Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 671
________________ ગ્રંથકર્તાની પ્રશસ્તિ. विषमभवगर्तनिपतितजन्तुशतालम्बदानदुर्ललितः । दलिताखिलदोषकुलोऽपि सततकरुणापरीतमनाः ॥ ११ ॥ यः सङ्ग्रहकरणरतः सदुपग्रह निरतबुद्धिरनवरतम् । आत्मन्यतुलगुणगणैर्गणधरबुद्धिं विधापयति ॥ १२ ॥ बहुविधमपि यस्य मनो निरीक्ष्य कुन्देन्दुविशदमद्यतनाः । मन्यन्ते विमलधियः सुसाधुगुणवर्णकं सत्यम् ॥ १३ ॥ उपमितिभवप्रपञ्चा कथेति तच्चरणरेणुकल्पेन । गीर्देवतया विहिताभिहिता सिद्धाभिधानेन ॥ १४ ॥ સંસારના વિષમ ખાડામાં પડેલા સેંકડો જંતુઓને અવલંબન ( ટેકા )નું દાન આપીને એ તેા લાડપાડમાં ઉછરેલ હતા અને એણે સર્વ દોષોને દળી નાખ્યા હતા છતાં એનું મન હમેશાં કરૂણા–દયાને આધીન રહેતું હતું. ૧૧. ૨૦૮૫ તે સંગ્રહ' કરવાની બુદ્ધિવાળા છે, અન્ય ઉપર સારા અને ઉપકાર નિરંતર કરે છે અને પોતાનામાં અતુલ ગુણુસમુદાય હોવાને લીધે જાણે તેઓ તીર્થંકરના ગણધર જ હેાય એવી બુદ્ધિ અન્યમાં ઉત્પન્ન કરે છે. ૧૨. તેઓશ્રીનું એવું બહુ પ્રકારનું મન મેગરાનાં ફૂલ અથવા ચંદ્રના કિંખ જેવું નિર્મળ જોઇને આજકાલના નવયુવકો જેમની બુદ્ધિ વિમળ થઇ હાય છે તે અસલના ગ્રંથમાં સુસાધુના ગુણાનાં વર્ણનને સાચાં માને છે. ( જેવું આદર્શસાધુનું શાસ્ત્રમાં વર્ણન છે તેનેા આ જીવતા દાખલા છે. ) ૧૩. Jain Education International આ ઉપમિતિ ભવપ્રપંચા કથા સરસ્વતી દેવીએ મનાવી અને તેઓશ્રીના ચરણરજ સમાન સિદ્ધ નામના માણસે કહી બતાવી. ૧૪, ૧ સંગ્રહઃ સંક્ષેપ. સૂત્ર અને ભાષ્યમાં જે વાત ઘણા વિસ્તારથી કહી હેાય તેને ટૂંકામાં કહી દેવી તેને વિદ્વાને ‘ સંગ્રહ ' કહે છે સંગ્રહનું કામ ઘણું મુશ્કેલ છે વળી સંગ્રહને અર્થ · વસ્તુએ એકઠી કરી રાખવી' એ રૂઢ અર્થ પણ થઇ શકે. આચાર્યને ‘ સંગ્રહશીલ ' શાસ્ત્રકારોએ કહ્યા છે. શીષ્ય ૨ ગ્રહુશીલ હેય તે તે તેને દોષ છે, આચાયૅ સંગ્રહશીલ નહાય તે તે તેને દેષ છે. અને આ વિરાધ સમજવે એ જૈનશાસ્ત્રની વિશાળતા છે. ૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 669 670 671 672 673 674 675 676