Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah Mumbai View full book textPage 8
________________ ચેરીટી ટ્રસ્ટ રજિસ્ટર નં. ૧૦૬ ફોન : ૦૨૯૭૧-૨૨૨૦૨૮ શેઠ કલ્યાણજી શોભાગચન્ટ જેન પેઢી પિણ્ડવાડા-૩૦૭૦૨૨, સ્ટેશન-સિરોહી રોડ, જી. સિરોહી (રાજસ્થાન) શ્રી મહાવીર રાય નમઃ તા. ૧૯-૫-૨૦૦૫ પરમ પુજય, પરમ ઉપકારી, શાસન પ્રભાવક, પ્રવચનકાર, ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય હેમભુષણ સુરિશ્વરજી મહારાજા સાહેબ આદિ સાધુ ભગવંતો ની પવિત્ર સેવામાં શ્રી મુંબઈ લી પિંડવાડા થી શ્રી જૈનસંઘ પિંડવાડા ના કોટી કોટી વંદન સ્વીકાર કરશોજી. આપશ્રી બધા મહાત્માઓ સાથે સુખ શાતામાં બિરાજમાન હશો. આ વર્ષે સંવત ૨૦૬૧ શ્રી પિંડવાડા જૈન સંઘની વિનંતી થી પરમ પુજય પરમ ઉપકારી વૈરાગ્ય દેશના દક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્ર સુરિશ્વરજી મહારાજા આદિ સાધુ ભગવંતો નું ચાતુર્માસ નક્કી થયું છે. અત્રે ચાતુર્માસ નક્કી હોવા છતાં અમે આપને સાધુ મોકલી સંઘ ભેદ ન કરાવાની અનેક વાર વિનંતી કરી હોવા છતાં આપે આપના સમુદાયના સાધુઓ ને પિંડવાડા માં ચાતુર્માસ માટે મોકલી વર્ષો થી, પ્રેમ થી, એકતા થી અખંડિતતાથીએ એક આરાધના કરી રહેલા અમારા પિંડવાડા સંઘમાં ભાગલા પડાવવાનો પ્રયાસ કર્યો છે અમારા શ્રી સંઘે આપ શ્રી ને ચાતુર્માસ માટે મહાત્માઓ મોકલવાની વિનંતી કરેલ નથી. વિનંતી વગર મહાત્માઓ મોકલવા શોભાસ્પદ નથી .એક [ 8 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40