________________
૫૬ સુવાસ : જાન ૧૯૪૨
કાળભેરવે” હવે ખૂબ માર ખાધું હતું. તેના મોટા નાના કૂવાથંભો ગોળાઓએ તેડી નાંખ્યા હતા. તેની આલાત હાથે બધાં દરિયામાં ગયાં હતાં, ગળાના મારથી પડેલાં ગાબડાઓથી પાણી વહાણમાં આવતું હતું. તેની તેને પ્રેમસવાઈના ગોળાઓએ ઉડાડી દૂર ફેંકી દીધી હતી. તે નીચે કેટલાક ગેલંદાજે દબાઈ મરણ પામ્યા હતા. આખું વહાણુનું તૂતક મડદાઓ ને વહાણના સામાનથી અસ્તવ્યરત થઈ ગયું હતું. તૂતકમાં પણ ગાબડાં પડયાં હતાં. બે કલાક પહેલાંનું સાજું તાજું વહાણુ મરવાની અણુ ઉપર આવેલા પક્ષીની જેમ તરફડિયાં મારતું હતું. પ્રેમસવાઈને પણ મોટા જખમે થયા હતા. ચાંચીએ તેની ઠીક ખબર લીધી હતી. તેના ઘણુ ખલાસીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. પરંતુ વહાણ હજી સશકત હાલતમાં હતું.
“કાળભૈરવ”ના તૂતક ઉપર બચેલા દશેક ખલાસીઓએ પોતાના હાથમાં સફેદ વાવટ ઊંચો કર્યો. હવે વહાણ ડૂબવાની તૈયારીમાં હતું. બચવાને કાંઈ આરો નહોતા. એટલે બચેલા ખલાસીઓ શરણે આવવા તૈયાર થયા. તરત જ પ્રેમસવાઈમાંથી એક હેડી ઉતારવામાં આવી. હથિયારબંધ ખલાસીઓએ તેને ખેંચી “ કાળભેરવ”ની સમીપ આવ્યું. એક તેપને બચેલા ખલાસીઓ ઉપર માંડવામાં આવી. પાંચ ખલાસીઓ બંદૂક લઈ તેમના ઉપર નેમ તાકી રહ્યા. હેડીએ વહાણુથી થડે નજીદીક ઊભા રહી ખલાસીઓને દરિયામાં કૂદી તરી આવવા જણાવ્યું. તે પ્રમાણે “કાળભૈરવ” માંથી દશેક ખલાસીઓ તરીને હોડી પાસે આવ્યા. તેમને ઉપાડી પ્રેમસવાઈમાં પચતા કર્યા.
પ્રેમસવાઈમાં સિાના જખમે ઉપર પાટાપીંડી કરી, તેમને હાથે પગે કડીઓ પહેરાવી, બબે ત્રણ ત્રણને જુદી જુદી ઓરડીઓમાં પુરવામાં આવ્યા. તેમની સાથે સારો વર્તાવ રાખવામાં આવ્યું. તપાસ કરતાં વેંકેબા પણ જીવતે પકડાયો હતો. તેના શરીર ઉપર અનેક વાવ લાગેલા હતા. લગભગ બે ત્રણ દિવસની પાટાપીંડી પછી તેને ઘા રૂઝાવા માંડયા. કાળભેરવે એક મેટું ડબલું ખાઈ દરિયાના પાણીમાં હંમેશ માટે વાસ કર્યો. ભયંકર ચાંચિયાઓનું ભયંકર વહાણ ભયંકર મૃત્યુને પામ્યું.
આઠેક દિવસમાં કેબા તદ્દન સાજો થઈ ગયો. એને લાખા પાસે તૂતક ઉપર લાવવામાં આવ્યું. લાખે તેના ઉપર ઘણુવાર મીટ માંડી કહ્યું:
વેકેબા તુંજ કે ?”
આઠ માસ ઉપર રિબંદરની ખાડીમાં કચ્છી વહાણ દરિયા-દેવતને તે લૂંટીને બુડાડેલું હતું ?'
“મને ખબર નથી.”
“શા માટે હું બેલશ? તારા પરાક્રમે કાંઈ છાનાં રહે? નાનું છોકરું પણ જાણે છે.' ચાંચીએ કંઇ જવાબ ન આપે.
1 લાખ ઊભો થશે. તેણે કોબાને તાણુને એક તમાચે ચડી દીધું. “બદમાસ, કેમ બોલતે નથી? અસહાય બાળક કરીને ડુબાડતાં શરમ ન આવી ?
બાયલાની પેઠે હથિયાર વગરના ઉપર હાથ કેમ વાળે છે? માટી થા! મરદ હે તે લડ મારી સાથે. ” ચચિ તાડુક.
[ચાલુ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com