Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 673
________________ ગ્રંથકાઁની પ્રશસ્તિ. प्रथमादर्शे लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या । दुर्गस्वामिगुरूणां शिष्यिकयेयं गणाभिधया ॥ २१ ॥ संवत्सरशतनवके द्विषष्टिसंहितेऽतिलङ्घिते चास्याः । ज्येष्ठे सितपञ्चम्यां पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ॥ २२ ॥ मन्थाग्रमस्या विज्ञाय कीर्तयन्ति मनीषिणः । अनुष्टुभां सहस्राणि प्रायशः सन्ति षोडश ॥ २३ ॥ અસલ પુસ્તકમાંથી એની પહેલી કાપી દુર્ગસ્વામીની શિષ્યા અને શ્રુત દેવતાનું અનુકરણ કરનારી ગણા નામની સાધ્વીએ લખી. ૨૧. સંવત્ ૯૬૨ ( નવશેને ખાસડ )ના સંવત્સર લગભગ પૂરો થતાં જે શુદ ૫ (પાંચમ)ને દિવસે ગુરૂવારે પુનર્વસુ નક્ષત્રે આ ગ્રંથની સમાપ્તિ થઇ. ૨૨. બુદ્ધિવાળા લોકો આ પુસ્તકના ગ્રંથા' જાણીને કહે છે કે એ લગભગ અનુભની રીતે સોળ હજાર છે. ૨૩. કૃતિ ગ્રંથકર્તાની પ્રશસ્તિ, ઉપમિતિ ભવપ્રપંચા કથાનું ગુજરાતી ભાષામાં અવતરણ સમાપ્ત. Jain Education International २०८७ ૧ ગ્રંથાયઃ ૩૨ અક્ષરના એક કય થાય. તે રીતે આ ગ્રંથ સાળ હુન્નર ગ્રંથામ-લાકના છે એમ લગભગ ગણતરી આપી છે. ગ્રંથ એટલે લોક કર અક્ષરનો અથ એટલે પ્રમાણ. ગ્રંથાત્ર એટલે લાકનું પ્રમાણ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 671 672 673 674 675 676