Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 667
________________ પ્રકરણ ૨૩ ] . તેટલા માટે. ૨૦૮૧ કે થે ભવે મોક્ષે ગયા છે. વળી જે વિધાન અનુસુંદરે કર્યો તે જુદાં જુદાં વિધાન કરીને પણ અનેક જીવ મેક્ષે ગયા છે. જુદા જુદા પ્રાણીઓની ભવ્યતા જુદા જુદા પ્રકારની હોય છે “તેથી પિત પોતાના ક્રમ પ્રમાણે–ગ્યતા પ્રમાણે તેઓ સંસારને કાપે છે. એ બાબતનો આધાર પોતાની ભવ્યતા ઉપર રહે છે. “ભલે! તમારે બધી વાતનો ઊંડો ભાવાર્થ મનમાં ધારી રાખવો હોય અને આખી વાતનું રહસ્ય સમજી લેવું હોય તે ટુંકામાં “એક વાત તમારા હૃદય પર કરી રાખે કે – આ સંસારમાં જિન માર્ગની પ્રાપ્તિ કરીને જેમ બને તેમ “અને જેટલું બને તેટલું દરેક માણસોએ મલવિશેધન (મેલપાપને શોધી કાઢવાનું અને શોધીને કાપી નાખવાનું કાર્ય) કરવું, પ્રસ્તાવ ઉપસંહાર एतन्निःशेषमत्र प्रकटितमखिलैयुक्तिगभैंर्वचोभिः प्रस्तावे भावसारं तदखिलमधुना शुद्धवुझ्या विचिन्त्य । भो भव्या! भाति चित्ते यदि हितमनघं चेदमुच्चैस्तरां व. स्तत्तूर्ण मेऽनुरोधाद्विदितफलमिदं स्वार्थसिद्ध्यै कुरुध्वम् ॥ આ પ્રસ્તાવમાં યુક્તિયુક્ત વચન વડે જે જે હકીકતો કહેવામાં આવી છે તે તે સર્વ ભાવાર્થોથી ભરપૂર છે-એ સર્વ બાબત પર શુદ્ધ બુદ્ધિવડે વિચાર કરીને પછી તે વિચારને પરિણામે “ભવ્ય પ્રાણીઓ ! જે તમને તે સર્વે બાબતો તદ્દન નિપાપ લાગે “અને તે તમને તમારું ઘણું હિત કરનારી જણાય તો પછી મારા “ઉપર કૃપા કરીને એ જાણીતા ફળવાળી અથવા જણાવેલાં સારાં પરિણામવાળી બાબતો આદરી લે, જલદી સ્વીકારી લે. કારણ કે “એમ કરવું એમાં તમારા સ્વાર્થની પરમ સિદ્ધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 665 666 667 668 669 670 671 672 673 674 675 676