________________
નિતીય
પણવૃત્તિ સહિત
વિભાગની પ્રસ્તાવના
થાગ
શાસ્ત્રના
૨૫ +1
આ
ય-શાળ "દાદ્યો વા -વંદ રાવ હિસિ અય ઘટTI વટ્ટીમાં મદૂળિ તિoor શોસિયે ” | જૈવ त्ति तबए पढमं जं घयं पक्खित्तं..."तिणि घाणे पयति ते चलचलेंति तेण तं चलचल.......... पच्चंति ते ण चलचलेंति अतो બતા “જ્ઞત શnif" સYI[ વિ વિદi ”ની વાણી યા બનીનવાથી વા સંવ(થ ?) વા || ૬૨-૨૨
ओगाहिमविगतीओ पण्णत्तीए कप्पति ।... पं० १३-१४ गुरु अणुण्णाते कप्पंति, अणणुप्णाते पुण ण कप्पंति । तस्स भयणा । ગતિ અTrumતિ મુંન્નતિ અUTTIતો વા વધીy""""" ]
આ ગ્રંથન ટિપ્પણોમાં તથા પરિશિષ્ટમાં ‘મુનિશ્રી અનંતકીર્તિદિગંબર જૈન ગ્રંથમાલા (મુંબઈ)માં વિક્રમ સં. ૧૭૯ માં પ્રકાશિત થયેલા અમિતગતિવિરચિત શ્રાવકાચારને અમે સર્વત્ર ઉપયોગ કર્યો છે, તેમાં અનેક સ્થળે અશુદ્ધિઓ હતી, તે અમારી મતિ પ્રમાણે અમે સુધારી છે. સાતમું પરિશિષ્ટ છપાતું હતું ત્યારે અમારા જાણવામાં આવ્યું કે સોલાપુર (મહારાષ્ટ્ર) ના જૈનસંરકૃતિસંરક્ષકસંઘે જીવરાજ જેનગ્રંથમાલામાં શ્રાવકાચારસંગ્રહના પાંચ ભાગો પ્રકાશિત કર્યા છે, તેમાં ભાગ ૧ માં આ ગ્રંથ વિકમ સં. ૨૦૩૨ (વીરનિર્વાણુ સંવત્ ૨૫૦૨, ઈસવી સન ૧૯૭૬) માં પ્રકાશિત કર્યો છે. તેથી એ ગ્રંથ મેળવવા ઘણે જ ઘણા પ્રયત્ન અમે કર્યો, છતાં અમને મળી શકયે જ નહિ. શ્રાવકાચારના બધા ઉલલેખ છપાઈ ગયા પછી, હમણે વારાણસીના પાર્શ્વનાથવિદ્યાશ્રમ પાસેથી તેના સંચાલક ડો. સાગરમલજીના સૌજન્યથી અમને વાંચવા મળે છે. જો કે તેમાં પણ કેટલીક નવી અશુદ્ધિઓને ઉમેરે થયા છે, છતાં તેમાં ઘણું શુદ્ધપાઠો છે. તેના આધારે શુદ્ધિપત્રકમાં શ્રાવકાચારના શુદ્ધપાકે અમે આપ્યા છે. તેને ઉપગ કરીને જ વાંચવા માટે વાચકોને વિજ્ઞપ્તિ છે.
આ શ્રાવકાચારસંગ્રહના પ્રથમભાગમાં અમિતગતિવિરચિત શ્રાવકાચારના કલેકેને આધાર લઈને રચાયેલાં કેટલાંક યંત્રો પૃ૦ ૪૦૯, ૧૦, ૧૧, ૧૨માં આપેલાં છે. યોગશાસ્ત્રમાં પૃ૦ ૧૧૨૧-૧૧૨૨ માં છે તેના કરતાં જુદા પ્રકારનું ગણધરવલયયત્ર પણ તેમાં છે, વિશેષ જિજ્ઞાસુઓએ તેમાં જોઈ લેવું.
For Private & Personal Use Only
૨૫
Jain Education Inte
jainelibrary.org