Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji
View full book text
________________
fadniam से प्रथमः सर्गः । (વાવણનું નામ)
અર્થ:જેમની બુદ્ધિ બૃહસ્પતિસમાન, વચન અમૃતસમાન, અને શરીર તે! જાણે સાક્ષાત્ લક્ષ્મીનું નિવાસસ્થાનજ હાય નહીં ! એવા મારા ગુરૂમહારાજ શ્રીજીવદેવસૂરિને હું વંદના કરૂ છુ. આ બ્લેકમાં ચારે ચરણના સરૂવાતના અક્ષરથી જીવદેવ એવું ગુરૂનુ નામ સૂચવ્યુ : (૩)
ईप्सितार्थप्रदः सर्व- व्यापत्तापघनाघनः ॥
યં નાખવું વિચ, તિ શ્રીધરમઃ ॥ 9 ॥ અર્થ:----વાંછિત વસ્તુને દાતાર, સર્વે આપદાઓનેા તાપ દૂર કરવાને વરસતા મેધસમાન અને લક્ષ્મીની પ્રતિનું સાધન એવે આ ગ્રંથ (વિવેકવિલાસ) સર્વ લેૉકાના હ્રદયમાં જાગૃત રહે. (૪)
चञ्चलत्वकलङ्कं ये, श्रियो ददति दुर्धियः ||
ते मुग्धाः स्वं न जानन्ति, निर्विवेकमपुण्यकम् ॥ ५ ॥ અર્થઃ-જે દુર્બુદ્ધિ જને લક્ષ્મી ઉપર ચ ંચલપણાનું કલંક મૂકેછે, તે ભેટળા લાંકે એ વાત જાણતા નથી કે, આપણે પોતે વિવેકશૂન્ય અને પુણ્યહીન છીએ. (૫)
लक्ष्मीकल्पलतायै ये, वक्ष्यमाणोक्ति दोहदम् ॥ यच्छन्ति सुधियोऽवश्यं तेषामेषा फलेग्रहिः ॥ ६ ॥
અર્થ:જે બુદ્ધિશાળી પુરૂષો લશ્મીરૂપી પવેલીને આ ગ્રંથમાં કહેલા વચનરૂપી દાદ (દેહળાં, ખાત) આપેછે, અર્થાત્ જે લેકા આ ગ્રંથમાં કહેલી યુક્તિથી ધન ઉપાર્જવાના પ્રયત્ન કરે છે, તે લાંકાને અવશ્ય આ૫વેલી (લક્ષ્મી) ફળદાયક થશે. (૬)
कार्यः सद्भिस्ततोऽवश्य - मस्यै तद्दातुमुद्यमः ॥ यद्दाने जायते दातु-र्भुक्तिमुक्तिश्च निश्चला ॥ ७ ॥ અર્થ:~~~માટે, સત્પુરૂષાએ અવશ્ય લક્ષ્મીરૂપ કલ્પવેલીને આ ગ્રંથમાં ક
"Aho Shrutgyanam"

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 268