________________
લાખો માલમ
ડુંગરશી ધરમશી સંપટ [ ગતાંક પૃ. ૧૮ થી ચાલુ) થોડા કલાક પસાર થઈ ગયા, એકદમ કુવા ઉપરના નાવિકે હે ઓઃ એવી બૂમ નાખી. લાખો તૂતક ઉપર દેડી આવ્યો, પરંતુ ધુમ્મસમાં કંઇ દેખાયું નહિ. થોડી વારે ડાબી બાજુએ બેરડુ ઉપર એક વહાણની આછી છાયા ઝાંખી ઝાંખી દેખાવા માંડી. લાખે પિતાની ગરૂડ જેવી તાણ આંખ તે વાણની છાયા ઉપર માંડી. એના મનને એ વહાણને દેખાવ શકમંદ લાગે. ધારી ધારીને જોતાં આકાર શકમંદ લાગ્યો. ચાંચિયાનું ભૂત એના મનમાંથી ખસતું નોતું. માનસિક સરખામણી કરવા માંડી. એના મનમાં શંકા દઢ થઈ. એણે સુકાના પિતાના હાથમાં લઈ વહાણું પાછું ફેરવ્યું. શકમંદ વહાણ આસપાસ મોટો ચકરાવે લીધે.
લાખે તે તૈયાર કરવાને ધીમેથી હુકમ છે. તે સાફ કરી દારૂગોળો તેમાં ભરવામાં આવ્યું. ખલાસીઓને હથિયારબંધ કરી ગઠવી દેવામાં આવ્યા. ધુમ્મસ પણ થોડું ઓછું થવા લાગ્યું હતું. વહાણની બાંધણ ગેવાન ઘાટની હતી. તે ધીમી ચાલે આગળ વધતું હતું. લાખે આ વહાણને “કાળભૈરવ' તરીકે ઓળખ્યું. એણે જાતે તપની નેમ માંડીને જામગરીને દામ દીધે. ધુણરૂર કરતે ગોળ છૂટી સામા વહાણુના સઢને ઉપાડી ગયે.
નિત્ય જાગૃત ચાંચીએ પિતાની પાંખો ફડાવી દેટ મૂકવા તૈયારી કરી તે પહેલાં તે બીજે ગેળ ઘસી આવી પાંચ ખલાસીઓ અને કૂવાથંભને ઉપાડી ગયે ચાંચિયાએ ભાગવાનો વિચાર પડતો મૂક્યો. વેંકેબાએ પિતાનું સુકાન હાથમાં લઈ ગેળઓના મારામાંથી બચાવવા વહાણને આડીઅવળી ગતિમાં મૂકી દીધું. બીજી તરફ ખલાસીઓ તેપમાં દારૂગોળ ભરવા મંડી પડ્યા. તેટલા વખતમાં પ્રેમસવાઈન એક ગોળાએ જમણી બાજુમાં એક ગાબડું પાડી દીધું. પરંતુ કોબાના સાવધપણાથી તેમાં મેટે ડૂચો અપાઈ બંધ કરવામાં આવ્યું. વેકેબા હસ્તલાઘવથી ગેળાઓ ચૂકવતે વહાણનું રક્ષણ કરવા માંડે. બંને વહાણો ધીમી ચાલથી આગળ વધતાં લડ્યાં જતાં હતાં. તેના અવાજ સાથે હથિયારોને ખખડાટ પણ વળે કરી પ્રેમસવાઈના ગાળાએ કાળભૈરવની આલાતને ખલાસીઓ સાથે ઉડાવી દીધી. હવે તે કાળભૈરવના ગળા પણ સામે જવાબ આપવા માંડયા. બન્ને વહાણોના સુકાનીઓ વચ્ચે વહાણ ચલાવવાની બાબતમાં હરીફાઈ ચાલી. એકબીજાના ગોળાઓમાંથી રક્ષણ કરવા સુકાન ઉપરનું પિતાનું હસ્તશિલ્ય અને હળવા હાથની સફાઈ સુકાનીઓ બતાવતા હતા. વહાણ હવે તે નજદીક આવી ગયાં હતાં.
પ્રેમસવાઈની યુરોપિયન પોએ પણ જવાબ આપવા માંડેકાળભૈરવ તેમની સામે ટકી શકે તેમ નહોતું. અનુભવી કેબાએ બચવા માટે અનેક યુકિતઓ કરી. પ્રેમસવાઈ સાથે ભેટ કરી એકબીજાને વળગી પડવા તેણે ભારે પ્રયત્ન કર્યો.
પરંતુ લાખાની ભારે ચતુરાઇથી “ કાળભૈરવ” નજદીક આવી પ્રેમસવાઇને પડખે ચેટી શકયું નહિ. પિતાની સરસ તપથી પ્રેમસવાઈને દૂર રહી “કાળભૈરવ” પાસે જવાબ લેવાનું ફાયદાકારક હતું. લાખે પિતાના લાભને ગુમાવે એ નહતું. તેણે દર રહીને ગોળાએને વરસાદ વરસાવ શરૂ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com