________________
તૃતીય
પણવૃત્તિ સહિત
ગ
શાત્રના
| ૨૦ ||
#aaaaate Baaaaaaaaaa
ભૂતકાળમાં પ્રકાશિત થયેલા અનેક ગ્રંથ આદિ સામગ્રીને આમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના લેખક-સંશોધકસંપાદકેના તથા બીજા પણ જેમણે આમાં વિવિધ રીતે સહકાર આપે છે તેમના અમે ત્રણી છીએ.
વિભાગની સ્વ. શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીની પ્રેરણાથી આ સ્ટીક યોગશાસ્ત્રનું સંશોધન-સંપાદન કાર્ય મેં હાથમાં લીધું
પ્રસ્તાવની હતું. આજથી લગભગ નવ વર્ષ પૂર્વે તેમને સ્વર્ગવાસ થયે ત્યારપછી તેમના ચિરંજીવ ચન્દ્રકાન્તભાઈ તેમના પિતાશ્રીના કાર્યને પરત આગળ ચલાવવા માટે નબળી તબિયતે પણ ઘણે ઘણે રસ લઈ રહ્યા છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરવિરચિત આ મહાન ગ્રંથ તેમના પ્રોત્સાહન તથા ઔદાર્યથી જ આ રીતે પ્રકાશમાં આવી રહ્યો છે. આ મહાન મૃતભક્તિ માટે આ બંને પિતા-પુત્રોને સહસ્રશ: ધન્યવાદ ઘટે છે.
અનંત ઉપકારી પરમકૃપાળુ પરમાત્મા દેવાધિદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા મારા પરમ ઉપકારી પિતાશ્રી સદગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપા અને સહાયથી જ સંપાદિત થયેલા આ ગ્રંથને, મારા પરમઉપકારી પિતાશ્રી સદગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ, મારાં પરોપકારી માતુશ્રી સાધ્વીજીશ્રી મનહરશ્રીજી મહારાજ તથા મારા પરમવિનીત પ્રથમ શિષ્ય મુનિરાજશ્રી દેવભદ્રવિજયજીના શ્રેયાથે અહીં સમી ગામમાં જિનાલયમાં વિરાજમાન શાસનનાયક પરમાત્મા શ્રી ભગવાન મહાવીરસ્વામીના કરકમલમાં પુષરૂપે અર્પણ કરીને આજે અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું. વિક્રમ સંવત્ ૨૦૪૧
પૂજ્યપાદ આચાર્યમહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારશરદપૂર્ણિમા, આસો સુદ ૧૫
પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યતા. ૨૮-૧૦-૮૫
પૂજ્યપાદ સદ્દગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી સમી (જિમહેસાણા) ઉ. ગુ.
// ૧૯ . મુનિ જંબૂવિજય
Jain Education Intel
For Private & Personal Use Only
jainelforary.org