________________
પ્રકરણ ૨૩]
તેટલા માટે.
२०७७
''
'
'
“ પરમેશ્વરની આજ્ઞાનું આરાધન ન કરવાને કે કરવાને પરિણામે થાય “ છે અને થશે; (પરમેશ્વરની આજ્ઞાથી એટલે કે તેમના કહેલા નિય માનુસાર થાય છે;) લેયાઓને શોધવી-સુધારવી તે તેની આજ્ઞામાં રહેવું છે અને લેયા( આત્મપરિણતિ )ને મલીન કરવી એ તેઓની આજ્ઞાનું વિરાધન છે—આવા વિચાર અને નિર્ણયને પરિણામે તે “ આત્મપરિણતિ(લેશ્યા)ને શુદ્ધ કરનાર ગુણામાં પ્રવૃત્તિ કરે છે અને “ જે જે દાષા લેશ્યાને મલીન કરનાર હાય તેનાથી દૂર ખસતા જાય “ છે. આવી રીતે આત્મપરિણતિને-લેશ્યાને શોધી શોધીને-શુદ્ધ કરીને “ છેવટે તેના ઉપર પણ વિજય મેળવીને પેાતે અલેશી-લેસ્યા વગરના “ થઇ જાય છે. પછી એ પાતાના અસલ રૂપ(સ્વરૂપ)માં સ્થિત થઇ “ જાય છે અને પેાતે જાતે જ પરમેશ્વર થઇ જાય છે, પરમાત્મા થઇ જાય છે”—આવા પ્રકારનું સત્ય સ્વરૂપ એને નિર્મળ જ્ઞાનને પરિણામે જણાય છે અને તે સ્વરૂપને તેઓ અન્ય પાસે પ્રતિપાદન કરે છે.
((
એ સંસારીજીવનું ચરિત્ર ( અનુસુંદર ચક્રવર્તીનું ચરિત્ર) સમંતભદ્ર સૂરિમહારાજને પોતાને પ્રત્યક્ષ થઇ ગયું હતું અને મહાભદ્રાએ તેમના કહેવાથી જાણ્યું હતું તેવી જ રીતે સર્વે સંસારીજીવાનું ચરિત્ર ભગવાનના આગમને પ્રત્યક્ષ છે અને સુસાધુએ જ્યારે તે બીજાને જણાવે છે ત્યારે તેમાંથી જેએ વિશાળ બુદ્ધિવાળા ( પ્રજ્ઞાવિશાળા ) હાય છે તે પાતાને મેળે જ તે સમજી લે છે, જાણી જાય છે અને વળી તે ચરિત્ર ખીજા પાસે પ્રતિપાદન કરવાને પણ જાતે શક્તિમાન્ થાય છે.
તમે જાણા છે કે આ આખું ચરિત્ર સુલલિતા( અગ્રહીતસંકેતા )ને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હતું અને પુંડરીકે તે માત્ર પ્રસંગથી જ સાંભળ્યું હતું તે પણ તે જાતે લઘુકી હેવાથી તેણે તેને અનુસારે પેાતાની વ્યવસ્થા કરી લીધી તેવી રીતે—
“ ભે। ભવ્યે! આગમ અને અનુભવથી સિદ્ધ આ સંસારીજીવનું “ ચરિત્ર તમે બરાબર સમો, સમજી જાણીને તે પ્રમાણે આચરણુ કરા, કષાયાને છેડી દો, આશ્રવ( કર્મ આવવાના માર્ગો )નાં દ્વારા “ અંધ કરી દે, ઇંદ્રિયસમૂહપર જય કરો, માનસિક મેલની જાળાને ૮ તાડી નાખા, સાચા ગુણસમુદાયનું પોષણ કરો, સંસારના પ્રપંચ
*
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org