Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ સંવત્સર પ્રવર્તક-વીરશિરોમણિ શકારિ વિક્રમાદિત્ય ચીમનલાલ સંઘવી [ ગતાંક પૃ. ૮ થી ચાલુ વિક્રમ સંવત ૨૩ માં રચાયેલ ૧ મનાતા “જ્યોતિર્વિરામળિ’ નામે ગ્રન્થમાં વિક્રમાદિત્યનું ચરિત્ર, ૮૦૦ માંડલિક રાજાઓ ને નવ રત્નથી ર શેભતી તેની સભા, તેનું વિપુલ લશ્કરી ૧. આ ગ્રંથના કર્તાએ પોતાની ઓળખ કવિ કાલિદાસ તરીકે આપી છે અને એ ગ્રંથ પતિ કલિયુગ સંવત ૩૦૬૮ વિર્ષે સિપુરના રyતે વચ્ચે સ્મિતે = વિ.સં. ૨૩ (ઈ. સ. પૂર્વે ૩૪) માં રચેલ હોવાનું જણાવ્યું છે. પરંતુ તે ગ્રંથમાં શાલિવાહન-નાગાર્જુન આદિ નામ આવતાં હેઈને શ્રી એસ.કે. દીક્ષિત તે ગ્રંથ ઈ. સ. ૪૨૮-૨૯ માં રચાયેલ હોવાનું ઠેરવ્યું છે (Indian Culture Vol. Vi, No. 2). २ धन्वन्तरि-क्षपणकाऽ मरसिंह-शंकु-वेतालभट्ट-घटकपर-कालिदासाः । ख्याता वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥ આ નવે રને સમય પણ સ્વતંત્ર પ્રમાણથી ઈ. સ. પૂર્વે પહેલી સદીને પુરવાર કરી શકાય છે– ધન્વન્તરીનુદિતાના રચનાર સુપ્રત ગુરુકુચમાંથી મળી આવેલા ત્રીજી સદીના વિદકીય ગ્રન્થોમાં પ્રમાણે તરીકે વારંવાર સુશ્રુત સંહિતા ને નિર્દેશ થયેલ છે. તે જોતાં સુશ્રુતને સમય ત્રીજી સદી કરતાં ખૂબ પૂન બણાય. ને ધન્વન્તરી તે તેને પુરેગામ. ક્ષપણક-જેનાચાર્ય સિદ્ધસેન દિવાકર જન સાહિત્યમાં, વિક્રમ સંવત્સરની સ્થાપનામાં તેમની પ્રેરણા આભારી હોવાના ઉલ્લેખ મળી આવે છે. વિક્રમની બીજી સદીમાં થયેલા દિગંબર આચાર્ય પૂજ્યપાદના યાકરણ માં સિદ્ધસેનસરિની સાક્ષીવાળું વાક્ય મળી આવે છે તે જોતાં સિદ્ધસેનનો સમય પૂજ્યપાદની પૂર્વેને જ ગણાય. અમરસિંહ-અમરોરાના કર્તા. ઉકત કેશમાં રહી ગયેલી કેટલીક ભલેને સુશ્રુતે પોતાની સંહિતામાં સુધારય છે. તે જોતાં અમરસિંહનો સમય સ્વાભાવિક રીતે જ સુશ્રતની પૂર્વ કરે છે. શંકુ, વેતાલભદીને ઘટકર્પરને ચોકકસ સમય ઠેરવવાનું મુશ્કેલ છે. અમિનવમાહર્તી, શ્રાચબજાર, ભાવબહાથા, નાન વગેરે નાટયશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના સંખ્યાબંધ પ્રાચીન ગ્રન્થમાં શંકુને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તાલભટ્ટ સંગીતવિદ્યારે ગુરુ હતા. ઘટકર્પરના યમક કાવ્યની પ્રતે જેસલમેર-ભંડાર, મદ્રાસને સરકારી ભંડાર ને ઇડિયા ઓફીસ લાયબ્રેરીમાં છે. - કાલિદાસને સમય ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં હોવાનું તો હવે લગભગ પુરવાર થઈ ચૂક્યું છે- ઈસ. ની પહેલી સદીમાં થયેલા અશ્વઘોષના યુદ્ધ-રિત્ર પર કાલિદાસના રઘુવંરાની સંપૂર્ણ છાયા ઊતરેલી છે. એ જ અરસાના ભીટા-કેતરકામમાં શકુન્તઝ ના કેટલાક પ્રસંગે આલેખાયા છે. ત્રીજી સદીમાં કવયિત્રી વિજિજકાએ રચેલા વીમોત્સવ નામે નાટક પર કાલિદાસની સંપૂર્ણ અસર છે એટલું જ નહિ તે નાટકમાં કાલિદાસની અનેક પંકિતઓ નજરે ચડે છે. વરાહમિહિર-તેણે પોતાનો સિધ્ધાંતિ ગ્રન્થ વિક્રમ સંવત પૂર્વે ૬૭ (ઈ. સ. પૂ. ૧૨૩) ના પૈત્ર મહિનાના શુકલપક્ષમાં પોતાની યુવાનવયે રચે છે તે પછી વદતસંહિતા લખીને તે ભારતવિખ્યાત બન્યો. તેનું મૃત્યુ વિ. સં. ૧૫ માં થયેલું. ( પ્રમાણે માટે જુઓ “સુવાસ -કેબ. ૧૯૪૧) વિ. સં. ૨૩ માં રચાયેલ મનાતા ઉપરોકત જ્યોતિર્વિસામા ગ્રન્થની આદિમાં પ્રમાણ તરીકે વરાહમિહિરને નિર્દેશ થયેલો છે. '[ વરાહમિહિરનો ઉપકત સમય, ઈ. સ. પૂર્વે ૫૪૦ માં સાથરસે શરૂ કરેલો સંવત જ પ્રાચીન શક સંવત છે એવા શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર વગેરે કેટલાક વિદ્વાનોના ( મૈસા. ૬) મંતવ્યને અનુસરીને તારવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36