Book Title: Vikramaditya Hemu Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 4
________________ નિવેદન શ્રી જયભિખુની અત્યંત લોકપ્રિય નીવડેલી નવલકથા વિક્રમાદિત્ય હેમુ” એ શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટનું નવમું પ્રકાશન છે. પ્રથમ વર્ષાનાં પાંચ પુસ્તકોમાંથી “લેહ અને પારસ’ તથા “દષ્ટ અને સ્ત્રષ્ટા” અપ્રાપ્ય બની ગયાં છે તે બતાવે છે કે ટ્રસ્ટનાં પુસ્તકોને કેટલે મોટો કાદર મળેલ છે. શ્રી જયભિખુ ટ્રસ્ટનાં બીજા વર્ષના પુસ્તકોમાં “અખ નાની આંસુ મોટું” અને “ભગવાન મહાવીર ' તથા શ્રી કુમારપાળ દેસાઈનું સરકારી પારિતોષિક પામેલું ‘બિરાદરી” એમ ત્રણ પુસ્તક પ્રગટ થઈ ચૂક્યાં છે. “વિક્રમાદિત્ય હેમુ” એ શ્રેણીમાં ચોથું આવે છે. ઇતિહાસમાંથી સત્યની કણીઓને ઉપાડી લઈ, કલ્પનાની છાપ ઉપર મઢી કથાનું આકર્ષણ જમાવવાની અનોખી શૈલી સ્વ. જ્યભિખુને સિદ્ધ હતી. તેનાં ઉત્તમ પરિણામરૂપે હેમુ અને દિલ્હીશ્વર અકબરશાહનું તેમણે સર્જન કર્યું છે, જે આપણું સાહિત્યમાં તેમના નેધપાત્ર અર્પણરૂપ છે. સાહિત્યરસિક વાચકોને આ પુસ્તક સુચશે એવી અમને શ્રદ્ધા છે. ધીરુભાઈ ઠાકર : દ્રસ્ટી : શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 394