એક જ સ્થળે જાણવા મળશે અને વાચક સ્વયમેવ સરખામણી કરી શકશે.
બારમાં પ્રકાશને અંતે, કુમારપાળ મહારાજની પ્રાર્થનાથી આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથની કેવી રચના કરી છે તે જણાવીને ગ્રંથની સમાપ્તિ કરી છે.
૧ ગપ્રેમી સ્વ. શેઠ અમૃતલાલ કાલીદાસ દોશીનું અમનસ્કગ ગ્રંથ તરફ પ્રાયઃ સર્વ પ્રથમ ધ્યાન ગયું હતું. તેમણે નમસ્કાર મહામત્રના પરમ ઉપાસક અને પ્રચારક, મારા ઉપકારી પૂજ્યપાદ પં. શ્રી. ભદ્રકવિજયજી મહારાજને આ વાત કરી હતી. પછી તેઓશ્રીએ મને કહ્યું હતું. તેથી એ ગ્રંથ મંગાવીને તેમાં જે જે ભાગે મને તુલનીય લાગ્યા છે તે ભાગે ટિપ્પણમાં અમે આપી દીધા છે. કારણ કે આ ગ્રંથ આપણે ત્યાં ભાગ્યે જ જાણીતું છે અને મળો પણ દુર્લભ છે. ગશાસ્ત્ર સાથે જે જે તુલનીય ભાગે છે ત્યાં ત્યાં-~-~-~~-~આવી અંડરલાઇન અમે આપેલી છે.
aaaaaaaaaaaaaaaaaaaaaaaaa
| ૪ |
Jain Education Intel
For Private & Personal Use Only
ainelibrary.org