Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ અધ્યાય: ૬ સૂત્ર: ૧ ( અધ્યાયઃ સૂત્રઃ૧ ) U [1]સૂત્રહેતુ- પ્રથમ યોગના વર્ણન થકી આસ્રવ ના સ્વરૂપની ભૂમિકા બાંધે છે. U [2]સૂત્ર મૂળઃ- #ાયેવાર્શન: યો: -[pપૃથક-ય - વી - મન: - યT: [4] સૂત્રસાર:- કાયા(ની) વચન (ની) (અને) મનની ક્રિયા એ યોગ છે. [5]શબ્દશાનઃય-શરીર વા-વાણી, વચન મન-મન #ર્મ- ક્રિયાપ્રવૃત્તિ યોગ:- યોગ-આત્મવીર્ય,આત્મશકિત U [6]અનુવૃત્તિ-પ્રથમસૂત્ર છે. સ્પષ્ટ કોઈ અનુવૃત્તિ નથી [પણ અર્થથી મધ્ય, સૂન ૨ યોજાયોૌ નવેT સૂત્રનું જોડાણ થઈ શકે છે. કેમ કે અહીં યોગ શબ્દથી જ આરંભ થાય છે.] [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિ આ અધ્યાય થકી આસ્રવતત્વને જણાવે છે પરંતુ તેનો પ્રારંભ કરવા માટે મન-વચન અને કાયાના યોગનો નિર્દેશ કરે છે. સંસારી દરેક જીવને વર્યાતરાય કર્મના ક્ષયોપશમાદિથી પ્રગટેલી આત્મશકિતનો ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. જેમ જળાશયોમાં રહેલા જળનો ઉપયોગ નહેર વગેરે થકી પ્રવાહ વહેવડાવીને થાય છે. તે રીતે સંસારી આત્મામાં રહેલી શકિતનો ઉપયોગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. આત્મામાં રહેલી શકિત એકજ હોવા છતાં તેનો ઉપયોગ કરવાનાં મન,વચન,અને કાયા એ ત્રણે સાધન હોવાથી સૂત્રકાર મહર્ષિએ ત્રણ પ્રકારના યોગને જણાવીને જ આગ્નવ તત્વને સમજાવવાની ભૂમિકાનું ઘડતર કરેલું છે. & #ાય:- શરીર,આત્માનો નિવાસ, -પુદ્ગલ દ્રવ્યોનું બનેલું અને માર્ગમાં ચાલવામાં આલંબન કેટેકા રૂપ લાકડી વગેરે જેવું એક માળખું તે શરીર અથવાકાય #ાયયો:- કાય સંબંધિ ક્રિયા તે કાયયોગ -દારિક વગેરે શરીર વર્ગણાના પુદ્ગલોના આલંબનથી જે યોગ પ્રવર્તમાન થાય છે, તે યોગ -કાયાના આલંબનથી થતો શકિતનો ઉપયોગ -कायिकं कर्म इति काययोग । -કાયાની પ્રવૃત્તિ કે વ્યાપાર તકાયયોગ જ વા - વાણી, વચન –ભાષા પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી કાયયોગ વડે ભાષા યોગ્ય વર્ગણા ગ્રહણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 178