Book Title: Upmiti Saroddhar Part 01 Author(s): Kshamasagar Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay View full book textPage 5
________________ પ્રકાશકીયમૂ જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવંતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે. આ સંસ્થા પાછળ કાઇ બળ કામ કરતું હેાય તેા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સ ંસ્થા જ્યેાતિ વિઠૂણા દ્વીપક જેવી હાત. એ સ્વનામધન્ય પુરૂષ અમને રાહ ચિંધ્યેા. અમે એ સ્વીકાર્યાં, એટલે આટલુ કાર્ય થઈ શકયું છે. શ્ર ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પથે પ્રકાશિત કર્યો ખાદ એ ગુણુશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપચા કથા સારોદ્ધારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે. પૂ અવતરણકાર મુનિની અમે અનુમેહના કરીએ છીએ, સાથેાસાથ પ્રથમ ભાગમાં નિષ્કામભાવે અવિરત સેવા અપનારા સુશ્રાવક શ્રી ચિમનલાલ જેચંદભાઇ અમદાવાદવાળાની પણ અનુમાદના કરીએ છીએ. આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તે એની જાણ કરવા આપને વિનંતિ કરીએ છીએ. જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે. જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનું અમને નીતિપૂવ કનું બળ મળેા એ જ મુનિભગવ ંતાના આશીવચનને અમે ઇચ્છીએ છીએ. વિ. સ. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨ લી. અધ્યાપક શીંગલાલ ચુનીલાલ શાહPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 480