Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ દાંત, દાતણ ને અગમેલ ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહુ આપણા શરીરમાં, જીવનના પાષણુ અને વૃદ્ધિને માટે, ભિન્નભિન્ન ઈદ્રિયારા, અહેાનિશ, અનેક પ્રકારની પ્રક્રિયા ચાલતી હોય છે. તેના પરિણામે પોષક તત્ત્વો શરીરમાં સંમિલિત ખની જાય છે તે નિરુપયેાગી કે હાનિકારક તત્ત્વા પ્રત્યેક ઇન્દ્રિયના મળરૂપે બહાર પડે છે. તે પદાર્થોને દિવસે તો આપણે સ્વાભાવિક રીતે જ શરીરથી દૂર કરીએ છીએ, પરંતુ રાત્રિમાં નિદ્રાને લીધે તે એકત્રિત થવા પામે છે. પ્રત્યેક પ્રભાતે તેને દૂર કરવાં એ આરાગ્યનું આવશ્યક અંગ છે. રાત્રે શ્વાસેાશ્વાસની સતત ક્રિયાને લીધે નિરુપયેાગી તત્ત્વ મુખમાં એકત્ર થયા કરે છે તે તે દાંતને અશુદ્ધ બનાવે છે અને જીભ પર છારી પાથરે છે. એ જ રીતે આંખમાં પિયા બાઝે છે, નાકમાં ગૂગા બધાય છે, ચામડી પર પસીને ખાઝે છે, શરીરમાં મળ એકત્ર થાય છે. પ્રભાતમા એ બધું બનતી ઝડપે દૂર કરવું એ આરાગ્ય, જીવનવિકાસ અને પ્રફુલ્લતાનુ પ્રથમ પગથિયુ છે. તે માટે દાતણ-મુખશુદ્ધિ, શૈાચ–શરીરશુદ્ધિ ને સ્નાન–અંગશુદ્ધિ એ ક્રિયા યોજાયલી છે. મુખશુદ્ધિની ક્રિયામાં કેવળ દાંત કે જીભના જ નહિ, પરંતુ આંખ, નાક, કાન વગેરે—અખિલ ચહેરાની શુદ્ધિના સમાવેશ થાય છે. બધા પર અહીં આપણે અનુક્રમે દૃષ્ટિપાત કરીશું. દાંતના એ ભાગ: બહારના (અપ્રચ્છન્ન) અને અંદરના (પ્રચ્છન્ન). બહારના ભાગ કઠણુ અને સફેદ ચકચકતા (Enamel) છે જ્યારે અંદરનો ભાગ તેનાં પોષક તત્ત્વાના એટલે કે તે રક્તકેશવાહિતી તથા જ્ઞાનત ંતુવાળા હેાવાથી કેામળ છે. એટલે જ તેના સ ંરક્ષણ અર્થે બહારના ભાગ ચારે ક્રાર વીંટળાયલ છે. ટૂંકમાં અંદરના ભાગ સજીવ અને મૃદુ છે તે બહારના ભાગ કઠણ અને નિર્જીવ છે, પેઢાં પણ લેાહી અને માંસવાળા પદાર્થનાં બનેલ હાવાથી મૃદુ અને જીવંત છે. આ રીતે મુખમાં એક બાજુએ કાણુ અને નિર્જીવ ભાગ ને બીજી બાજુએ મૃદુ અને સજીવ ભાગ પરસ્પરને અડીને રહેલા છે. એટલે એકને સાફ કરવામાં થતી ક્રિયામાં બીજાં આપે!આપ સપડાઇ જાય છે. પેઢાંની સલામતીનેા વિચાર કરી મુખશુદ્ધિ માટે જો સુવાળુ અને મૃદુ સાધન પસંદ કરવામાં આવે તો તેનાથી દાંત ખરાબર સાફ નથી થતા તે દાંતના વિચાર કરીને જો કાણુ સાધન પસદ કરવામાં આવે તા તેથી પેઢાં છેલાઇ જઇ લેાહી નીકળે છે, એ સયેાગેામાં બન્નેને સાફ કરવા માટે, ન તા એકાંતપણે કણ વસ્તુ કે ન તો નરમ વસ્તુ ખપમાં લાગે તે સમજી શકાય તેમ છે. તેથી દાંત સાફ્ કરવા માટેની સામગ્રી પર દૃષ્ટિપાત કરવા પણ જરૂરી છે. સુરેશને કંઇ વધારે ખેલવાનુ યોગ્ય ન લાગ્યું. ઘેર પહોંચી સુરેશે ઉપમાને પૂછ્યું, “ ઉપમા તને કેમ લાગ્યું ? ” “ સારૂં કયું; શારદાબેન જેવી કહ્યું, “ દુ:ખમાં ય કેટલા પ્રેમપૂર્વક નથી. '× એકમેકને ખાનદાન સ્ત્રી મેં જીવનભરમાં જોઇ નથી. * ઉપમાએ દુઃખ ા તેમને સ્પર્શીય શતું ચાહે છે ! “ ટુભાઈના પચીસ રૂપિયા ચેાઞ સ્થળે જ પહોંચ્યા. આપશુને ફેટા મળશે તે વધારામાં ”! સુરેશે કહ્યું. * * લેખકની તાજેતરમાં પ્રસિદ્ધ થનાર નવલકથાનું એક પ્રકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36