________________
ગશાસ્ત્ર તથા તેની
પત્તવૃત્તિ
૪૩
પ્રકાશ ૩, લેક ૧૨૩ ની વૃત્તિમાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદનના સૂત્રોનું સ્પષ્ટીકરણ છે, તેમાં શિક્રસ્તવનું વિવરણ અગ્રસ્થાન ભગવે છે.
પ્રકાશ પ ની વૃત્તિમાં હઠગની પ્રક્રિયા વિસ્તારથી સમજાવાઈ છે. અને એના કારણ તરીકે એ શરીરના આરોગ્ય માટે અને કાલજ્ઞાન વગેરેમાં ઉપયોગી છે એમ કહ્યું છે.
સામ્ય-હેમ ત્રિષષ્ટિ (પર્વ ૧૦, સર્ગ ૨) ના કલેક ૬૦ ઈત્યાદિ. પ્રકાશ ૧ શ્લોકરની વૃત્તિગત બ્લેક ૮ વગેરે સાથે મળે છે.
ધર્મબન્ની મુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિને કેટલેક અંશ આ વૃત્તિમાં અક્ષરશઃ અપાય છે, એમાંમુનિશ્રી જંબૂવિજયજીનું કહેવું છે.
પ્રકાશ ૮, લેક ૪૬ ની વૃત્તિમાં અપાયેલ બીજો મંત્ર સંસ્કૃત શકસ્તવ (પૃ. ૨૪૪)માં જોવાય છે.............
અવતરણે–પજ્ઞ વૃત્તિમાં અયોગ-વ્યવછેદ-દ્વાર્વિશિકાના ઉલેખપૂર્વક એમાંથી ૧૨ મું, ૨૨ મું અને ર૭મું એમ *પડ્યો અને વીતરાગ ઑવના ઉલ્લેખપૂર્વક કેટલાંક “પદ્યો અવતરણ રૂપે અપાયાં છે. '
વળી સિદ્ધહેમશબ્દાનુશાસન, ઉણાદિસૂત્ર અને અભિધાનચિન્તામણિમાંથી પણ અવતરણ અપાયાં છે. આ ઉપરાંત ચિરંતનાચાર્યની કઈક કૃતિમાંથી પ્રતિક્રમણની વિધિને અગે ૩૩ પાઇ ય 'પઘો (ગાથા) ઉદ્ધત કરાયાં છે. વળી પિતાના ગુરુની કઈ કૃતિમાંથી અને હરિભદ્રીય સમરાઈચચરિમાંથી તેમ જ નીચે મુજબની અજન કૃતિઓમાંથી પણ અવતરણ અપાયાં છેઃ
૧ આ કુમારપાલચરિત્ર( પ્રાકૃત દયાશ્રય) માંના અંતિમ ભાગમાં મૃતદેવી કુમારપાલને હગને ઉપદેશ છે એ હકીકત છે. ૨ શ્લોક ૧-૭ ભિન્ન છે. ૩ આ છપાયેલ છે. જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ૦ ૨૮૬). ૪ જુએ પત્ર ૧૬૮,૫૭૦,૧૮૯. ૫ જુએ પત્ર ૧૭૨, ૫૬૬, ૬૦૩, ૬૩૦, ૮૪૮, ૧૧૯૩. ૬ જુઓ પ્રકાશ ૩ શ્લેક ૧૨૯ ની વૃત્તિ પત્ર ૬૯૧ થી ૭૦૧. ૭ જુઓ પત્ર ૧૯૦ તથા ૫૭૮. અહીં ૩ પાઈયે અવતરણો છે.
For Private & Personal Use Only
Jain Education Inter
Im
jainelibrary.org