________________
ગશાત્ર તથા તેની પવૃત્તિ
પ્રકાશ ૧-૪ સુધી ખંડ ગૃહસ્થને ઉપયોગી થાય એવા ધર્મનું સ્વરૂપ સમજાવે છે. તે બાકીના પ્રકાશરૂપ બીજો ખંડ પ્રાણાયામાદિ યોગના વિષયને વ્યક્ત કરે છે.
પ્રથમ પ્રકાશમાં પ્રસંગવશાત્ માર્ગાનુસારીના ૩૫ ગુણ સમજાવાયા છે. દ્વિતીય પ્રકાશમાં સભ્યત્વ અને મિથ્યાત્વને તેમજ શ્રાવકનાં બારવ્રત પૈકી પહેલાં પાંચ તેને અધિકાર છે.
તૃતીય પ્રકાશમાં બાકીનાં સાત વ્રતોનું તેમ જ બારે વ્રતના અતિચારોનું નિરૂપણ છે. વળી મહાશ્રાવકની દિનચર્યા અને અને શ્રાવકના મને અહીં વિચારાયા છે.
| ૩૦ ||
ત્યાર બાદ યોગને અંગે કેટલીક માહિતી અપાઈ છે. પછી ચારે પ્રકાશને વિષયાનુક્રમ છે. અંતમાં ત્રણ પરિશિષ્ટો છે–દષ્ટાંતનો ટુંકસાર, પદ્યાનુક્રમ અને વિશિષ્ટ શબ્દોની સૂચિ. પૃ૦ ૩૧ માં કહ્યું છે કે પ્રકાશ ૨ ને શ્લેક ર૯ અન્યગવ્યવચ્છેદાત્રિશિકા (શ્લેક ૧૧) ઉપરની સ્યાદ્વાદમંજરીમાં અપાયો છે.
મૂળનો વિવેચનપૂર્વક ગુજરાતી અનુવાદ કેસરવિજજીએ કર્યો છે. એની પાંચમી આવૃત્તિ બાલચંદ શાહે “યોગશાસ્ત્ર ભાષાંતરના નામથી વિક્રમસંવત્ ૨૦૧૫ માં પ્રકાશિત કરી છે. પહેલી આવૃત્તિ વિક્રમસંવત્ ૧૯૬૩ માં બહાર પડાઈ હતી.
હીરાલાલ વિ. હંસરાજે સંપૂણ મૂળને જે અર્થ (અનુવાદ) તેમ જ પત્તવિવરણને જે ભાવાર્થ કર્યો હતો તે બંને પુરેપુરા મૂળસહિત ભીમસિંહ માણેકે ઈસવી સન ૧૮૯૯ માં એક જ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા હતા. એમાં વિષયસૂચિ ‘અનુક્રમણિકા'રૂપે ગુજરાતીમાં અપાઈ છે.
મૂળ કૃતિને ગુજરાતી છાયામક અનુવાદ શ્રી ગોપાળદાસ પટેલે કર્યો છે અને એને અંગે ઉદઘાત લખે છે. એ ‘પૂજાભાઈ જૈન ગ્રંથમાલામાં ઈસવીય સન ૧૯૩૮ માં “યોગશાસ્ત્રના નામથી છપાયો છે. એમાં વિષયોની અનુક્રમણિકા છે, વિવિધ ટિપ્પણ છે અને પારિભાષિક આદિ શબદોની સૂચિ છે. વિશેષમાં સુભાષિતિ તરીકે મૂળ પડ્યો અને એને ગુજરાતીમાં અનુવાદ અપાયો છે.
સારવાર પ્રકાશ કાકા છોકરા
II ૩૮
.
Jain Education Inte
For Private & Personal use only
w jainelibrary.org