________________
સ્વપજ્ઞવૃત્તિસાહત ચાગ
શાસ્ત્રના
॥ ૨૬ ॥
Jain Education Inte
દ્વિતીય શુદ્ધિપત્રક
યોગશાસ્ત્રનું પ્રથમ શુદ્ધિપત્રક પ્રથમ પરિશિષ્ટમાં આપેલું છે. તે પછી તે છ પરિશિષ્ટો મુદ્રિત થયાં તેમાં જે મુદ્રણઆદિની અશુદ્ધિ રહી ગઇ છે, તથા સમગ્ર ચેોગશાસ્ત્રગ્રંથમાં પણ જે કઇ અશુદ્ધિઓ રહી ગઈ છે અને જે પાછળથી જ અમારા ધ્યાનમાં આવી છે તે બધી અશુદ્ધિનું પ્રમાન કરવા આ ત્રીજા ભાગમાં છેવટે કરીથી બીજુ પણ શુદ્ધિપત્રક આપ્યું છે. પુક વાંચતાં અમે ઘણી ઘણી કાળજી રાખીએ છીએ છતાં અનવધાન આદિ કારણે અશુદ્ધિએ કચિત્ કચિત્ રહી ગઈ છે. માટે શુદ્ધિપત્રકનો ઉપયોગ કરીને સુધારીને વાંચવા વાચકોને વિજ્ઞપ્તિ છે. કેટલીક વાર શુદ્ધિપત્રકનું પણ શુદ્ધિપત્રક કરવું પડે એવી સ્થિતિ સર્જાય છે. જેમકે પૃ ૧૫૨૮ ૫૦ ૧૦ માં શુદ્ધપાઠ મન્દ્વચા ને બદલે મળ્યા એવે અશુદ્ધા શુદ્ધપાઠ રૂપે છપાયેા છે. માટે તેવા સ્થળે તથા અન્યત્ર કોઈ અશુદ્ધિએ અમારા ધ્યાન બહાર રહી ગઈ હાય તેવા સ્થળે, સ્વયં સુધારીને વાંચવા વાચકોને અભ્ય ના છે.
યેગશાસ્ત્રનો ગુજરાતી અનુવાદ ગોપાલદાસ જીવાભાઈ પટેલે કરેલા છે. તેમાં તેમની રીતે અનેક ટિપ્પા તથા પૂતિ આપેલાં છે. વિસ્તૃત ઉપોદ્ઘાત પણ તેમાં છે. એમાં હેમચંદ્રસૂરિજી મહારાજ, મહારાજા કુમારપાળ તથા યોગશાસ્ત્ર વિષે પણ તેમણે તેમના દૃષ્ટિબિંદુ પ્રમાણે કેટલુંક લખ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ-તરફથી ઇસવીય સન ૧૯૩૮ તથા ૧૯૫ર માં એમ બે આવૃત્તિઓ તેની પ્રકાશિત થયેલી છે, તેમાં રહેલાં વિવિધ ટિપ્પણા તથા પૂર્તિ સંશાધક જિજ્ઞાસુઓએ વાંચવા જેવાં છે.
પૂજ્યપાદ પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી વિજયકુંદકુંદસૂરિમહારાજે ચેગશાસ્ત્રના સાતમા તથા આઠમા પ્રકાશમાં કરેલ વર્ણનને આધારે કેટલાંક ચિત્ર તૈયાર કરાવ્યાં છે, એ ચિત્રસંપુટ તેમણે લખેલા નમસ્કારચિન્તામણિમાં પ્રકાશિત થયા છે. તે ચિત્રો પણ ધ્યાનાભ્યાસીઓને ઉપયોગી થાય તેવાં છે.
૧ અમારા પાસે તે તે પ્રથાનો અભાવ હાવા આદિ કારણે કેટલાંક તુલનાત્મક ટિપ્પા આપી શકાયાં નથી.
For Private & Personal Use Only
તૃતીય વિભાગની
પ્રસ્તાવના
|| ૐૐ ||
ww.jainlibrary.org