________________
ગ્રંથકાઁની પ્રશસ્તિ.
प्रथमादर्शे लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या । दुर्गस्वामिगुरूणां शिष्यिकयेयं गणाभिधया ॥ २१ ॥ संवत्सरशतनवके द्विषष्टिसंहितेऽतिलङ्घिते चास्याः । ज्येष्ठे सितपञ्चम्यां पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ॥ २२ ॥ मन्थाग्रमस्या विज्ञाय कीर्तयन्ति मनीषिणः ।
अनुष्टुभां सहस्राणि प्रायशः सन्ति षोडश ॥ २३ ॥
અસલ પુસ્તકમાંથી એની પહેલી કાપી દુર્ગસ્વામીની શિષ્યા અને શ્રુત દેવતાનું અનુકરણ કરનારી ગણા નામની સાધ્વીએ લખી. ૨૧. સંવત્ ૯૬૨ ( નવશેને ખાસડ )ના સંવત્સર લગભગ પૂરો થતાં જે શુદ ૫ (પાંચમ)ને દિવસે ગુરૂવારે પુનર્વસુ નક્ષત્રે આ ગ્રંથની સમાપ્તિ થઇ. ૨૨.
બુદ્ધિવાળા લોકો આ પુસ્તકના ગ્રંથા' જાણીને કહે છે કે એ લગભગ અનુભની રીતે સોળ હજાર છે. ૨૩.
કૃતિ ગ્રંથકર્તાની પ્રશસ્તિ,
ઉપમિતિ ભવપ્રપંચા કથાનું ગુજરાતી ભાષામાં અવતરણ સમાપ્ત.
Jain Education International
२०८७
૧ ગ્રંથાયઃ ૩૨ અક્ષરના એક કય થાય. તે રીતે આ ગ્રંથ સાળ હુન્નર ગ્રંથામ-લાકના છે એમ લગભગ ગણતરી આપી છે. ગ્રંથ એટલે લોક કર અક્ષરનો અથ એટલે પ્રમાણ. ગ્રંથાત્ર એટલે લાકનું પ્રમાણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org