________________
સ્વપજ્ઞવૃત્તિસહિત ચાગ
શાસ્ત્રના
|| ૨૭ ||
888888
Jain Education Inter
સ્વ. શેડશ્રી અમૃતલાલ કાળીદાસ દેશીએ લખેલા અષ્ટમ પ્રકાશના અત્યંત વિસ્તૃત ગુજરાતી વિવેચનમાં પણ કેટલાંક રંગીન સુંદર ચિત્રા દેરાવેલાં છે, તે પણ ધ્યાનાભ્યાસીઓએ ખાસ જોવા જેવાં છે.
ધન્યવાદ
આ ચેોગશાસ્ત્રના સંશોધન સંપાદનમાં પ્રુફ્ વાંચન આદિ અનેક કાર્યોમાં વિનીત મુનિશ્રી ધર્મ ચદ્રવિજયજીએ અનેક અનેક રીતે નિર'તર સહાય કરી છે તે માટે તેમને મારાં અંતરનાં અભિનંદન છે.
દે. તથા સંપૂ.ના પાડભેઢા મોટા ભાગના ત્રીજા પ્રકાશ છપાઈ ગયા પછી આપવામાં આવ્યા છે, આ વાત યોગશાસ્ત્રના ભીન્ન વિભાગની પ્રસ્તાવનામાં ( પૃ૦ પર-૫૩ ) અમે જણાવી છે, ૩૬૫ પત્ર પ્રમાણની સંપૂ પ્રતિ તથા ૩૧૯ પત્ર પ્રમાણુની હૈ, પ્રતિમાં રહેલા પાઠભેદો લેવાનું કામ ઘણું જ શ્રમસાધ્ય હતું. આ બધા પાઠભેદો નોંધવાનું તથા ત્રીજુ, ચેાથું અને પાંચમું પરિશિષ્ટ તૈયાર કરવાનું અત્યંત શ્રમસાધ્ય કાર્ય મારાં માસી સાધ્વીજીશ્રી લાભશ્રીજી ( સરકારી ઉપાશ્રયવાળા)નાં શિષ્યા તથા બહેન સાધ્વીજીશ્રી ક`ચનશ્રીજીનાં શિષ્યા તથા પુત્રી સાધ્વીજીશ્રી લાવણ્યશ્રીજીના વિશાળ પરિવારે મહિના સુધી શ્રમ લઈને કર્યું છે, તે માટે તેમને પણ મારાં હાર્દિક અભિનંદન છે,
છઠ્ઠા પરિશિષ્ટમાં હસ્તલિખિત અવર ઉપરથી કોપી કરી આપવાનું કાર્ય મારા શિષ્ય મુનિશ્રી ધર્માચ દ્રવિજયજીનાં બહેન સાધ્વીજીશ્રી ચંદ્રોદયાશ્રીજી (વાગડવાળાં) ના પરિવારે કરી આપ્યું છે, તે માટે તેમને પણ અભિનંદન છે.
મારાં ૯૧ વર્ષનાં વાવૃદ્ધ માતુશ્રી સાધ્વીજીશ્રી મનહરશ્રીજી કે જે સ્વ॰ સાધ્વીજીશ્રી લાભશ્રીજી ( સરકારી ઉપાશ્રયવાળાં) નાં બહેન તથા શિષ્યા છે, તેમના સતત આશીર્વાદ એ મારુ' બળ છે.
મારા વાવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય મુનિરાજશ્રી દેવભદ્રવિજયજી કે જેમના લગભગ બે વર્ષ પૂર્વ શ્રી શખેશ્વરજી તીથ પાસે લાલાડા ગામમાં સં. ૨૦૪૦ના કાર્તિક સુદિ બીજે રવિવારે( તા. ૬-૧૧-૮૩) સ્વર્ગવાસ થયા છે તેમના ઘણા હાર્દિક સહકાર અનેક વર્ષોથી ચાલતા યોગશાસ્ત્રના સંશોધન-સંપાદન કાર્યમાં મને સતત મળતા રહ્યો છે.
For Private & Personal Use Only
8888888888 See
તૃતીય વિભાગની
પ્રસ્તાવના
॥ ૨૭ ॥
jainelibrary.org