Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 641
________________ પ્રકરણ ૨૧] વ્યાપક જૈન દર્શન. ૨૦૫૫ પિતે જેને ધર્મ માને છે, પિતે જેને તત્વ માને છે અને પિતે જેને મોક્ષ માને છે તેમાં બરાબર આગ્રહી રહે છે, તે બાબતમાં આવેલ રાખે છે, જુસ્સ રાખે છે, ઝનુન દાખવે છે અને પોતાના સિવાય બીજું કેઈ દર્શન સાચું હોય અથવા હેઈ શકે એમ સ્વમમાં પણ માનતા કે સ્વીકારતા નથી. આ પ્રમાણે હકીકત હોવાથી એ તીથીઓ જેમ પિતાના દર્શન(મત)ની બાબતમાં ગર્વવાળા છે તેમ આપણે આપણું દર્શનથી ગર્વવાળા છીએ, તે પછી આમાં પરસ્પર તફાવત છે રહ્યો? નાથ! આ બાબતનો ખુલાસે આપો એટલે મારું મન સુમેરૂ પર્વતના શિખર જેટલું ઊંચું થઈ જાય !” પુંડરીક મુનિને પ્રશ્ન ઘણે વિશાળ, જાણવા જેવો અને સામાન્ય રીતે મધ્યસ્થ જીવને ઊઠે તેવો હતે. તેના ઉત્તરમાં વિશુદ્ધ દાંતની પંક્તિમાંથી નીકળતાં કિરણે વડે હેઠને શોભાવતા પુંડરીકના મનને નિરધાર થાય, એણે ઉઠાવેલી શંકાને ખુલાસો મળે અને એને નિર્ણય થાય તેવી રીતે ગુરૂમહારાજ બોલ્યા વ્યાપક દર્શનના કારણે એનું દેવતાવ, પરમાર્થ એક ધર્મ મોક્ષમાર્ગ પણ એક સવ-વીર્ય-શક્તિ. લેશ્યાશુદ્ધિ તે મોક્ષ, શબ્દમાટે વિવાદ નથી. વ્યાપકતામાં ભેદબુદ્ધિ નથી. મલક્ષ આત્મા ગમે ત્યાં હોય ત્યાં તેનો મેક્ષ છે, મત્સરના અભાવમાં વ્યાપકતા છે. દૃષ્ટિવાદ આગમમાં આ ભલામણ છે. 'મેં તને હમણું જણાવ્યું હતું કે જૈન દર્શન વ્યાપક છે તે વિ“ચાર સમ્યગ્દષ્ટિને છે, સાચી નજર કરીને દેખનારાઓને છે અને ઘણું વિચાર અને તત્ત્વચિંતવનને પરિણામે થયેલા નિશ્ચયરૂપ છે. ભેદબુદ્ધિ તે ટુંકી નજરનું પરિસુનિશ્ચય. “ણામ છે, તે મળથી (રેગથી કે કચરાથી) ઉત્પન્ન થાય છે અને પ્રાણીને મેહમાં પાડી દે છે. હવે જે ૧ અહીં જે વિચાર આચાર્યશ્રીને બતાવ્યા છે તે બહુ વિશાળ છે. હરિભવસનિ મહાદેવાઇક સાથે એ વિચાર સરખાવવા. ટેવ ધર્મને મેક્ષની એકવાકયતા ભેદબુદ્ધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676