Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 36
________________ 64 - સુવાસ : જૂન 1942 ખ્રિસ્તી ધર્મગુરુઓએ ગેલેલિયને ફાંસીએ નહોતો લટકાવ્ય એટલું જ નહિ પણ તેને તેનાં વૈજ્ઞાનિક સંશોધનમાં મદદ કરી હતી. તાજેતરમાં સાન્નાન્સીસ્કોના એક ગામમાં એક ટાઈપીસ્ટ દરિદ્ર હાલતમાં મરી ગયેલે; તે પછી અમલદારે જ્યારે તેની કોટડીમાં તપાસ ચલાવી ત્યારે યરાના પોલાણમાંથી તે ટાઈપીસ્ટની બેંકબુક, 30000 રોકડા ડેલર, ઝવેરાત વગેરે લાખોની સંપત્તિ મળી આવેલી. યુદ્ધ-રાજકરણ-મહાત્માજીએ અ ગ્રે અને બીજા પણ બધા પરદેશીઓને શાંતિથી હિંદ છોડી જવાની સલાહ આપી છે. હવે મહાત્માજી કોઈ નવી રાષ્ટ્રવ્યાપી ચળવળ શરૂ કરવાની વિચારણું ચલાવી રહ્યા છે. મહાત્માજીએ અલ્હાબાદમાં રાજાએ મહાસભામાંથી રાજીનામું આપ્યું તે પ્રસંગે મહાસભાસમિતિની કાર્યવાહી અંગે પોતાનો અસંતોષ વ્યકત કર્યો છે. રાજાજીએ મહાસભા તજવાથી તેમના સામે ઠેર ઠેર પ્રગટી નીકળેલે વિરોધ ને મદુરામાં તેમની સભામાં થયેલું તેફાન. સરકારે ખેડૂતોને વધારે અનાજ ઉત્પન્ન કરવાની આપેલી સલાહ, જે ભાવ ગબડી જાય તે જાતે ખરીદી લેવાની આપેલી ખાત્રી. અમેરિકા, ઈડ ને દક્ષિણ-આફિકા જગતભરને ચાને પુરવઠે ખરીદી લેશે. અમદાવાદમાં સાવરકર-જયંતીની થયેલી ઉજવણી. ઈદેરના મહારાજાએ છે. રૂઝવેલ્ટને હિંદ અને બ્રિટન વચ્ચેની તકરારમાં લવાદ બનવાની વિનંતિ કરતો પત્ર લખ્યું છે કલકત્તા અને મુંબઈમાં કામ હડતાળ. પટણામાં શ્રી ઇંદુલાલ યાજ્ઞિકના પ્રમુખપદે અખિલ હિંદ કીસાન-પરિષદ. કલકત્તામાં મુર્શિદાબાદના નવાબના પ્રમુખપદે હિંદુ-મુસ્લિમ એકતા–પરિષદ, બેંગલરમાં કામદાર ટોળા પર ગોળીબાર,પિતાના ગુરુ પીર પગારાની ધરપકડના વરમાં હરોની ટોળીએ સિંધમાં આદરેલી ત્રાસવાદી પ્રવૃત્તિ-પંજાબમેલ ઉથલા, ગૃહમંત્રીના પુત્ર અને ધારાસભ્યનાં ખૂન, બીજા કેટલીક ટ્રેઈને પણ ઉથલાવી પાડવાના પ્રયત્ન, બસ અટકાવીને કરેલાં ખૂનો. અરણેજ, કેથલી, ખડા, ગાંગરડીવાગામ, દેવડથલ, ધનાલા, પારડી, બગડાણ, બગસરા, બનેસા, બાણાગામ, ભરાડિયા, લસુંદ્રા, વટવા, વનાલા, વાસણા, સરથાણ, સરાઠી, સાકરિયા, સેથમારા વગેરે સ્થળે સશસ્ત્ર ધાડ લૂંટફાટના બનાવો. નડિયાદમાં હિંદુ-મુસ્લિમ અથડામણ. ઝડપી આગેકૂચથી જાપાને બ્રહ્માદેશ પર મેળવેલે અંતિમ વિજય. બ્રહ્મદેશની સરકારને સેનાનું હિંદમાં આગમન. જનરલ વેવલે બ્રહ્મદેશના પરાજયના કારણ તરીકે શસ્ત્રો, વિમાનોને સેનાની અછત દર્શાવી છે. જાપાની સેનાએ અકયાબને લીધે કબજો, ચીનમાં જાપાનને ઝડપી ધસારો ને ચિતોંગ તેમજ આસામને બીજા કેટલાક વિસ્તારો પર બબમારે. પેસીફીકમાં અમે. રિકા અને જાપાન વચ્ચે ખેલાયેલું ભયંકર નિકાયુદ્ધ. 11 મી મે એ હીટલરના નવા વસંતઆક્રમણની શરૂઆત. કર્ચ પર જર્મને એ મેળવેલે વિજય ને ખાવ તેમજ મોસ્ક–મોખરે ખેલાઈ રહેલે ભયાનક વિગ્રહ, લીબિયામાં પણ વિગ્રહનાં પુનઃ મંડાણ. ફ્રેન્ચોના સામનાને અવગણીને બ્રિટને લીધે માડાગાસ્કરને કબજે કેલેનના જર્મને પ્રદેશ પર શાહી વિમાનને બેબમાર અને પરિણમે થયેલી ભયંકર ખુવારી. અમેરિકન સિન્ય ઑસ્ટ્રેલિયા, હિંદ, આયર્લાન્ડ વગેરે સ્થળે ઊતરી ચૂક્યું છે ને હવે કાંસમાં ઊતરશે. ધરી-સબમરીઓને મેકસીકન નાકાઓ ડુબાડવાથી મેકસીકેએ ઘરી સત્તાઓ સામે જાહેર કરેલું યુદ્ધ, જર્મન કળા તળેના વિભાગના ગેસ્ટાપાના વડા હર હેટ્રીક પર ખૂની હુમલો. પરિણામે ઝેક–પ્રદેશમાં બેહદ સખતાઈ, સેંકડેને ફાંસી ને ખૂનીઓને પકડવામાં મદદ કરનાર માટે જમીન ને છેક સત્તાધીશોએ જાહેર કરેલું એકેક કરોડ ક્રાઉનનું ઇનામ. એબીસીનિયાના શહેનશાહ હેલ સેવાસીએ બધાંજ ખાતાંઓને વહીવટ બ્રિટિશ સલાહકારને સોંપ્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36