Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 9
________________ જીવન ઝરણ प्रभा રોઝ નામના ઇટાલિયન કવિનાં કાવ્યેામાં એવી વિશિષ્ટ માલિકતા ગૂંથાયલી હતી કે, પ્રશ્ન તેની વાસ્તવિક કિંમત આંકવામાં નિષ્ફળ નીવડી ને રાઝ અણુજાણુ અને ઉત્સાહરહિત રહેવા લાગ્યા. એક પ્રકાશકે રાઝની આ દશા નિહાળી તેનાં કેટલાંક રસકાવ્યોની નકલ તે સમયે વેનીસમાં રહેતા લેડ બાયરનને અભિપ્રાયાથે મેાકલાવી. બાયરને તે કાવ્યે વાંચીને પાછાં મેકલાવતાં નેધમાં લખ્યું રાઝનાં કાવ્યાની મધુર સ્મૃતિને મારા મગજમાંથી દુર કરવાને ખાતર હવે મારે પણ તેની જ ઢષે કાંઇક લખવુ પડશે > તે બાયરનના એ અભિપ્રાય સાથે કાવ્યસંગ્રહ પ્રગટ થતાંજ તેની નકલે ચપોચપ ઊપડવા માંડી તે રાઝતી ગણુના ઇટલીના એક મહાન કવિ તરીકે થવા લાગી. X * + *. શાલિવાહને એક પ્રસંગે પોતાના સેનાપતિને પૂછ્યું “ મથુરા પર વિજય મેળવ્યાના સમાચાર તમે મને કેટલા સમયમાં પહોંચાડી શકે ? ” “ દેવ, ” સેનાપતિએ પ્રાણવાન શબ્દોમાં કહ્યું, 39 “ કઇ મથુરા ? ” શાલિવાહને ધીમેથી પૂછ્યું. “ બને.” સેનાપતિએ શાંતિથી ઉત્તર દીધા. 66 છ મહિનામાં. -પણ પછી સેનાપતિને યાદ આવ્યુ કે હિંદમાં મથુરા તે બે છે : એક ઉત્તર-મથુરા ને ખીજી' દક્ષિણ-મથુરા. રાલિવાહન એમાંથી કયુ મથુરા જીતવા માગે છે તેના તેા તેણે ખુલાસા કર્યો જ નથી. પરન્તુ હૃતિને ખુલાસા પૂવા એ વિનયભગ ગણાય. એટલે સેનાપતિએ પેાતાની સેનાના એ સરખા ભાગ પાડી નાખ્યા ને એકને ઉત્તર બાજુ અને ખીજાને દક્ષિણ બાજુ રવાના કર્યાં, તે સેનાપતિએ પ્રતિષ્ઠાનમાં બેઠાં બેઠાં બંને સેનાએને એવી ઝડપી તે કુશળતાભરી દેારવણી આપી કે છ મહિનામાં બંને મથુરા પર શાલિવાહનનો ધ્વજ ફરકવા લાગ્યો. સેનાપતિને તે સમાચાર મળતાંજ તે શાલિવાહન સમક્ષ જઇ પહોંચ્યા ને વિનયી સ્વરે કહ્યું : “ દેવ, આપની આજ્ઞાનુસાર મથુરા પર વિજય મેળવાયે છે. ' k "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat “ આજલગી હું એમ માનતા હતા 'શાલિવાહને સેનાપતિને અભિન'દતાં કહ્યુ', “ કે મારા દ્વીઅ↑ પ્રÀાના દ્વિઅર્થી ઉત્તર મારા કવિએ જ આપી શકે છે. પણુ આજે મારા સેનાપતિએ મને શિખવાડયું છે કે મારી દ્વિઅર્થી આજ્ઞાને દ્વીઅર્થી અમલ પણ સાધી શકાય છે. X X × . ગામ્મટેશ્વરની વિરાટકાય મૂર્તિના પ્રતિષ્ઠા–મહાત્સવ વેળાએ મૂર્તિના મસ્તકે હજારા મ દૂધના અભિષેકની શરૂઆત કરનાં ચામુડમત્રીને ગવ થયા કે, · મારા જેવા મહાન ભકત વિશ્વમાં બીજો કોઇ જ નહિ હોય. ’– પરન્તુ એ વિચાર સાથે જેવા તે દૂધના અભિષેક કરવા ગયે કે દૂધ મસ્તકને સ્પરૌં પણ વિના આજુબાજુ રેલાઈ જવા લાગ્યું. www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36