________________
૫૪ - સુવાસે : જૂન ૧૯૪૨
રંગ અને ધેરાશ, શરીરનું કયુ અવયવ ખામીભરેલું છે તેના પ્રતીકરૂપ હાઇ, દાકતરા તથા વેદ્યા તેને બારીકાઇથી નિહાળી રોગની ચિકિત્સા કરી શકે છે, તે વિષય આપણા ન હોવાથી છેડી દઈ એ છીએ. પરંતુ જ્યારે તે હાનિકારક પદાથ હોવાનુ જણાવ્યું છે ત્યારે જેમ બને તેમ તેને સંપૂણૅ રીતે દૂર કરવાની આવશ્યતા તા રહેજ છે. જે ન કરીએ તેા પછીથી ખવાતી વસ્તુ સાથે પેટમાં ઊતરી જઇ ઉપદ્રવ અને રાગનાં કારણરૂપ બને છે. જે વનસ્પતિનું દાતણુ વાપરે છે તે તેા તેની જ ચીરી બનાવી, ખેવડી વાળીને જીભ ઉપર ધીમેથી ધસી તે પરની છારી-ઊલને કાઢી નાંખે છે. જે બ્રશ વાપરે છે તેએ ઉક્ત જીભશુદ્ધિને માટે ધાતુની કે સેલ્યુલાઇડની પાતળી પટીનુ ઊલિયું વાપરે છે. દાતણુની ચીરી કે આવું ઊલિયું વાપરતાં સમજવાનું કે બહુ દબાણુથી ધસતાં જીભ ઉપરની ચામડી ધસાય છે તથા થૂંકનાં રસપી'ડા જોખમાય છે, તેમજ બહુ ઊંડે સુધી ચીરી ધસતાં ગળાના પાછલા ભાગને વાગી જઇ લેહી નીકળે છે. કેટલાક દાતણને બદલે પેાતાના હાથનાં આંગળાથી જીભને ધસી સાફ કરી શકવાના સંતોષ લ્યે છે. જ્યારે કેટલાક આંગળાંને ગળામાં ઠેઠ ઊંડાં નાખી, આ આ કરીને કે ગળામાં પાણી નાખી ગળગળાટ અવાજ કરી કાર્યસિદ્ધિ થઇ સમજે છે. પરતુ આ બધું ભિતઆવશ્યક છે, ઊલટું કોઇ વખત ર આવી જતાં આંતરડાંને તેની અસર પહોંચવાથી હેરાન થવું પડે છે. નાકના ગૂંગાને સાફ્ કરવા માટે એક પછી એક નસકોરૂ ખાવીને જોરથી શ્વાસ બહાર કાઢવાથી એકઠા થયેલ ગૂંગા આપે।આપ નીકળી જાય છે. કેટલીક વખત ગૂંગા સુકાઇ જવાથી અંદરની ચામડી સાથે ચોંટી જાય છે અથવા કેટલાક રાગના કારણને લીધે કઠણુ થઇ જાય છે ત્યારે હાથના નખથી ખેતરવા પડે છે. તેમ કરવા જતાં કદાચ નીચેની ચામડી ઉખડી જતાં લેાહી નીકળે છે. સારા રસ્તા એ છે કે કહ્યુ કે ચોંટી ગયેલ ગૂગાને પ્રથમ પાણી લગાડી થોડા વખત પલળવા દઇ નરમ બનાવવા ને પછી ફરીથી નસકારૂ' દબાવીને તેને સહેજે બહાર કાઢી નાંખવા. ગૂંગાની જેમ કેટલીક વખતે આંખના પિયા પણ ચામડી સાથે ચોંટી જાય છે, તેને પણુ પલાળીને સ’ભાળપૂર્વક દૂર કરવા જોઇએ.
અને કદી તા
અધાર ઘેરાં પટ પાથરીને, જો તું અને ઘાર નિશા કદાપિ; તા હું મનુ' તારક—ચંદ્ર નાના, ને ચીરી નાખું પઢ એ પ્રમાદી. પ્રચર્ડ મેજે જગને ડુબાવે, અવા અને સાગર તું દાપિ; તે હું બનું એક નગેન્દ્ર માટે, ને ભાંગી નાખુ ઉછળેલ છેોળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( ઈન્દ્રવજ્રા )
सनातन
પૃથ્વી પ્રજાળે પળમાંહી એવી જો તુ અને પાવક વાળ મોટી; તે હું ખનું વાદળી એક નાની, તૂટી પડું હું ધ્રુવ માંહી ક્રેડી જો તુ પછાડે દુઃખ સાયરામાં, વ્યાધિ વ્યથા વા ભય વારિધિમાં; તે હું બનું સાધક શાન્તિ કેરા ને નારૂ લેશતુથી કદાપિ
www.umaragyanbhandar.com