Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 664
________________ Jain Education International ૨૦૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ “ ડી દો અને જલ્દી શિવાલયે (માક્ષે) જાઓ, જેથી તમે પણ સુમતિ “ ( ભવ્યપુરૂષ ) થા. કદાચ તમારામાં ** એ પુંડરીક ( ભવ્યપુરૂષ ) જેટલી લઘુકર્રતા “ ન હેાય તે પછી જેવી રીતે એ સુલલિતાને વારંવાર પ્રેરણા કર“ વામાં આવી, વારંવાર પ્રેમપૂર્વક એની તર્જના કરવામાં આવી, અનેક “ પ્રકારે એને ઠપકો આપવામાં આવ્યા અને વારંવાર એને પૂર્વભવની “ યાદિ આપી જાગૃત કરવામાં આવી ત્યારે એ ભારેક હાવા “ છતાં પણ આખરે બેધ પામી તેવી રીતે તમે પણ હવે જાગેા, “ એધ પામેા; માત્ર એમાં એક વાત છે કે એવી રીતે તમે બેધ “ પામશેા તે તમે અગૃહીતસંકેત કહેવાશેા-ગણુાશા, તમે સમજીની “ કોટિમાં નહિ આવે અને તમારી ખાતર ગુરૂમહારાજને ગળું ઘણું “ ખેંચવું પડશે તેટલા પૂરતા તમે તમને તસ્દી આપનારા થશેા, પણ “ એની સાથે એક વાત તેા ચાસ છે કે તમને ગુરૂમહારાજ પ્રતિબાધ “ તેા જરૂર આપનારા થશે અને તમારે પ્રતિબેાધ તા છેવટે જરૂર “ પામવા જ છે. હવે તમારે મહાભદ્રા જેવા થવું કે સુલલિતા જેવા “ થવું એ તમારી ઇચ્છાના વિષય છે. “ જેવી રીતે સુલતાને સદાગમ ઉપર બહુમાન થયું અને તે ચરિત્ર ઉપર પશ્ચાત્તાપ ર “ બહુમાનને પ્રતાપે એને પેાતાના ખરાબ થયા, ગુણ ઉપર પક્ષપાત થઇ આવ્યે અને તેથી એનાં સર્વ કર્મ“ મળના વિનાશ થયો, તેવી રીતે તમારે પણ સમાગમ ઉપર એવું “ જ બહુમાન અંતઃકરણપૂર્વક રાખવું કે જેથી પરિણામે તમને પણ “ સાથે તત્ત્વના આધ થાય. ખુલાસેા. જેવી રીતે શ્રેયાંસ' કુમાર અને બ્રહ્મદત્ત' ચક્રવર્તીને જાતિસ્મરણુ જ્ઞાન થયું હતું તેવી રીતે અનુસુંદર ચક્રવર્તીને જાતિ સ્મરણ જ્ઞાન થયું ૧ શ્રેયાંસઃ આદીશ્વર ભગવાનના પૌત્ર. શેરડીના રસથી ભગવાનને દાદાને પારણું કરાવનાર, પૂર્વભવ દેખીને સાધુને શું ખપે તે શેાધનારા ચેાથા આરાના પ્રથમ દાનવીર. ૨ બ્રહ્મદત્તઃ આ સ્મરણ જ્ઞાન થયું હતું. પર્વ નવમું, અવસર્પિણી કાળના ૧૨ મા ચક્રવર્તી. એને પણ જાતિએના ચિરત્ર માટે જીએ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676