________________
Jain Education International
૨૦૦૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૮
“ ડી દો અને જલ્દી શિવાલયે (માક્ષે) જાઓ, જેથી તમે પણ સુમતિ
“ ( ભવ્યપુરૂષ ) થા. કદાચ તમારામાં
**
એ પુંડરીક ( ભવ્યપુરૂષ ) જેટલી લઘુકર્રતા “ ન હેાય તે પછી જેવી રીતે એ સુલલિતાને વારંવાર પ્રેરણા કર“ વામાં આવી, વારંવાર પ્રેમપૂર્વક એની તર્જના કરવામાં આવી, અનેક “ પ્રકારે એને ઠપકો આપવામાં આવ્યા અને વારંવાર એને પૂર્વભવની “ યાદિ આપી જાગૃત કરવામાં આવી ત્યારે એ ભારેક હાવા “ છતાં પણ આખરે બેધ પામી તેવી રીતે તમે પણ હવે જાગેા, “ એધ પામેા; માત્ર એમાં એક વાત છે કે એવી રીતે તમે બેધ “ પામશેા તે તમે અગૃહીતસંકેત કહેવાશેા-ગણુાશા, તમે સમજીની “ કોટિમાં નહિ આવે અને તમારી ખાતર ગુરૂમહારાજને ગળું ઘણું “ ખેંચવું પડશે તેટલા પૂરતા તમે તમને તસ્દી આપનારા થશેા, પણ “ એની સાથે એક વાત તેા ચાસ છે કે તમને ગુરૂમહારાજ પ્રતિબાધ “ તેા જરૂર આપનારા થશે અને તમારે પ્રતિબેાધ તા છેવટે જરૂર “ પામવા જ છે. હવે તમારે મહાભદ્રા જેવા થવું કે સુલલિતા જેવા “ થવું એ તમારી ઇચ્છાના વિષય છે.
“ જેવી રીતે સુલતાને સદાગમ ઉપર
બહુમાન થયું અને તે ચરિત્ર ઉપર પશ્ચાત્તાપ
ર
“ બહુમાનને પ્રતાપે એને પેાતાના ખરાબ થયા, ગુણ ઉપર પક્ષપાત થઇ આવ્યે અને તેથી એનાં સર્વ કર્મ“ મળના વિનાશ થયો, તેવી રીતે તમારે પણ સમાગમ ઉપર એવું “ જ બહુમાન અંતઃકરણપૂર્વક રાખવું કે જેથી પરિણામે તમને પણ “ સાથે તત્ત્વના આધ થાય.
ખુલાસેા.
જેવી રીતે શ્રેયાંસ' કુમાર અને બ્રહ્મદત્ત' ચક્રવર્તીને જાતિસ્મરણુ જ્ઞાન થયું હતું તેવી રીતે અનુસુંદર ચક્રવર્તીને જાતિ સ્મરણ જ્ઞાન થયું
૧ શ્રેયાંસઃ આદીશ્વર ભગવાનના પૌત્ર. શેરડીના રસથી ભગવાનને દાદાને પારણું કરાવનાર, પૂર્વભવ દેખીને સાધુને શું ખપે તે શેાધનારા ચેાથા આરાના પ્રથમ દાનવીર.
૨ બ્રહ્મદત્તઃ આ સ્મરણ જ્ઞાન થયું હતું. પર્વ નવમું,
અવસર્પિણી કાળના ૧૨ મા ચક્રવર્તી. એને પણ જાતિએના ચિરત્ર માટે જીએ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org