________________
તૃતીય
પણવૃત્તિસાહત યોગશાસ્ત્રના
વિભાગની પ્રસ્તાવના
૨૪.
दिवसे (स-मां०) देवसिय अणागारपचक्खाए अभिग्गहपच्चक्खाए वा. पारं पज्जवसाणं वा अगंतूण अंतरा जो विगति आहारेति सो आणादिदोसे पावति ॥ १६१५ ॥ वितिय गिलाणागारे वंजणखलिते व कालसंमृढे । एतेहिं कारणेहिं पञ्चक्खाते वि आहारो॥१६१६ ॥
अपुण्णे पच्चक्खाणे अंतरा गेलण्णं भवेज, वंजणखलिएण वा पञ्चक्खाय, पुण्णो त्ति पञ्चखाणकालो कालसम्मूढो अंतरा મુંડન | વું મંવંતો સુદ્રો | ૨૬૨૬ ” ___ इति निशीथसूत्रे भाप्ये चूर्णौ च चतुर्थे उद्देशके पृ० २३८-२४३ ॥
[ સન્મતિજ્ઞાનપીડ-આગરાથી પ્રકાશિત થયેલી નિશીથગ્રુણિને આધારે અમે આ બધે નિશીથચનેિ પાડ આ પ્રસ્તાવનાનાં પૃ૦ ૧૫ થી ૨૪ માં આપેલ છે. તેમાં પૃ૦ ૧૫ તથા ૧૬ મુદ્રિત થઈ ગયા પછી જોધપુરનિવાસી મહત્યાગી સુશ્રાવક જૌહરીમલજી પારેખના પરિશ્રમથી અમારી પાસે ભાંડારકર એરિએક્ટલ રિસર્ચ સોસાયટી-પુણેમાં રહેલી નિશીથચણિની તાડપત્રીય (113-4 72.73) પ્રતિના ફટાઓ હમણાં જ આવ્યા છે. તેની સાથે મેળવતાં કેટલાક મહત્ત્વનું શુદ્ધપાઠ તથા પાઠભેદ જોવામાં આવ્યા છે. તેના આધારે સુધારીને આ પ્રસ્તાવનામાં પૃ૦ ૧૭ થી ૨૪ માં નિશીથચણિને પાઠ અમે આપ્યા છે. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે પાટણ તથા જેસલમેરની પ્રતિને આધારે સુધારીને મોકલેલા પાઠોને પણ આમાં સમાવેશ કર્યો છે. આ પ્રસ્તાવનાના પૃ૦ ૧૫ તથા ૧૬ માં જે શુદ્ધપાઠ અથવા પાડભેદ પુણે, પાટણ તથા જેસલમરની પ્રતિમાં છે તે શુદ્ધપાઠ તથા પાઠભેદ નીચે આપવામાં આવે છે ( તા. ૨૯-૭-૮૬).
पृ० १५ पं०८ आयरिय-उवज्झाएहिं अविदीण्णं अण्णतरिं, पं० ९ आचार्य एवोपाध्याय, पं० १० सो तेण पुच्छियब्यो । अविदिण्णं अदत्तं अणणुण्णायं, पृ० १६ पं०१-८ सव्वे तेल्ला एक्का तेल्लविगती । अण्णे भणंति-खरतेल्लं एक विगती, सेसा पुण तेल्ला निविगतीया, लेवाडा पुण । सवे घता एका घयविगती, एवं णवणीयाण वि । दहिविगतीओ चत्तरि गावि-महिसि
| ૨૪
Jain Education Inte
For Private & Personal Use Only
jainelibrary.org